બાકી બીજું બધું જ આઉટસાઇડર જ કરવાના હતા.
મીલીના બદન માંથી એક માત્ર કૉલીન વૉટરની મહેક છલકાતી હતી તેવું નથી . તેનાા બદન માંથી simplicity ની પણ એટલી જ મહેક છલકાતી હતી. સાદગીની પણ પોતાની જ એક મહેક હોય છે. લિપસ્ટિિકમાં મીલીના મહદ અંશ મરૂન અને બ્રાઉન કલરનો વધારે ઉપયોગ કરતી હતી. જે એના ગોરા ચટાક શરીર ઉપર વેરી વેરી શ્યુટ થતાં હતા. મીલીના તેના વેરિંગ અને ગ્રમિગ માં ક્યારે પઝેસીવ નહોતી રહેતી. પણ એ જ્યારે પણ જે પણ કંઈ પહેરતી તે તેના પર શૂટ થઈ જ જતું હતું. અને કેટલેક અંશે વેરર્સ અને ગ્રુમર્સ ની વેલ્યુ વધી જતી હતી.
ચેમ્બર હાઉસનો ડોર ઓપન થાય છે અને તરત જ christ સિલ્વવર સ્ક્રીન પર થી નજર હટાવીીી ને તેમના ટેબલ પર પડેલ ફાઈલ સામે જોવા લાગ્યા.
મીલીના એ ડોર પાસે ઉભા રહીને જ કહ્યું ગુડ મોર્નિંગ મિસ્ટર પ્રેસિડેન્ટ. ક્રાઈસ્ટે ફાઇલમાં જોતાં જોતાં જ પૂછ્યૂૂ હું ઇસ શી . મીનાએ કહ્યું લેવેન્સકી સર.
ક્રરાઈસ્ટ્ટે મીલીના સામેમે જોઈને કહ્યું ઓહ મીસ લેવેન્સકી. પ્લીઝ કમ ઇન. મીલીના હજુુ ક્રાઈસ્ટની સાથે હોમલી નથી થઈ છતાં પણ ક્રાઈસ્ટ ને શિકાર નો મોકો પણ નથી જ મળ્યો. મીલીના તેનું કામ બહુ જ પરફેક્ટલી કરી રહી છે.
મીલીના તેના પ્રારંભિક દિવસોમાં ક્રાઈસ્ટ ને અકારણ જ સ્માઈલ આપતી રહે છે . જે christ ને થોડુંક અનકમ્ફર્ટ પણ ફીલ કરાવે છે. પરંતુ christ જાણે છે કે મીલીના હજુુુ વ્હાઇટ હાઉસમાં પૂરેપૂરી સેટ નથી થઈ. she is not be come homely in white house still.
મીલીના યે એક પેપર હાથમાં લઇને ક્રાઈસ્ટ ને બતાડતા કહ્યું સર હું મારી ઓફીસ માંથી જ ફૅક્સ કરી દઉં તો ચાલશે ને?
ક્રાઈસ્ટે ફાઇલમાં જોતાં જોતાં જ હાથ લંબાવીને કહ્યું લેટમી સી.
મીલીના એ પેપર હાથમાં મૂક્યો અને ક્રાઈસ્ટે તેને જોતાં જોતાં જ કહી દીધું નો નો પ્લીઝ આ તો તમારે અહીંથી જ ફેક્સ કરવો પડશે.
મીલીનાએ કોઈ આર્ગ્યુમેન્ટ ન કર્યો અને ચૂપચાપ ફેક્સ કરી દીધો. અને ચેમ્બર હાઉસની બહાર નીકળી ગઈ.
બહાર નીકળીને એ તરત જ ડેનિમ ના ચેમ્બરમાં જાય છે.અને ડેનિમ ને પૂછે છે કે સર આ પહેલા આ બધા જ ફેક્સ તમારી ઓફિસમાંથી જ થયા છે જ્યારે પ્રેસિડેન્ટે મને તેમના ચેમ્બરમાંથી જ ફેક્સ કરવાનું કહ્યું છે તો ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને?
ડેનિમ સમજી ગયા કે આ કયો ફેક્સ છે અને એટલે જ તેઓ એ ફેક્સની સામે જોયા વગર જ તેમના કપાળ પર આંગળીઓ ફેરવતા ફેરવતા કહી દીધું યુ જસ્ટ રિલેક્સ
મીસ i know what i did.
મીલીના એ તેના હાથમાં નો ફેકસ પાછો ખેંચી લીધો અને થેન્ક્સ કહીને બહાર નીકળી ગઈ.પોતાની ઓફિસમાં ગયા પછી મીલીના ને અહેસાસ થાય છે કે હજુ હું મિસ્ટર પ્રેસિડેન્ટ માટે મી ડેનિમ જેટલી વિશ્વાસપાત્ર નથી બની.
મીલીના ને ત્યારે એવો અહેસાસ પણ થયો કે કદાચ હુ માત્ર કામ કરવા ખાતર જ કરી રહી છું.
હું મારા કામમાં હાર્ટલી involve નથી. મીલીના એ તેના વાળને સહે જ હલકો ફૂલકો ઝાટકો માર્યો. જે તેના હાર્ટલી ઇનવૉલ્વમેન્ટ ના સ્ટાર્ટ વાળો કેરેક્ટરાઈસ સિમ્બોલ હતો.
મીલીના વ્હાઇટ હાઉસના સુમસાન પાર્કિંગ ઝોન માં જાય છે.અને આજુ બાજુ જોતા જોતા તેના પર્સમાંથી તેની કારની ચાવી બહાર કાઢી રહી છે.ચાવી હાથમાં લીધા પછી પણ મીલીના આજુબાજુમાં જોતી જોતી જ ઉતાવળે ચાલે તેની કાર પાસે પહોંચે છે.