one day.. - 1 in Gujarati Love Stories by Slok books and stories PDF | one day.. - 1

The Author
Featured Books
Categories
Share

one day.. - 1

....તે દિવસો ની વાત છે.....,! રાજ ઉચતર માધ્યમિક માં આવે છે. ત્યારે નવા એડમીશન સાથે કલાસ ચકાચક ભરેલો હોય છે. પરંતુ રાજ તો તેજ સ્કૂલ નો જૂનો વિધાર્થી હોવાથી પોતાના જૂના મિત્રો સાથે પાસડની પાટલી એ બેસે છે.હવે ક્લાસ ની બાલિકા(સોકરીઓ)ક્લાસ માં આવે છે, ત્યારે રાજ નું ધ્યાન તે માનિ એક બાલિકા પર પડે છે,.....
......એવા લીલા રંગ ની સલવાર- સૂટ ,એવા રેશમી વાળ સાથે સૈાથી આગળ ચાલી રહી હતી.....!જોતાજ રાજ ની આંખો ખુલી ની ખુલી જ રહી ગઈ.
આવીજ રીતે બીજા દિવસે પણ જ્યારે આવે છે ત્યારે રાજ ની આંખો ખુલ્લી ની ખુલ્લી રહી ગઈ, સાહેબે બધા વિધાર્થી ના નામ લખ્યા પસી હાજરી પુરે છે,રાજ ક્યારની રાહ જોતો હોય છે કે પેલી નું નામ આવે ,ને સાહેબ બોલ્યા..નેહા..,નેહા; yes sir..,( રાજ મન માં ને મન માં વિચારવા માંડ્યો રાજ - નેહા...)આવી રીતે દિવસો પસાર થતા ગયા નેહા તો રાજ સામે જોતી નય અને રાજ ની પણ નેહા જોડે કઈ વાત થતી નય કેમ કે સ્કૂલ ના નિયમો બોવ કડક હોવાથી...,આવી રીતે સમય પસાર થતો ગયો ને બંને પોતાનું ભણવામાં ધ્યાન આપતા ગયા...આવી રીતે એક વર્ષ પૂરું થયું,કોઈ કારણો સર રાજ ને સ્કૂલ માંથી કાઢી નાખવા માં આવે છે. આમ બંને પોતાનું સ્કૂલ લેવલ નું ભણતર પૂરું કરે છે.
બંને હવે કૉલજ માં પોહચી જાય છે,અફસોસ/નસીબ બંને ના એવા બંને ને એકજ યુનિવર્સિટી માં એડમીશન મળે છે. આમ કૉલજના દિવસો પસાર થતા જાય છે, બંને ને ખબર નથી હોતી કે એકજ યુનિવર્સિટી માં હોય છે.થોડા દિવસો બાદ યુનિવર્સિટી માં એક ફંક્શન હોય છે,નેહા પોતાની મિત્રો જોડે પેલાથી જ આવી જાય છે પરતું રાજ પોતાની મિત્રો સાથે મોડો આવે છે,જ્યારે તેઓ દરવાજા પાસે પોહચી છે ત્યારે નેહા નું ધ્યાન રાજ પર પડે છે.(મન માં વિચરે છે આતો મારી સાથે હતો એજ રાજ છે,(તે પણ માં મન માં ખુશ થાય છે)).આવી રીતે દિવસો પસાર થતા જાય છે રાજ ને હજુ સુધી ખબર નથી હોતી કે નેહા ત્યાજ જોડે છે.થોડાક જ દિવસો બાદ રાજ ને ફેસબુક પર એની જોડે ભણતી એક મિત્ર કાવ્યા નો સંદેશ આવે છે,એના દ્વારા એને ખબર પડે છે કે નેહા પણ ત્યાજ છે અને તે કાવ્યા પાસેથી નેહા ના નંબર માંગે છે,આવી રીતે કાવ્યા નેહા ને પૂછી રાજ ને નંબર આપે છે. આમ રાજ મન માને મન માં બોવ ખુશ હોય છે ,સાંજે જમીને સીધો નેહા ને સંદેશ કરે છે,આવી રીતે બંને એકબીજા જોડે વાત કરતા થાય છે,નેહા સાવ સિદ્ધિ બાલિકા હોય છે તે બીજા કોઈ પણ સોકરા ( બોય)સાથે વાત કરતી ન હતી,પણ રાજ નો સંદેશ આવતા તેને પણ ખુશી થાય છે.