નવો દિવસ નવી સવાર બધું નવું હતું. પણ એક હું અને મારી ચા એક ને એક જે પહેલા જેવા જ. પેલું કહેવાય ને दो जिस्म एक जान
એવું જ કાંઈક સબંધ છે મારો ચા સાથે. ચા પરથી યાદ આવ્યું આજે મારે કઈ પણ કરી ને Project ને લગતા Doughts Solve કરી લેવા પડશે. એના માટે મારે અભિનવ ને મળવું પડશે. ક્યાં અને કઈ રીતે એ તો મને પણ ખબર નહોતી.ચલો જો હોગા વો દેખા જાયેગા.
કોલેજ જવા નો ટાઈમ થઈ રહ્યો હતો તો હું જલ્દી થી તૈયાર થઈ ને કોલેજ જવા માટે નીકળી ગઈ. કોલેજ પહોંચી ને હું અમારા Classroom તરફ જઈ જ રહી હતી ત્યાં રસ્તા માં મને અભિનવ દેખાયો એ એના Friends જોડે વાત કરી રહ્યો હતો. મે હિંમત કરી ને તેની પાસે જઈ ને કીધું
Abhinav. Can I talk With You ?
Sure અભિનવ કહે છે. અમે બંને થોડે દૂર જઈ ને ઉભા રહ્યા.એ સમયે એનાં Friends મારી અને અભિનવ ની સામે જ જોઇ રહ્યા હતા.
મેં અભિનવ ને પૂછ્યું Actually મને થોડા પ્રોજેક્ટ વર્ક ને લગતા Doughts છે.
I Searched Everywhere But I Can't Figure It Out Can You Help me With That. If You Don't Mind
Why Not.Canteen માં મળીયે Lectures પછી.(અભિનવ કહે છે)
Fine કહી ને હું Lectures માટે નીકળી ગઈ. Lectures પૂરા થયા બાદ હું Canteen તરફ ગઈ અને જોયું તો અભિનવ Canteen ની બહાર મારો Wait કરી રહ્યો હતો. આમ તો દર વખતે એ એના Friends જોડે જ હોય છે
But આ વખતે Canteen ની બહાર એણે એકલો જોઈ ને મને થોડી રાહત થઈ. ને હું થોડું Comfortable ફીલ કરવા માંડી.
અંદર જઈ ને બેસતાં ની સાથે અભિનવ પૂછે છે શું લેશો ચા કે પછી કોફી? ચા જ પહેલો પ્રેમ છે એ મારો.
પણ આપણે પહેલા Doughts Solve કરી લઈએ.Doughts Solve કર્યા બાદ અમે ઘણાં સમય સુધી વાતો કરી. Like પસંદ નાપસંદ Favourite Food Favourite actor ને બીજું ઘણું બધું. વાતો માં ને વાતો મા જ સમય નો પણ અહેસાસ ના રહ્યો. Time ઘણો થઈ ગયો હતો.So હવે મારે જવું પડે એમ હતું હું એને By કહી ને Canteen ની બહાર નીકળી જ રહી હતી ત્યાં અભિનવ આવે છે અને કહે છે એક મિનિટ જો તને કઈ પણ problem હોય તો તું મને call કરી શકે છે. Btw મારો number ૯૬૮૭****** છે.
મને અભિનવ નો નંબર મળી ગયો હતો.
હું ખુશ હતી Infact હું બઉ જ ખુશ હતી.
બસ મારા Phone માં એનો નંબર જોઈ ને મનોમન
હું ખુશ થઈ રહી હતી.
Adi ને તો તમે બધા ઓળખતા જ હશો.
બસ હું આમ મનોમન મલકાઈ રહી હતી એટલે મા Adi ને ખબર પડી ગઈ કાંઈક તો થયું છે
આ ધ્યાની આજે કાંઈક વધારે જ ખુશ લાગે છે
એને મારા હાથ માંથી ક્યારે Phone લઈ લીધો
ખબર જ ના પડી.
પછી, પછી તો શું એ મને ચીડાવવા લાગી
Ohhhho
એટલે તમારી ખુશી પાછળ નો કારણ આ છે.
Btw એના પછી તું એણે મળી છે કે નઈ
મેં કીધું હા College માં એકાદ બે વખત કામ થી મળવાનું થયું હતું.
એટલા મા Adi બોલે છે યાર કામ વગર પણ મળી શકાય ને મને ખબર જ છે તું તો કઈ નઈ કરે મારે જ તારી મદદ કરવી પડશે
એમ કઈ ને એણે અભિનવ ને Message કરી દીધું કે
આજે સાંજે આપણે મળી શકીએ છીએ.
થોડી વાર માં તો હું જાણે લાગણીઓ ની Roller costar Ride પર સવાર થઈ ગઈ.
એક સાથે ગુસ્સો,ચિંતા,ઉત્સાહ ને ન જાણે આવી બીજી અગણિત લાગણીઓ નો અનુભવ કરવા લાગી.
એમાં પણ ખાસ વાત એ હતી કે આ Ride માં હું બેસી જરુર ગઈ હતી
પણ Control મારા હાથ મા નહોતું.
આવી લાગણીઓ અને વિચારો ની વચ્ચે એક વિચાર એવો પણ આવી રહ્યો હતો કે
અભિનવ મારા વિશે શું વિચારશે.
એ હા કહેશે કે પછી ના
Wish I could Meet Him Today