હું તૈયાર થઈ ને clg જવા માટે નીકળી.
Clg એ મારા રૂમ થી થોડી દૂર હતી. તો હું બહાર નીકળી ને રીક્ષા નો wait કરતી હતી
ત્યાં સામે થી એક રીક્ષા આવી ને હું એમાં બેસી ગઈ.
મારો ફોન ચેક કરતા જોયું તો મમ્મી ના msg અવેલા હતા.
કેમ છે બેટા? નાસ્તો કર્યો કે નહીં.
રાત્રે ઊંઘ તો બરાબર આવી ગઈ ને?
Clg પહોંચી ગઈ?
કોઈક એ સાચું જ કહ્યું હતું કે.
આ દુનિયા માં તમારી ચિંતા કોઈ તમારા કરતાં પણ વધારે કરતું હોય ને તો એ માં છે.
ને એમ પણ હું પહેલી વખત ઘર થી આટલી દૂર એકલી આવી છું.
એટલે મમ્મી ને થોડી વધુ ચિંતા હતી.
હું હંમેશાંની જેમ મારા વિચારો માં જ ખોવાયેલી હતી.
ત્યાં અચાનક એ જ અવાજ ફરીથી સંભાળાયું.
પહેલાં તો મને લાગ્યું કે મારું વહેમ છે. પછી જોયું તો Damm
એ જ મનમોહક ચહેરો. એ જ Cute Smile
તે રીક્ષા વાળા ને Govt Clg નું કહી ને બેસી ગયો.
મારા મન મા ફરીથી વિચારો ના વંટોળ ચાલુ થઈ ગયા હતા.
એટલા મા અભિનવ એ કીધું
Hi And Actually sorry કાલે જે થયું એના માટે.
હું જરા જલ્દી માં હતો So મારું ધ્યાન નહોતું. તને બહું વાગ્યું તો નથી ને.
ના ના It's OK I'm Fine
Btw i m ધ્યાની
એટલા મા જ Clg આવી ગઈ And અમે બંને રીક્ષા માંથી નીચે
ઉતર્યા.
એટલા મા જ્યારે રીક્ષા વાળા ને પૈસા આપવા ગઈ.
ત્યાં જોયું તો હું મારો પર્સ રૂમ પર ભૂલી ગઈ હતી. મારા પર તો જાણે અચાનક આભ તૂટી પડ્યો હોય.
એટલા માં જ અભિનવ નો અવાજ આવ્યો It's Okey મેં પૈસા આપી દીધા છે.
એમ કહી ને એ નિકળી ગયો.
જીંદગી પણ કેટલી વિચિત્ર છે. વિચાર્યું પણ ના હોય એવા મોડ પર લાવી ને ઊભા રાખી દે છે.
शायद यहीं जिंदगी का दस्तूर भी है और खूबसूरती भी।
ફરી થી વિચારો માં ખોવાયા બાદ મને ભાન આવ્યું. ને હું પણ અમારા ક્લાસ તરફ નીકળી પડી.
એમ તો આજે અમારો 2nd Day હતો clg નો અને આજે અમને groups માં Divide કરી ને પ્રોજેક્ટ વર્ક મળવાનો હતો.
ક્લાસ માં પહોચ્યા ની સાથે જ જોયું તો બધા groups માં જોડાઈ ગયા હતા.
હું થોડી લેટ હતી. તો ગ્રુપ નો લિસ્ટ જોઈ ને હું મારા ગ્રુપ સાથે ગોઠવાઈ ગઈ. ગ્રુપ વાળા સાથે વાતો કરી ને. અમારા વચ્ચે સારું Understanding થઈ ગયું હતું.
અમારા First Year વાળા ના 4 Groups હતા. અમારે હજી Starting હતું એટલા માટે Second Year વાળા ના Mentoring માં પ્રોજેક્ટ વર્ક કરવા નું હતું.
અમે હજી વાતો કરી રહ્યા હતા એટલા મા અચાનક બધા જ એકદમ શાંત થઈ ગયા.
મેં જોયું તો થોડા છોકરાઓ નો ગ્રુપ અમારી ક્લાસ માં Enter થયું હતું.
એટલા મા મારી પાસે બેઠેલી અમારી ગ્રુપ લીડર એ કીધું આતો આપણા સીનિયર છે. જે લોકો આપણી Mentoring કરવાના છે.
ફરીથી જોતા એ ચહેરાઓ ની વચ્ચે એક જાણીતો ચહેરો દેખાયું હોય એવું લાગ્યું.
સરખી રીતે જોતાં ખબર પડી OMG અભિનવ
એક સાથે જાણે લાગણીઓ નો પૂર આવી ગયું હોય. અંદર થી એક ખુશી પણ હતી ને Nervousness પણ.
થોડી વાર માં એણે દરેક Group ને Project work નું સમજાવી દીધું અને બધા Groups ને થોડુ થોડુ work પણ આપી દીધું.
અમારા Group નું Understanding સારું હતું So બીજા બધા Groups કરતા અમારું કામ જલ્દી પૂરું થઈ ગયું.
તો ફરીથી અમે બધા વાતો કરવા માંડ્યા. વાતો મા ને વાતો મા ખબર નહીં અમારો અવાજ ક્યારે વધી ગયું. એનાથી બીજા Groups વાળા ને Disturb થતું હતું.
એટલા મા અભિનવ ને ખબર પડી કે અમારો અવાજ થોડું વધારે હતું.
તો એ મારી પાસે આવી અને મને પ્રેમ થી કીધું
Miss Please થોડું અવાજ ઓછું કરશો. Other Groups Are Still Working.
એટલું કહી ને એ ચાલ્યો ગયો.
એણે એટલું પ્રેમ થી કીધું હતું કે મને એ વાત નો જરા પણ ગુસ્સો નહોતો.
Infact હું તો મનમાં વિચારવા લાગી હતી કે
*Wish I Talk To Him Tomorrow*