murder and kidnapping - 1 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 1

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 1

હેલો બેટા કેમ છે.??
મજામાં છું મમ્મી..
તને ત્યાં ફાવે છે ને ??
હા મમ્મી.
હું તારી માં છુ મને ખબર છે તને નથી ફાવતું.
જમવાનું તો બરાબર મળે છે.??
બસ તારા હાથ નુ જમવાનું નથી મળતું અહી.
પપ્પા ક્યાં છે.??
અહીં જ છે શું કામ છે તારે.?
મારે તેમનું જરૂરી કામ છે.?
સાંભળો છો તમારા છોકરાને તમારી જોડે વાત કરવી છે...તેની માં સાથે જાને કંઈ લેવાદેવા નથી..
પપ્પાને આપને મમ્મી.. મારે એની જોડે વાત કરવી છે.
સારુ આપું છું..
મને ખબર છે તારે શું કામ છે પપ્પા નુ??
હું તમને ખૂબ જ પ્રેમ કરું છું પપ્પા તમારા પ્રત્યે કોઈ સ્વાર્થ નથી કે જરૂર પડે ત્યારે જ હું તમને યાદ કરું..
મજાક કરું છું.
તારા માટે તો મારી જાન પણ હાજર છે.
શું કામ છે.? બેટા..
મારે પૈસાની જરૂર છે..
કેટલા પૈસાની જરૂર છે.
50 હજાર જોઈએ છે એટલી જ જરૂર પડશે મારે.
સારું હમણા જ ટ્રાન્સફર કરુ છુ..
ઓકે પપ્પા થેન્ક્યુ.
હમણાં અઠવાડીયું થયું છે એને પૈસા મોકલીયે અને એટલામાં જ ફરી પૈસા.. ખબર નહીં આ છોકરો પૈસા નુ શું કરે છે.
એને ખબર છે કે એના પપ્પા જોડે ખૂબ પૈસા છે એટલે જલસા કરે છે અને આપણે પણ એક જ છોકરો છે ... આ ધન દોલત જે પણ હોય એનું જ છે..
હા બધુ જ એનું છે પણ તે ક્યાંક ઊંધે રવાડે ન ચડી જાય..
તું એની મમ્મી છે એટલે ખોટી ચિંતા કરે છે .. એવું કશું નહીં બને તુ ચિંતા ન કર..

હું પૈસા ટ્રાન્સફર કરી દઉં.

હલો બેટા તારા એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે..
ઓકે પપ્પા.
લવ યુ.. થેન્ક્યુ સો મચ..

સાહેબ ઘર નુ બધું જ કામ પતી ગયું છે..
હું એકલો જ રહું છું તુ પણ અહીં જ રહી શકે છે.
તારે પૈસા ની જરૂર હતી તો પપ્પા જોડે પૈસા પણ મંગાવી લીધા છે.
તમે ઘણી મદદ કરો છો સાહેબ મારી .
સાહેબ સાહેબ ના બોલ ખુબ જ ઓકવર્ડ લાગે છે તું મને તું કહી શકે છે.
ડોર બેલ રણકવાનો અવાજ આવે છે અત્યારે કોણ હશે એ પણ સવાર.. સવારમાં..
હું દરવાજો ખોલું છુ.
દરવાજો ખોલતા જ.
વિવેક પ્લીઝ મારે જરૂરી વાત કરવી છે તારી સાથે..
કામ વાળી ને જોઈને..
મને ખબર જ હતી તારુ કામ જ છે.. બધા જોડે મૌ મારતું ફરવાનું.
તુ અહી.. કેમ આવી છે... મારે સ્ટડી કરવાનું છે.. તારી જોડે વાત કરવાનો ટાઇમ નથી.. હમણાં..
તું આ કામ વાડી બાઈ માટે મને છોડી દીધી છે.
હું ગરીબ છુ તો મારી ઈજ્જત નથી.
તુ અહી થી જા આપણુ બ્રેકઅપ થઈ ગયું છે.
તો પણ અહીં કેમ આવી છે.?
તું આના માટે મને ભગાડે છે.
હા એના માટે બોલ શું કરીશું તુ ?
મારે ખાલી એટલું જ જોઈએ છે કે.. તું તારા મોબાઇલ માંથી મારા વિડીયો ડીલીટ કરી દે..
અત્યારે તું જાય છે કે નહી ...
નહીં તો મારે ધક્કા મારીને તને કાઢવી પડશે..
હા હા હમણાં તો હું જાવું છું પણ જો તું મારા વિડીયો ડીલીટ નહી કરે તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે ??
આ તારી ગર્લફ્રેન્ડ તો કેવું બોલીને ગઈ છે.
એના તરફથી હું માફી માગુ છું બસ.
હવે એની જોડે મારે કોઈ જ સંબંધ નથી.
તું કહે તો મારા કાન પકડી ને માફી માગુ..
ના ના એની કોઈ જરૂર નથી..

continue.....( નેહા નામની વ્યક્તિ આગળ ના એપિસોડ માં ગુમ થઈ જાય છે તેની સાથે આજની આ સ્ટોરી સાથે શું કનેક્શન છે તે જોતા રહો..)