ભાવેશ કશું બોલે તેની રાહ જોઈ રહ્યો હતો ભાવેશે વિશાલ ના ખભા પર હાથ મૂકીને કહ્યું પોતાની જાત સાથે અત્યાર સુધી કોઈ ખોટેખોતી રમત ખેલાઈ રહી હતી.
ભાવેશ ઉત્સવ બેન્ચ ઉપર ઉભો થયો અને મોટેથી બોલે વિશાલ હજુ મોડું નથી થયું આપણા બધાની બોરિંગ લાઇફમાં તે એક મોટી ભૂલ જોઈ આપણે લોકો ક્યારેય કમ્ફર્ટ ઝોનમાં થી બહાર નીકળીને જીવ્યા જ નથી યાર મારી લાઈફ આજે એકદમ બોરિંગ થઈ ગઈ છે.
"જો બકા સાંભળ અત્યારે મનમાં કોઈ અચ્છી ફિલ્મ થઈ રહી છે હું કબૂલ કરું છું કે મારી પાસે દિલનો અવાજ નથી મારા મનને ગમતું કામ નથી મારો રસ બરાબર નથી પણ આપણા જેવા કરોડો છે આ દુનિયા પર આપણે તો શિક્ષક બનવાના છીએ ભવિષ્યના જ્યારે આર્ટ્સ અને સાયન્સ કોમર્સ મા લાખું છોકરાઓ આપણા જેમ વિચારી પણ શકતા નથી."
મતલબ તું હોશિયારી નીચે મૂકી રહ્યો છે.
નારે ગાંડા અત્યાર સુધી જવાનું છે મને એક વાત સમજાવ સચિન તેંડુલકર બિલ ગેટ્સ અબ્દુલ કલામ આઇન્સ્ટાઇન કે પછી યાર કોઈ પણ ક્ષેત્રમાં સૌથી બેસ્ટ માણસ લઈ લે આ બધાને કોમન વાત છે તે બધા શિક્ષક ન હતા કદાચ એ બધાએ પોતાની એક કામ ની માસ્ટરી હતી. પોતે સિલેક્ટ કરેલા એક ક્ષેત્ર અમે બધા ના બાપ હતા ધોળા દિવસે દેખી શકાય એવા સપના હતા તેમની પાસે લાઇફમાં ફાટી પડી ત્યારે ભાગી કરી શકાય તેવા કામ હતા.
" સ્ટીવ જોબ્સ જ્યારે એની ખુદની કંપની માંથી કાઢી નાખ્યાં હતાં."
અત્યારે થોડો સમય હારી ગયેલો પણ પાછું કામ તો એ જ કરી જે નિષ્ફળ થયેલું દુનિયા જેને મંદ બુદ્ધિ નો આઇન્સ્ટાઇન વિશ્વનો મહાન વૈજ્ઞાનિક બની ગયો.
તું આવીશ ભાઈ આ બધામાંથી તું કોણ બનવા માગે છે હું ભાવેશ પટેલ બની બકા અને દિલ ને ગમતું કામ શું કરવું પડશે "આવી ગઈ ગોરી ગામ રખડીને"
તમને ગમતું કામ ખબર હોત તો અહીં મારી સાથે મેથી મારતો હોત એક્સપરિમેન્ટ લાઈફની આપણે કેમ સીધી રીતે રહેવા દઈએ છીએ અલગ-અલગ ક્ષેત્રોમાં વાગ્યે ગાડા તળાવ ઊંડા ઊતરીએ દરેક સબજેક્ટ જે કામ આપણને ગમશે તે કામ કાયમ માટે કરીશું.
થોડી વાર બંને ચૂપ થઈ ગયા એકબીજાની સામે મુસ્કુરાયા અને સાથે જ બંને ની આંખો ભીની થઈ ગઈ વિશાલ શર્મા ની પોતાની oful બંને પાછા હોસ્પિટલ તરફ ચાલી નિકળ્યા ભાવેશને ઉત્સાહ તો વિશાલ ને આશા હતી અને આશા બંનેની જરૂર હતી મને તો કોઈ પેશન્ટ ની ખબર પણ ના પડી ભાવેશ ને અચાનક ધક્કો પડે બંને રસ્તામાં ઉભા રહી ગયા એકબીજાના ગભરાયેલા ચહેરા સામે જોયું ફરી કંઈ પણ બોલ્યા વિના હોસ્ટેલ તરફ ચાલવા નીકળે
ભાવેશ હોસ્ટેલ થી એકાદ કિલોમીટર દૂર આવેલું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ પર પહોંચી ગયો કાનમાં હેડફોન લગાવી જોરથી અવાજ થી દંગલ ગીત નું ટાઈટલ સોંગ સાંભળી રહ્યો હતો અને મેદાન માં દોડ લગાવી રહ્યો હતો.
એક રાઉન્ડ કેટલાય દિવસથી કોઇ રમત નરમ એટલું ભાઈ નું શરીર ભીંસવા લાગી રહ્યું ફેફસામાં શ્વાસ માતો નહોતો પરસેવાને લીધે ટીશર્ટ ભીનું થઇ ગયું હતું સાથળ ગણાઈ રહ્યા હતા,કાનમાંથી હેડફોન નીચે પડી ગયા.
બનારસ કામો તે પોતાની જાતને વધુ ભાગવા કઈ રહ્યો હતો તેને તોડવાની સ્પીડ વધારી શરીર પકડાઈ રહ્યું હતું ત્યારે જમણો પગ જમીન પર પથરાય ત્યારે પગની એડીમાં થી થતો દુઃખાવો મહેસુસ થઇ રહ્યો હતો એના મોટા ધબકારા દિમાગની નસોને પણ ધ્રુજાવી રહ્યા હતા.
સ્પીડ વધી ચહેરો લાલ થઈ ગયો જાણે પોતાની જાતને પીડા દેવાનું ગુસ્સો હતો ગુસ્સો વધુ જરૂર નથી આવતું હતું વારેઘડીએ હેડફોન નીકળી જતા રહ્યા હતા કમરના મણકા ઓળખી રહ્યા હતા.
વધુ આવતા અંકે...