#એકરૂપ
આપણને કોઈ પૂછે સંબંધ એટલે શું
આપણે કહીએ છીએ કે પ્રેમ અને લાગણી એટલે સંબંધ
શું ખરેખર પ્રેમ અને લાગણી એજ સંબંધ છે.
અને જો ખરેખર પ્રેમ અને લાગણી એજ સંબંધ હોય તોય સંબંધો ક્યારેય અંત આવવો જોઈએ નય કારણ કે પ્રેમ તો અનંત છે.
આ દુનિયામાં સૌથી સુંદર સંબંધ એટલે માતા અને પુત્રનો સંબંધ પણ
જયારે તે પુત્ર લગ્ન થાય અને તેના જીવનમાં તેની પત્ની આવે એટલે તને મા પ્રત્યેનો પ્રેમ અને લાગણી ઓછી થાય છે.
દરેક સંબંધની પરિભાષા કદાચ આ જ છે પરિસ્થિતિ બદલાવાથી સંબંધ બદલાય છે તો શું ખરેખર સંબંધ એટલે સમય અને પરિસ્થિતિ અનુકૂળ એટલે સંબંધ ખરેખર આપણે બધા આમ જ સબંધ નિભાવીએ છીએ સમય અને પરિસ્થિતિને અનુકૂળ
તો શું સંબંધ મહત્ત્વ આટલું જ ખરેખર આપણે ભૂલી જઈએ છીએ કે જે સમયને ધ્યાનમાં લઈને આપણે સંબંધમાં ઉતાર સડાવ આવે છે તે સમય પાછો પણ આવે છે ત્યારે પહેલા જેવો સંબંધ રહેતો નથી આપણે જેટલા પણ સંબંધ નિભાવીએ છીએ તેમાં દરેકને સમય અને પરિસ્થિતિ બદલાતી રહેતી હોય છે
તો આજથી આપણે શરૂઆત કરીએ આપણે પણ સંબંધ નિભાવીએ છીએ કે સમય અને પરિસ્થિતિને અનુકૂળ ને પણ પ્રેમ અને લાગણી નિભાવશુ
હું તમને એક અબોલ પ્રાણી ના પ્રેમ વિશેની વાત કરું ખેડૂત પાસે બે બળદ જતા બંને નાને થી જ સાથે રયેલ બન્નેનો સંબંધ તો એવો કે એક ને કંઈક થાય અને તકલીફ બંનેને થાય જો એક ખાવાનું બંધ કરી દે બીજો પણ ખાવાનું બંધ કરી દે બને છે એવું કે ખેતર ખેડે છે બળદ આગળ ચાલે છે અને ખેડૂત પાછળ ચાલે છે એવામાં મને એવું કે એક બળદ અને સાપ કરડે છે અને તે બળદ નો એક ખોટો પડી જાય છે થોડા દિવસ ખેડૂતોની દવાદારૂ કરે છે છતાં તેના પગમાં કંઈ ફેર પડતો નથી તેથી ખેડૂત અને બાજુના ગામમાં રહેલી ગૌશાળામાં અને મેકી આવે છે
બને બળદ પેલી વાર એક બીજા થી અલગ પડે છે આ તો ભાઈ અબોલા પ્રાણી લાગણી નો સબંધ છે બંને એકબીજાથી અલગ કેવી રીતે રહી શકે વાડીમાં રહેલો બળદ પણ લાગણીની સુગંધ ની પાછળ પાછળ ગોશાળામાં પહોંચી જાય છે અને તે બળદ ગૌશાળા ની દીવાલે આખી રાત ઉભો રહે છે
સવાર પડતાં ખેડૂત વાડીએ જાય છે અને જોવે છે કે બળદ વાડી માં નથી ખેડૂત પગરખાના નિશાન પાછળ પાછળ થાય છે ગૌશાળા એ પહોંચી જાય છે પછી તો ખેડૂત ભારે મથામણ કરે છે બળદને વાડીએ લઈ જવા
ખેડૂત બીજા લોકોને પણ મદદ માટે બોલાવે છે બધા મળી બળદને વાડી એ લઈ જવાની કોશિશ કરે છે પણ બળદ ડગલુ ઈ માંડતો નથી અંતે તે બધા બળદ ની વિરહ વ્યથા સમજે છે અને તે બળદ ને પણ ગૌશાળામાં જવા દે અંદર જાય એટલે સીધ્ધો પહેલા બળદ પાસે જાય અને બંને એક બીજા ની આંખો આંખો નાખી જાણે વાતો કરતા હોય એમ જોઈ રહ્યા છે મને મળતા પહેલા બળદ નું મૃત્યુ થાય છે તે બાળકનું મૃત્યુ થતાં સાથે રહેલો બળદ પર ખાવાનું બંધ કરી દે છે ત્યાં પણ થોડા દિવસમાં તેનો જીવ ત્યાગી દેશે જો અબોલ પ્રાણી આવો સંબંધ નિભાવતા હોય સમયે દરેક પરિસ્થિતિમાં સાથ ના છોડતા હોય તો આપણે તો બુદ્ધિશાળી કહેવાય સમય અને પરિસ્થિતિ તો દર વખતે બદલાતી રહે છે આપણે સંબંધમાં પ્રેમ અને લાગણી ક્યારેય ઓછી ન થવા દેવી જોઈએ તોજ સંબંધ મધુર બને
#એકરૂપ