Ek kahaani sharuaat - 4 in Gujarati Fiction Stories by Jagruti Rohit books and stories PDF | એક કહાની ની શરૂઆત...ભાગ-4

Featured Books
Categories
Share

એક કહાની ની શરૂઆત...ભાગ-4

"નિરવ " નેન્સી ?
તું આટલાં સમયથી ક્યાં હતી? ને વિશાલ શું કરે છે..? કોલેજ પછી એણે મારી સાથે વાત કરવાનું ઓછું કરું છે..ને હું સુરત થી ઉદયપુરમાં જોબ માટે આવ્યો પછી મારે ત્યાં જવાનું પણ ઓછું થઈ ગયું છે. ને અને મારો ફોન પણ ખોવાઈ ગયો હતો....બધાં ના ફોન નંબર એમાં હતા એ... ‌ ફોનમાં જતાં રહ્યાં "તારો નંબર પણ મારી પાસે ના રહ્યો...!! તને ખબર નથી....તારો નંબર શોધવાં માટે જમીન પાતાળ એક કરેલાં પણ તારો નંબર ના મળ્યો.....!વિશાલ નો નંબર મને મળ્યો તે પણ જુનો હતો .. !! જે સ્વીચ ઓફ હતો..


"નેન્સી તને ફરી મળીશ એ આશા હું ખોઇ બેઠા હતો..."!! પણ તને મેં ઓફિસમાં પ્રવેશ તા જોઈ પણ મને વિશ્વાસ ના થયો કે...! તું છે. ? હું ચેક આવ્યો તો ત્યાં કોઈ નહતું ...!!
"નેન્સી " હું તો તને જોતા જ‌... ઓળખી ગયા... "
"તને બુમ પાડવી યોગ્ય ના લાગી ને‌...મેં કાકાને પુછ્યું .. તારું નામ આપ્યું ...ને તો એ તરત જ.... મને તારી પાસે જ લય ને આવી ગયા...."
*સાચું કહું તો હું ખુબ જ ઉદાસ અને હતાશ. થય ને... તને ફરી થી ખોઈ બેઠો એવો એહસાસ મને થોડી માટે થયો....વાતો કરતાં કરતાં નિરવે નેન્સી ને હાથ ને પ્રેમ થી પકડી‌ લીધો.. " નેન્સી હવે મને મુકીને તો નહીં જ્યાં ને..??? "*

""નેન્સી ના નિરવ હું તને મુકીને ક્યાં..નથી જવાની આંખી જિંદગી હું તારું ધ્યાન રાખવા માટે તૈયાર છું શું ....તું મારા નખરાં ઉઠાવી શકીશ...... ?? ........બોલ......"....આખી જીંદગી...... નિરવ હા ..હા.. નેન્સી હું તારા બધા નખરાં ઉઠાવીશ "તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ ને તારી બધી જવાબદારી ઉઠાવી શ..


પણ મને મુકીને ના જતી તું........"નેન્સી હા...હા... બસ હવે હાથ છોડ મારો આમ જાહેર આવું સારું નથી લાગતું નિરવ..... સોરી મને ભાન ના રહ્યું.... તાને મારી સામે આમ જેઈને હું ભાન ભૂલી ગયો.....તને નથી ખબર કે હું કેટલો ખુશ છું એને વ્યક્તિ રવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી ......... નેન્સી આઇ લવ યુ.....
નેન્સી આઈ લવ યુ....ટુ .. યુ... ને બંને....એક બીજા નો હાથ પકડ્યો ને આંખો માં જોયું .....ને કેફેમાં માં બે ગ્રાઉન્ડ માં સોંગ વાગે છે...
* मिलें हो तुम हम को बड़े नसीबो से।।।*.... ને બંને એક બીજા માં ખોવાઈ જાય છે.....થોડી વાર માં વેટર કોફી લઈ આવે છે... બંને કોફી પીવે છે...ને એકબીજા ને જુવે છે. હવે આજ થી નવી શરૂઆત કરી એ....કોફી પીવાની.. આપણાં મળવા ની ખુશી માં..".****************નેન્સી ના હું તો મારી ફેવરેટ ચા જ પીવાની છું..હવે પછી થી તારી મળવાની ખુશીમાં ....ઓકે...નિરવ..... ઓકે.... નેન્સી પણ.... હમણાં તો આ કોફી ને ન્યાય આપવો પડશે.....ને બંને હસવા લાગ્યા.....😃😃😃.... નેન્સી ઓકે....
નેન્સી તું હમણાં ક્યાં રહેવાની છે.. હું હમણાં મારા એક અંકલ ના ધરે રોકાઈ છું પછી હું કોઈ હોસ્ટેલ માં રહીશ ... સારું ...ચાલ તને ધરે મુકીને આવું..ના હું જાતે જતું રહીશ....ના નેન્સી હમણાં જતો મેં કહ્યું ને કે તારી જવાબદારી હવે મારી..... છે....નિરવે થોડો હક્ક જમાવતાં કહ્યું... નેન્સી ઓકે....ચાલ મને મને છોડવાં માટે પહેલી વાર કોઈ છોકરી નિરવ ની પાછળ બેઠી છે..."નિરવ ખુબ જ ખુશ છે...એ આ ક્ષણો ને પોતાના હ્રદયમાં ભરી લેવા માંગે છે...."

"નેન્સી પણ નવાં જીવની કલ્પનાઓ કરવાં લાગી....નિરવે ધર થી દુર બાઈકને ઉભી રાખી છે..
નેન્સી કેમ અહીં ઉભી રાખી બાઈક ...નિરવ.... નેન્સી તા અંકલ ને આમ તું કોઈની સાથે જુવે તો તારાં પર ગુસ્સો કરે .... એ મને નહીં ગમે.... સમજીને....ઓ ...હો... શું વાત છે.....નિરવ જાહવે ધરે જતી રહે.... બાય.... ફરી મળીશું... નેન્સી બાય ....નિરવ.....