(માનો બંને એક બીજા માટેજ....)થોડા દિવસો બાદ રાજે રજાના દિવસે મળવાનું પૂછ્યું ,પેલતો નેહા સરમાય જાય છે અને કહે છે કે એ ના મેલ આવે ને.... અમારે મેડમ જોય જાય ને.....એવું કેહવાથી રાજ નારશ થાય જાય છે, નેહા ને વિંનતી કરે છે હવે નેહા પણ આવી ભાવનાથી ના પાડી શકતી નથી.અને બંને મળે છે ત્યારે....રાજ ,નેહા ને જોતાજ....
એજ જૂની સ્માઈલ,એવા પીળા રંગ ના સલવાર - સૂટ,એવા જ રેશમી વાળ સાથે આવી રહી હતી ,જોતાજ રાજ ની આખોં ખુલ્લી ની ખુલ્લી રય જાય છે....
આમ બંને રજાના દિવસો પર એક બીજાને મળે છે...અને બંને ને એકબીજા સાથે પ્રેમ થય જાય છે પણ બંને કહી સકતા નથી,( કેમ કે રાજ ની નાનો હતો ત્યારે જ સગાઈ થાય ગય હોય છે.) પરંતુ તેઓ મોડે રાત સુધી વાત કરે છે,એમ બંને એકબીજાને સમજતા થય જાય છે,રાજ ને નેહા જોડે બાઇક પર ફરવાનો બોવ શોખ હોય છે,પરતું કહી શકતો નથી.
આવી રીતે દિવસો પસાર થતા જાય છે,એક વાર નેહા ને ઘરે જવાનું થાય છે,થોડા દિવસો પેલા રાજ ને વાત કરે છે,વાત માં ને વાત માં રાજ એને પૂછે છે કે હું તને એક સ્ટેશન સુધી મૂકવા આવું.(નેહા ને બીજા સ્ટેશન પછી ટ્રેન બદલવવાની હોય છે)નેહા પણ એકલી જતી હોવાથી હા કહે છે,કે ભલે એક સ્ટેશન સુધી આવે.
બંને જોડે જાય છે,બંને આમ એકદમ મસ્ત રીતે ત્યાર થાયને આવ્યા હોય છે, પહેલી વાર રાજ એટલો નેહા ની નજીક બેઠો હોય છે. સ્ટેશન પર પોહોચતા ત્યાં વરસાદ ચાલુ હોય છે,બંને એક બીજાને હાથ પડકી ને દોડીને પ્લેટફોર્મ પર પહોંચે છે,બંને ભીંજાય ગયેલા હોય છે એકબીજા સામુ જોઈ છે,નેહા પણ મન માં વિચારતી હોય છે આજે સારું થયું રાજ આવ્યો નક્કર તો સુ થાત,બંને અકેલા ઊભા હોય છે ને બનેને એવી ફિલિંગ હોય છેને કે ગળે લાગવાનું મન થતું હોય છે,પરંતુ બંને માંથી એકય કહી સકતા નથી,(બને જોડે હાથ પકડીને ઊભા હોય છે સાવ અલગ જ ફિલિંગ બંને ને મહેસૂસ થતી હોય છે)
આમ નેહા ની ટ્રેન જતી રહે છે ,રાજ એના મન ની વાત કહી શકતો નથી ,આમ નેહા એકલી જતી રય હોવાથી રાજ રોવા લાગે છે.....
ને તરતજ નેહા નો કોલ આવેસેને નેહા કહે છે...... હવે સુ કહસે નેહા.....કે બ્રીકઅપ.... કે એના દિલ ની વાત કેસે.......part 2...👉