The conspiracy he was innocent may be (coniuratio) - 13 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | The conspiracy he was innocent may be (coniuratio) - 13

Featured Books
Categories
Share

The conspiracy he was innocent may be (coniuratio) - 13

મને એકમાત્ર પ્રેમ થી જ જીતી શકાય તેમ છે. પ્રેમ સિવાય બીજો કોઇ માર્ગ મારા સુધી નથી પહોચતો. એક પંચાયતથી ઓફિસર ડેનિમ ની ચેમ્બર નો ડોર ઓપન કરી ને આંખ મારી ને કહ્યું મિસ્ટર ડેનિમ mis લેવેન્સકી ને બે કલાક થઈ ગયા છે પરંતુ હજુ તે બહાર નથી આવ્યા.

આટલું કહીને તે હસતો હસતો ત્યાં થી જતો રહ્યો. બીજી જ સેકન્ડે ડેનિમની ચેર ગોળ ફરવા લાગી અને ડેનિમ ના ચેમ્બર નો દોર ધમાકાા સાથે બંધ થવાનો અવાજ આવે છે.

ડેનિમ તેમના કોટ ના બટન વાંસતા-વાંસતા ચેમ્બર હાઉસ બાજુ રીતસર ધસાવા લાગ્યા.

ડેેેેનિમે રિસેપ્શનિસ્ટ ની પરવા કર્યા વગર જ ચેમ્બર હાઉસ ની આગળ વધ્યા અનેે ડોર ઓપન કરી ને મેેંઆઈ કમિંન સર પૂછવાને બદલે આજુબાજુ જોવા લાગ્યા. ડેનિમ ને જોઈને તરત જ મિસ્ટર વિલિયમે કહ્યું પ્લીઝ કમ ઇન મી ડેનિમ .
ડેનિમેં જોયું તો મીલીના અને મિસ્ટર chrischristબંને પુરીી સભ્યતાથી એકબીજાની સામેે બેઠા હતા.અને કોઈક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી રહ્યાાહતા .

વિલિયમ સમજી ગયા અનેેે તેમણે ન આઘીપાછી કરતાં મીલીના ને પ્રેમથી કહ્યું લેટર ઑન.

મીલીના ઊભી થઈ અને ડેનિમ ની સામે હસી નેેે બહાર નીકળી ગઈ. વિલિયમ જાણતા હતા કે મિસ્ટર ડેનિમ શું કહેવા આવ્યા છે? એટલે તેમણે કોઈ પ્રશ્ન કર્યા વગર જ ડેનિમ ની સામે જોયે રાખ્યું.અને ડેનિમે પણ ઉભેલી હાલતમાં જ કહી દીધું સર તમે જો આ સ્ત્રી થી થોડાક દૂર રહો તો વધારે સારું.

વિલિયમ હસી પડ્યા અને તેમણે ડેનિમ ને બેસવાનું કહ્યું.અને પછી ડેનિમ ની સામે હસીને કહ્યું રિલેક્સ મિસ્ટર એની મને ખબર હતીી કે તમે આ જ વાક્ય કહેવાના છો. એન્ડ ધેેટ્સ વાય i am saying you ones again જસ્ટ રિલેક્સ.

ડેનિમ ઊભા થયા અને કશું બોલ્યા વગર જ બહાર નીકળવા ડોરલૉક ઉપર હાથ મૂક્યો અને મિસ્ટર વિલિયમ ડેનિમ ને પાછળથી કયું મિસ્ટર ડેનિમ મને યુ.એસ. ચેરપર્સન ની માન મર્યાદા નો પૂરો ખ્યાલ છે.અને તેના મૂલ્યોનો પણ . ડેનિમે door lock પુશ કર્યો અને પાછળ ફર્યા વગર જ બોલ્યા, હા તમને હોઈ શકે છે યુ એસ ચેર ની વેલ્યુસ અને તેના રિસ્પેક્ટ ની જાણ પણ કદાચ તે સ્ત્રી ને નહીં હોય.

આટલું કહીને ડેનિમ બહાર નીકળી ગયા. મિસ્ટર વિલ્યમે ડેનિમ ના આ અંદાજ નો સ્વીકાર કર્યો અને થોડુંક મનોમંથન કરીને પાછા રુટીન થયા.
થોડીવાર પછી ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મિસ્ટર પીટર બર્નાડ નો મિસ્ટર વિલિયમ પર ફોન આવે છે.
christ એ ફોન ઉપાડ્યો અને કહ્યું હલો સામેથી બર્નાડે કહ્યું વિલિયમ ધીસ ઇસ બર્નાડ . ક્રાઈસ્ટ કયું યસ મી બર્નાડ . બર્નાડે કહ્યું સી વિલિયમ મી ડેનિમ ને તુ અને હું બંને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ. તું મિસ્ટર ડેનિમ ની કોઈ પણ વાતને પર્સનલી ના લેતો. મિસ્ટર ડેરીંગ મગજમાં એક વાત બેસી ગઈ છે કે મીસ લેવેન્સકી સ્ત્રી જ કેમ પુરુષ કેમ નહીં? i mean to say મિસ્ટર લેવેન્સકી કેમ નહી. ક્રાઈસ્ટ કહ્યું હું સમજી ગયો. મિસ્ટર બર્નાડે કહ્યું ઓકે ગુડ એન્ડ બાય.
યુએસ નેવિગેશન ના ડૉક યાર્ડ ના એન્ટ્રન્સ પર યલો volkswagen હોર્ન મારે છે. સિક્યુરિટી એઝ ઓલવેઝ સેલ્યુટ સાથે ડોર ઓપન કરે છેઅને થોડોક આશ્ચર્ય પણ પામે છે.
યાર્ડ ની અંદર જ પોતાની કાર પાસે ઊભેલી એક વ્યક્તિ એ તેની સિગારેટ નીચે ફૈકી અને યલો volkswagen ની સામે ઔપચારિક હાસ્ય કરીને જોવા લાગ્યો. મીના તેની યલો વોક્સવેગન માંથી બહાર આવે છે અને તરત જ પેલી વ્યક્તિએ ઊંડો શ્વાસ લઇને કહ્યું તમારું કૉલીન વોટર મને એક દિવસ તમારો દિવાનો બનાવી દેશે.