DEATH AFTER DEATH. the evil of brut - 28 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 28

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 28

રોમને લસ્સિ ની સામે જોયું અને પછી ગૌતમ ને કહ્યું strange.
ગૌતમ એ કહ્યું આઠ વર્ષ પહેલાં મને આ કોબ્રા ની ઘટના પછી પ્રેત અને અન્ય સૂક્ષ્મ જગત વિશે જાણવાની જીજ્ઞાસા જાગી હતી .અને મેં તેનો બહુ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો હતો ત્યારે મને ખબર પડી હતી કે એવરી ડેથ હેવીંગ ગુડ ઓર બેડ સ્પીડ .
ગૌતમે રોમન ની સામે પૂરા આત્મવિશ્વાસથી જોઈને કહ્યું જો તમે મને કોબ્રાના એ સેકસ્યુઅલ ઈન્ટરકોર્સ ની ફિલ્મ દેખાડશો તો હું તમને એક જ સેકન્ડ મા કહી દઈશ કે આખી ઘટનામાં તમે ક્યાં અને કેવી રીતે involve હતા.
આ સાંભળી ને રોમન ને થોડીક કળ વળે છે અન તેને ગૌતમ માં વિશ્વાસ બેસે છે .કે કોઈ રસ્તો હવે જરૂર મળી જ આવશે.
રોમને કહ્યું હું મારા કેમેરામેન પાસેથી એ સીડી કલેક્ટ કરી ને એક બે દિવસમાં દેખાડી દઈશ.
રોમન ને થોડોક મુંઝવણ માં પડેલો જોઈને ગૌતમે એના ખભા પર હાથ મૂકીને કહ્યું રીલેકસ મિસ્ટર રોમન આપણી સેન્ચ્યુરી માં પ્રોજેક્ટર હાઉસ પણ છે. તમે બસ ખાલી સીડી જ લઈ આવજો .એન્ડ please dont waste call money just come ડાયરેક્ટલી હું આખો દિવસ સેન્ચુરી માં જ હોઉં છું.

રોમને ગૌતમ ની સામે હાથ લંબાવ્યોો અને કહયું ઓકે મિસ્ટર સીસાા થેંક્યુ વેરી મચ સીયુ આફ્ટર ટુ ડેસ we take leave નાવ.

ગૌતમ ને કહ્યુંં મોસ્ટ વેલકમ.

રોમન અનેેે લસ્સિ એ જ્યારે પાછળ ફરીને ગેટ બાજુ ચાલવા નું કહ્યું કે અચાનક જ હજારો માઈલની રફતાર થી કોઈક અદ્રશ્યય વસ્તુનો તેમની આંખ સામેથી પસાર થયા નો પવનના સૂસવાટા જેવો અવાજ સંભળાય છે .અને અચાનક જ રોમન અને લસ્સિ બંનેે ચોંકી ઊઠે છે. રોમને પહેલા સેન્ચ્યુરી ની right side જોયુું અં અને પછી સેન્ચ્યુરી ની લેફ્ટ સાઈડ માં જોયું અને મહા આશ્ચર્ય પામીને મનમાં બોલ્યો માત્ર બે જ સેકન્ડમાંં આઠસો મીટર નું ડિસ્ટન્સસ તય કરી લીધું ?
રોમન પસાર થયેલી એ અદ્રશ્ય વસ્તુની ગંધ ને મહેસુસ કરવાનો પ્રયત્ન કર્યો અને સમજી ગયો. બાજુમાં ઊભેલી લસ્સિ પણ રોમન જેટલું જ સમજી ગઈ અનેે બંને બંને જણા નીચું માથુંં કરી ને ચાલવા લાગ્યા. અને પાછળ વળીને ગૌતમ ની સામેે જોયા વગર જ ફરીથી ગૌતમ ને કહ્યુંં ઓકે મિસ્ટર સીસા બાય once again.

પાછળ ઊભેેેેલો ગૌતમ પણ કેટલેક અંશેે સમજી ગયો હતો કે કશું થયુંં છે ચોક્કસ.


ગેટ સુધી પહોંચતા પહોંચતા તો રોમન ને અસંખ્યવાર ગરોળીના ત્રુટક અવાજો સંભળાયે રાખે છે જેને રોમન પોતાના જીવનનો જ એક ભાગ સમજી લઈને તે અવાજો ને અંનસુના કરીને ચાલ્યા રાખે છે. રોમન એ હવે તો ગરોળી ના આવા ત્રુટક અવાજોને નજર અંદાાઝ કરવાનો શીખી લીધો છે . કારણ કે રોમન જાણેે છે કેેેેેેે આ એ જ છે એના સીવાય બીજું કોઈ નહીં. રોમન અનેે લસ્સિ બંને ગેટ પાસેે ની સિક્યુરિટી કેબિન પહોંચે છે અને તેની ઘડિયાલ સામુ જુએ છે.અને તરત જ તેને તેની દૂરથી આવતી volkswagen નો અવાજ સંભળાય છે .રોમનેે સેન્ચ્યુરીની ખામોશી ને મેહેસુસ કરી નેેે લસ્સસિ ને કહ્યું ઠીક આવો જ સન્નાટોો જંગલમાં પણ છવાયેલો હોય છે લસ્સિ . જંગલની શાંતિનો પણ પોતાનો જ એક અવાજ હોય છે લસ્સી.


અને તરત જ રોમન ની volkswagen ની શોર્ટ બ્રેક વાગે છે . સિક્યુરિટી એ રોમન ની કારમાંથી બહાર નીકળીને હસીને રોમન અને લસ્સિ ને કહ્યું હેવ અ નાઇસ ડે સર. રોમને કહ્યું થેંક્યુ વેરી મચ. રોમન તેની volkswagen નો ડોર ઓપન કરતાં પહેલા બે સેકન્ડ માટે રોકાઇ જાય છે પરંતુ પછી ફડાક લઈને એની કારનો door open કરી નાખે છે.