Friendship - 1 in Gujarati Fiction Stories by Jaydip Patel books and stories PDF | ભાઈબંધ - 1

Featured Books
Categories
Share

ભાઈબંધ - 1

ભાઈબંધ

ભાઈ કરતાં પણ વિશેષ એટલે ભાઈબંધ 🤗 જો પહેલા હું તમને મારી વાત કરવા માંગુ છું. મારું નામ છે. જયદીપ પટેલ હું કોઈ લેખક નથી.😔 બસ જીવન માં જોયેલું અને અનુભવની તમને વાત કરો છું. 😉
મિત્રતા એટલે આપણો અરીસો 😉
હું વાત કરું મારા બાળપણની મિત્રતાની. મારા મિત્ર નું મેહુલ અમારા બંનેના ઘર એકબીજાની પાસે એટલે સવારથી સાંજ સુધી અમે સાથે👬 જ હોઈ અને મિત્રતા એવી કે જો મારા મિત્ર મેહુલ ને કઈ વસ્તુ પસંદ આવે તો મારી પણ પસંદ એ જ બની જાય. અને તેનુ પણ એહુજ કે મને કંઈ પસંદ આવે તો મારા મિત્ર મેહુલ ની પણ પસંદ એ બંનેને એકબીજા પ્રત્યે લાગણી🤗 અપાર પણ જો પગ ખેંચવાનો મોકો મળે 😝 કે પછી એકબીજાનો મજાક બનાવવાનો હોય તો પછી લાગણી મૂકી મજાકના મજામાં ખોવાઈ જઈએ😜. પણ દુઃખ😭 હોય કે સુખ 😀હંમેશા બન્ને સાથે🤗 જ હોય અને 👆એક અમારી મિત્રતાનો નિયમ હતો કે સારી😇 કે ખરાબ 🤕ગમે તે વાત હોય એકબીજાથી છુપાવવાની નહીં.
સમય ની સાથે અમારી દોસ્તીનો સંબંધ વધારે મજબૂત બનતો જાય છે. કહેવાય છે ને કે બાળપણ નો સમય વિતતા ક્યાં વાર લાગે છે સ્કૂલમાંથી કોલેજમાં આવ્યા.
અમારી કોલેજ નો ટાઈમ🕰 સવારે આઠ વાગ્યાનો હતો. પણ અમને કોલેજ જવાની ખુશી😀 એટલી હતી કે અમે સાત વાગે કોલેજ પહોંચી ગયા. હું થોડો ભણવા માં 😔કમજોર હતો. અને મેહુલ🤓 હોશિયાર. એટલે અમારા બંને ના ક્લાસરૂ અલગ હતા. 😨બંને અલગ-અલગ ક્લાસરૂમમાં હતા પણ એક જ રાહ હતી કે બ્રેક ક્યારે પડે. બ્રેક પડતા જ બંને કેન્ટીનમાં મળ્યા.
ખાલી બે કલાક જ અમે અલગ હતા. પણ એક બીજાને વાત કહેવાની એટલી હતી કે જાણે વર્ષો વીતી ગયા હોય. કેન્ટીનમાં નાસ્તો🍲 કરતી વખતે મને મેહુલ એ વાત કરી. કે તને ક્લાસરૂમમાં 💃છોકરી 😍પસંદ આવી તને વાત કરી પણ શણભર પણ વિચાર કર્યા વગર મેં પણ કહી દીધું મને પણ પસંદ છે મેં કઈ તો દીધું મને પસંદ છે પણ મેં તો તે છોકરીને જોઈ પણ નહોતી 🤔તને જોવા માટે હું પણ તેના ક્લાસમાં સાથે ગયો. બાળપણ વાત અલગ હતી ત્યારે અમારી પસંદ રમકડા⚽ અને સાયકલ🏍 હતી પણ આ તો છોકરીની વાત હતી અમે બન્ને સાથે પસંદ તો ન જ કરી શકીએ એટલા માટે અમે બંને એક 👐ડીલ કરી કૅ અમારા બન્નેમાંથી કોઈ પણ એક ને છોકરી સામેથી પ્રપોઝ કરે તો એ માન્ય કરી બીજાને હટી જવાનું 👍 એવી રીતે અમે ડીલ તો કરી નાખી. પણ હું ભૂલી ગયો 🙀કે આ કોઈ બાળપણના રમકડાની વાત નથી બસ મને તો ખાલી જીતવાનું દેખાતું આ લાગણીનો સંબંધ ને મેં તો એક ગેમ માની લીધી અને બસ એક જ વાત કે મારે જીતવું છે હું ભૂલી ગયો કે આ તો લાગણીનો સંબંધ છે ક્લાસરૂમમાં બીજાના મદદથી એ તો ખબર પડી કે નું ગામ કયું છે નામ શું છે મારે બસ હવે મારા ખાલી એટલું કરવાનું હતું કે એ કે છોકરી મેહુલ પહેલા મને પ્રપોઝ કરે એટલે હું જીતી જાવ
તે છોકરીનું ગામ અમારી આગળનું ગામ હતું તેથી તે🚌 બસમાં અમારી સાથે જ હોય છે. પણ કાંઈ પણ ઓળખાણ વિના તે છોકરીને સામેથી પ્રપોઝ😟 કેવી રીતે કરવું
બસ ત્યારથી જ મારી કહાની માં એક નવો ચેપ્ટર ચાલુ થઈ ગયો બસ મગજમાં ખાલી એક જ વિચાર આવે કઈ પણ કરી મારે જીતવું છે.