રોમન ની કાર એકસિલરેટ થાય છે અને પછી તરત જ ફર્સ્ટ.
ચાલુ રસ્તે પ્રારંભિક દસ મિનિટ સુધી રોમન અને લસ્સિ બંને ચૂપ રહે છે અને પછી લસ્સિ અત્યંત ગંભીર થઈને રોમન ને કહે છે રોમન કમસેકમ જેની અને એડી ની ખાતર પણ આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો જ પડશે.
રોમ અને રસ્તા ઉપર જોતા જોતા જોતા કહ્યું આઈ નો આઈ નો .
થોડીવાર પછી રોમન ની કાર ની શોર્ટ બ્રેક નો અવાજ સંભળાય છે અને સાથેે તેના ઘરનો મેન ગેટ દેખાય છે.
રોમન લખીને કંટાળી હાલતમાં કહે છે લસ્સિ પ્લીઝ ઓપન ધ ગેેટ.
લસ્સિ પણ સહેજ અકળાય છે નેે કહે છે તું ના કહેતેેે તો પણ હું ગેટ ખોલવાની જ હતી.
રોમન કંટાળી હાલતમાં જ કાર ને પાર્ક કરે છે અને બંને દંપત્તિિ ઘરમાં પ્રવેશ કરે છે.
બીજે દિવસે સવારે રોમન તેના ઘરેથીી નીકળે છે અને તેણેેે શૈલેષ ને કોઈક જગ્યાએ લીલી સીડી લઈને આવવા કહ્યુંં હોય છે. ત્યા રોમન શૈલેષ ને મળવા પહોંચી જાય છે અને શૈલેષ ની પાસેથી એ સીડી કલેક્ટ કરી લે છે . રોમન completely પ્રેક્ટીકલ પર્સન હતો એટલે એટલે તે શૈલેષને કેટલેક અંશે હોપલેસ માનતો હતો. શૈલેષે રોમન ને પૂછ્યું કેમ અચાનક જ આ સીડીની જરૂર પડી ગઇ તને.
રોમને શૈલેષ થી મૂડલેસ થઈને કહ્યું કઈ નહિ બસ આમ જ.અને રોમન ત્યાંથી નીકળી ગયો. રોમન વહેલામાં વહેલી તકે આ સીડી ગૌતમ ને બતાવવા માંગે છે અને જલ્દીથી જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માગે છે. પરંતુ રોમન એ નહોતો જાણતો કે ગૌતમની પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપવાની એક ડેડ લાઇન છે
.ગૌતમ પોતે પણ એના એનાથી એક પણ ડગલું આગળ નથી વધી શકવાનો. ગૌતમની આપેલી લિમિટેડ એડવાઇઝ પછી આખો પ્રોબ્લેમ રોમને જ સોલ્વ કરવાનો છે આ વાતથી રોમન સદંતર અજાણ જહતો.
રોમન જ્યારે તેની વાઈલ્ડ ચેનલ ના એકઝિકયુટીવ સાથે તેેેનો પ્રોબ્લેમ એક્સપ્લેન કરીને સાંજે ઘરે પહોંચે છે ત્યારે એક વિચિત્ર દૃશ્ય જોઈને રોમનના ગુસ્સાનો પાર નથી રહેતો. રોમને જોયું કેેે કેટલાક ઉઠાવગીર તાંત્રિકો અને મદારીઓ તેના ઘરના શાંત વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યા હતા. તેે લોકો અર્થહીન બીન વગાડી રહ્યા હતા.અને ઘરમાંં પાણીનો છંટકાવ કરી રહ્યા હતા.
અને ઘરના એક ખૂણામાં ઊભા ઊભા જેનિફર અને એડમ તેને ચિંતિત દેખાતા હતા.લસ્સિ પોતે પણ ઉભી ઉભી બે હાથ જોડીને આંખો બંધ કરીને કોઈક મંત્રોચ્ચાર કરી રહી હતી .અને આખા ઘરમાં ધુમાડા ધુમાડા ફેલાઈ રહ્યા હતા.
રોમન લસ્સિ નો હાથ પકડી ને તેને હચમચાવી નાખે છે અને પૂછે છે what is ધીસ.
લસ્સિ એ એના બંને હોઠ પર આંગળી મૂકીને રોમન નેેેે શાંત રહેવા માટે કહ્યું અને રોમન નો ગુસ્સો ઓર વધી ગયો.
રોમન એ લસ્સિ ને સમજાવતા કહ્યું લસ્સિ why don't યુ understand its ડિક્લેર્ડ ઑલરેડી she got બેડસ્પીડ ઓલરેડી. નથીંગ is possible now without death after death.
લસ્સિ આ સાંભળીને તરત જ તેની આંખો ખોલી નાખે છેેેેેેે અને રોમન ને પૂછે છે means.
રોમન લસ્સિ ને કહે છે કાલે બસ મી સીસા ને મળી ને સોલ્યુુશન ની પ્રોસિજર જાણી લઉ પછી હુંં તને સમજાવીશ what is death after death.
રોમન ની તેજતર્રાર પ્રેક્ટીકલ સેન્સે આ ડેથ આફ્ટર ડેથ ઉપાય ગૌતમ ની સામે જ શોધી કાઢ્યો હતો પરંતુ તેને પ્રોસિજર ની નો'તી ખબર.અને એટલે જ તેેેે ગૌતમ ને વધારે સાંભળવા માગતો હતો.