DEATH AFTER DEATH. the evil of brut - 32 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 32

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 32

અને ગૌતમ ને કહે છે તમને કેવી રીતે ખબર પડી મી સીસા કે એ મારી પાસે સુરક્ષાની એક્સપેકટ કરતી હતી?
ગૌતમ ઉભો થાય છે અને કહે છે મી રોમન જો હું તમને ફીમેલ ની બૉડી લેન્ગવેજ વાળા describe આપીશ તો પણ તમને સમજ નહિ પડે. બહેતર છે કે તમે મારી વાત માની લો કે ફીમેલ તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખતી હતી .ધેટસ ઈટ.
રોમન જાણતો હતો કે ગૌતમ શત પ્રતિશત સત્ય બોલી રહ્યો છે એટલે તેણે આગળ કોઈ આર્ગયુમેન્ટ ના કર્યો .રોમન લસ્સી અને ગૌતમ ત્રણે એક સાથે પ્રોજેક્ટર હાઉસની બહાર નીકળે છે અને ફરી પાછા ગૌતમની ચેમ્બરમાં આવીને બેસી જાય છે .
ગૌતમ રોમન ની સામે જોઈને અત્યંત લાગણીસભર શબ્દોમાં કહે છે મિસ્ટર રોમન યુ ગોન ટ્રેપ્ડ ઇન ટ્રબલ.અ big ટ્રબલ.

લસ્સી અકળાઈને ગૌતમ ને કહે છે બસ આ પ્રોબ્લેમ માથી બહાર આવી જઈએ એટલે પછી ફરીવાર રોમન ને ક્યારેય જંગલમાં નથી મોકલવો મારે. બહુ થયું હવે આ જંગલ જંગલ.

રોમન લસ્સિ ને શાંત પાડતા તેના હાથ પર હાથ મૂકીને કહે છે કમોન લસ્સિ બી પેશન્સ.

લસ્સી ને રોમન ના પ્રેક્ટીકલ સેન્સ ઉપર સૌથી પહેલાં ત્યારે વિશ્વાસ બેઠો જ્યારે ગૌતમે પણ રોમન ની સામે જોઈને કહ્યું મી રોમન શી is diclared already . શી got બેડ સ્પીડ ઓલરેડી.

આ સાંભળી ને લસ્સિ ને એટલું તો થઈ ગયું હતું કે રોમનની પ્રયોગાત્મક બુદ્ધિ અને ગૌતમની અધ્યાત્મ બુદ્ધિ બંન્ને એક જ દિશામાં ચાલી રહ્યા છે. એટલે ગૌતમનું આ વાક્ય સાંભળીને લસ્સિ ને કેટલીક અંશે તો થઈ ગયું હતું કે રોમન is ઑન right way.

એટલે લસ્સિ ગૌતમ ને તરત જ પૂછી બેસે છે કે ડેથ આફ્ટર ડેથ કેવુ રહેશે મિસ્ટર ગૌતમ?


આ સાંભળીને ગૌતમ કહે છે એના માટે તો મારે કેટલેક અંશે આધ્યાત્મિકતા નો આશ્રય કરવો પડશે.

રોમન નુ મોહ બગડે છે અને તે કહે છે બીજું કોઈ સોલ્યુશન નથી?

ગૌતમ કહે છે વેલ મારે સ્ટડિ કરવા માટે થોડો સમય જોઈશે કે હાઉસ is possible death after death.

રોમન થોડોક નિરાશ થાય છે અને ગૌતમ ને કહે છે ઓકે તમે સ્ટડી કરો એન્ડ આ will keep કૉલીગ યુ frequently. ઇફ યુ ડોન્ટ માઈન્ડ.

ગૌતમ વિચારતા વિચારતા કહે છે નો નો નોટ એટ ઑલ. યુ મોસ્ટ વેલકમ મિસ્ટર રોમન.

રોમન ઉભો થાય છે અને ગૌતમ ને શેક હેન્ડ કરીને કહે છે ઓ કે મિસ્ટર સીસા થેંક્યુ વેરી મચ એન્ડ બાય.

રોમન ચેમ્બરની બહાર નીકળવા જાય છે ને જ સામેથી પ્રોજેક્ટર કીપર આવીને રોમન ને કહે છે કે યોર
સીડી સર.

રોમન કહે છે ઓહ યા i forgot. થેંક્યુ વેરી મચ.

રોમન ઊંડા વિચારમાં તેની કાર ડ્રાઈવ કરી રહ્યો છે.અને અચાનક જ લસ્સિ ઉછળી ને કહે છે રોમન એક idea મારી પાસે છે.

રોમન કહે છે પૂછીશ તો જ બતાવીશ?

લસ્સિ કહે છે મિસ્ટર ગૌતમ તો એક સેકન્ડ માં સ્નેક લેંગ્વેજ ને સમજાય છે .તો જો ફીમેલના ફિયાન્સ ને શોધી કાઢીને તેને female ના ઘોસ્ટ સામુ મૂકી દઈએ તો પોસિબલ છે કે ફીયાન્સ દ્વારા આપણને ખબર પડી જાય કે , ફીમેલ શું કહેવા માગે છે?
રોમન કહે છે તારા કરતાં પહેલા મારા મગજમાં આ વિચાર ક્યારનોય આવી ગયો હતો.

લસ્સિ કહે છે તો પછી પ્રોબ્લેમ શું છે?

રોમન કહે છે એના માટે મારે આખું જંગલ ફેંદી વળવું પડે.

લસ્સિ કહે છે તું એગ્રી તો છે જ ને આ સોલ્યુશન થી.

રોમન કહે છે યા એન્ડ ઓફકોર્સ why not?