જે અંદાજ ડેનિમ નો બહુ જ સટીક હતો. જોકે મીના પણ તેના cultured નેચર અનુસાર વ્હાઇટ હાઉસની conspiracy ની firsting પણ નહોતી જ કરવાની. એ તો એમ જ ઈચ્છતી હતી કે જેટલું મોડું થાય એટલું સારું અને ના થાય તો તેનાથી પણ વધારે સારું.
પરંતુ ષડયંત્ર કારી ઓ ના ભેજા તેમની સેન્સિબીલીટી થી એટલા બધા ખીચોખીચ ભરેલા હતા કે તેમનું જજમેન્ટ હતું જ કે સ્કેન્ડલ થઈને જ રહેશે.
બસ સ્કેન્ડલ થયા પછી તેમણે મીલીના ને સિક્યોરિટી વાળા કોન્ફિડન્સમાં લેવાની રહેશે. નહિતર જો મીલીના એ પાછીપાની કરી તો conspiracy ના બન્યા બનાવેલા ખેલ પર પાણી ફરી વળે તેમ હતું.
મીલીના ને વ્હાઈટ હાઉસમાં માત્ર ત્રણ મહિના જ થયા છે .અને કોન્સપીરેટરો એ જેવી રીતે christ ને તેની આગળ describe કર્યા હતા તેવા ચિન્હો મીલીના ને હજુ દેખાઈ નથી રહ્યા.
બટ ઑફકોર્સ વ્હાઇટ હાઉસની બીજી અન્ય સ્ત્રીઓ ના હાવભાવ જોઈને તે સમજી પણ શકે જ છે કે સ્ત્રીઓ આમ સ્મિત કેમ આપે છે?
કદાચ તેમના સ્મિતમાં ભવિષ્યવાણી પણ છુપાયેલી છે કે એક દિવસ તારે પણ આમ અમારી જેમ જ સ્મિત આપવું પડશે. જોકે મિલન અને એક વાતનો સંતોષ પણ હતો જ કે તે સ્ત્રીઓના સ્મિત માં ક્યાંય પણ જબરદસ્તી વાળુ સ્મિત નથી દેખાઇ રહ્યું. તેમના સ્મિતમાં પ્રાકૃતિકતા અવશ્ય દેખાઈ રહી હતી. અર્થાત આફ્ટર ઓલ શી ઑલ woman આર હેપ્પી. ફારીયા નામની એક બ્લેક અમેરિકન વુમન ચેમ્બર હાઉસના બેડરૂમમાંથી રિટાયરમેન્ટની કગાર ઉપર ઉભી છે. કારણ કે christ ની નજરમાં હવે મીલીના વસી ગઈ છે.
જોકે ફારીયા ને આવો અણસાર સુધ્ધા નથી આવ્યો .પરંતુ ફારીયાએક વાત confidently જાણે પણ છે જ કે આજે નહીં તો કાલે મીલીના નો વારો તો છે જ.
ડેનિમ એક મેન kind મેન છે એટલે કે સ્ત્રીઓની ગતિવિધિઓ પર બહુ ખાસ ધ્યાન નહીં આપનાર પુરુષ.
એટલે જો ફારીયા રિટાયરમેન્ટની કગાર ઉપર ઉભી છે તો એમ કહી શકાય કે ડેનિમ હજુ ઊંઘી જ રહયા છે.
તેમને નથી ખબર કે બહુ જ જલ્દી conspiracy સ્ટાર્ટ થવાની છે.
ફારીયા નો કોન્સેપ્ટ ક્લિયર છે. તેણે સેક્સ એન્જોયમેન્ટ સાથે તેનો જેટલું ગોલ તૈયાર કર્યો હતો તે ગોલ ઍચીવ કરી ચૂકી છે. એટલે તેને newcomer મીલીના થી કોઈ પ્રોબ્લેમ પણ નથી જ. મીલીના ફારીયાના મસ્તિષ્કની આ બધી જ ગડમથલો થી સદંતર અજાણ જ છે. તે બસ ફારીયાના મુખમંડળ પર હેપ્પી સક્સેસ અને સેટીસફેક્સન ના હાવભાવ જોઇ રહી છે. તને નથી ખબર કે આ હાવભાવ ક્યાંથી અને કેવી રીતે આવી રહ્યા છે?
કેટલાક લોકોને વધતી ઉંમરની સાથે ધન અને કીર્તિ વધવા લાગે છે પરંતુ મિસ્ટર વિલીયમ ની વધતી ઉંમરની સાથે તેમની આંખોમાં શુક્રાણુઓ વધારે છલકાઈ રહ્યા છે. જે શુક્રાણુઓ એ વ્હાઇટ હાઉસની કેટલીક સ્ત્રીઓને મદહોશ કરી નાખી છે. તેમની ઉમર કરતાં 10 વર્ષ નાની ફારીયા d costa ને પણ. રુષ્ટ પુષ્ટ કાયા અને સાદગીની મહા સરિતા દેવી લાગતી મીલીના કોઈ બાલ બ્રહ્મચારીને પણ ખંડિત કરી શકે તેવી હતી તો બિચારા ક્રાઈસ્ટની તો વાત જ શી હતી?
કદાચ મીના પર પસંદગી ઉતારવામાં પણ કોન્સ્પિરેટરો એ આ બધા મુદ્દા ઉપર પૂરતું ધ્યાન રાખ્યું જ હશે. મીલીના ની કાયા અને તેની સાદગી પણ તેમના હોમ વર્ક નો જ એક ભાગ રહ્યો હશે .
મીના તેના વિશે જેટલું જાણે છે તેમાંની એક વાત એ પણ છે કે મને કોઈ flirt થી તો ના જ જીતી શકે. હું એટલી બધી ગયેલી ગુજરેલી પણ નથી કે કોઇ પુરૂષ મને ફ્લર્ટ કરે અને હું તેની સાથે સૂઈ જવું.