bajuma raheto chhokro - 7 in Gujarati Love Stories by Jagruti Rohit books and stories PDF | બાજુ માં રહેતો છોકરો... ભાગ -૭

Featured Books
Categories
Share

બાજુ માં રહેતો છોકરો... ભાગ -૭

શિવમ્ મે સોહમ ને ફોન કર્યો કે સવારે આપણે બધાં ‌‌મેહસાણા વોટરપાર્ક માં જવાનું નક્કી કર્યું છે. તો સવારે તું તૈયાર રહેજે,ને એક ફોર વિલ્લગાડી બુકિંગ કરાવી છે. જે લયને જવાનું છે.ને તારે ગાડી. ચલાવાની છે. માટે તું જલ્દી આવજે ને હા સેજલ ને એની ફ્રેન્ડ પણ આવાની છે. સોહમ ખુશ થઈ ગયો છે. કે શિલ્પા પણ આવાની છે.
"સોહમ શિલ્પા ને ફોન કર્યો કે સવારે આવાની છે. વોટરપાર્ક માં પણ શિલ્પા નો ફોન લાગતો નથી‌..!! સોહમ સવારે‌ વહેલાં ઊઠી ને પણ ફોન કરે છે. પણ શિલ્પા નો ફોન જ,નથી લાગતો હવે સોહમ ની બેચેની વધી રહી છે.થોડી થોડી વારે ફોન કરીને પુછે, પણ શિલ્પા નો ફોન લાગતો નથી..!?"
‌ "સોહમ હવે સેજલ ના ફોન પર ફોન કરે છે. પણ સેજલ નો ફોન સ્વીચ ઓફ આવે છે. સોહમ ને વ્યાકૂળતા‌‌ વધી જાયછે !! શું કરવું એ નથી સમજાતું , થોડીવાર માં શિવમ્ નો ફોન આવ્યો ને સોહમ આવ્યો નથી હજીયે તું કેટલી વાર લાગશે ??ને આવતાં તું ગાડી બુકિંગ કરાવી છે.તે લયને આવજે, સોહમ સારું પણ સેજલ નો ફોન નથી લાગતો, એ લોકો તૈયાર છે,!
હા તૈયાર છે, ને સેજલ‌ નો ફોન આવી ગયો છે.
"સોહમ ને સરપ્રાઈઝ આપવા માટે બધાં એ નાટક કરે છે, સોહમ ને ખબર નથી કે બધાં ને ખબર પડી ગઈ છે. શીલ્પા ને સોહમ એકબીજા પંસદ કરે છે. આજની આ પિંકનીકએ બંને માટે તો રાખી છે."
"શિલ્પા પણ સરસ તૈયાર થઈ છે, એકદમ મોડર્ન ગર્લ જેને જોતાં. સોહમ ના હોંશ ઉડી જવાનાં છે,"
સોહમ ના મનમાં વિચારો ની ફુલઝડી ઉઠી છે.શિલ્પાએ ફોન કેમના ઉઠાવ્યા ને મને ફોન કેમ ના કર્યો એ આવાની છે.??કે નહીં હવે કોને પુંછું..?? શિવમ્ ને?ના ! હું પહેલાં ગાંડી લેવાં જવું પછી ખબર પડશે !!
" સોહમ ગાડી લઈને આવે છે.જે જગ્યાએ મળવાં નું નક્કી કર્યું છે, ત્યાં !! શિવમ્ ઓમ ને વિક્રમ તો આવીને ઊભાં છે પણ સેજલ ને શિલ્પા નથી આવ્યા હજું સુધી?સોહમ એ શિવમ્ ને સવાલ કર્યો.? ના રાહ જોઈ છે. હજુ સુધી નથી આવ્યાં જવાનું મોડું થાય છે!! સોહમ શિલ્પા ને ફોન કરે છે,પણ ફોન ઉઠાવતી નથી હવે સોહમ ને શિલ્પા ની ચિંતા થવા લાગી ને ગુસ્સો આવ્યો છે. શું કરે છે આ છોકરી ફોન કેમ નથી ઉઠાવતી,
સામેથી સેજલ આવે છે. શિવમ્ કેટલી વાર લાગી? સેજલ શિલ્પા ની તબિયત ખરાબ થઈ ગઈ છે. માટે સાથે બેઠી હતી હું પણ નોહતી આવતી પણ શિલ્પા ના માની ને મને તમારી સાથે મોકલી છે. શિવમ્ તો એનું ધ્યાન કોણ રાખશે ?સોહમ તરજ બોલ્યો વધારે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો આપણે એને ડૉક્ટર પાસે લઈ જવાઈ ,સેજલ ના એટલી પણ ખરાબ નથી થોડો તાવ છે. !! તો એ એકલી રહી કરી શકશે?? હા મારી બાજુ ની રૂમમાં ડોલી છે.એને જોવાં માટે કહીં આવી છું ચિંતા કરવા જેવું
કશું નથી સોહમ!!
" સોહમ નું બિલકુલ મન નથી જવા માટે શિલ્પા ને આમ એકલી મુકીને જવું જ,નથી
પણ મજબુરીથી જવું જ, પડશે આ બધાં ની ઈચ્છા તોડવી પણ નથી' ને ગાડી પણે એને જ ચલાવાની છે. પોતાના મન પર પથ્થર મૂકીને એણે જવાનો નિર્ણય કર્યો છે.
સેજલ હું આગળની સીટ પર બેસું છું , શિવમ્ ના શિલ્પા તું અમારી સાથે પાછળ બેસ ને આગળ ઓમ બેસી જશે , ઓમ ના સારુ.મને વાંધો નથી. સેજલ ના જગ્યા ખાલી રહેવા દો મારી બીજી ફ્રેન્ડ આવે છે."
"સોહમ કશુ પણ બોલતો નથી વિક્રમ શું થયું સોહમ તારી તબિયત તો સારી છે ને?? સોહમ હા યાર સારી જ,
છે. ચાલો જવું છે. હા ચાલો કોની રાહ જોવાય ની છે.??
"સોહમ ફરી એકવાર શિલ્પા ને ફોન કરે છે. આ વખતે શિલ્પા એ ફોન ઉઠાવ્યો ને બિમાર હોય એવું નાટક કરે છે. ને બધાં ની સાથે જવાનું કહે છે.??મારી ચિંતા ના કરીશ તું સોહમ તું આ લોકો ફરીને આવ આપણા લીધે આ બધાં નો મૂળ ખરાબ નાં કરીશ..!!
"સોહમ‌ હવે થોડો રિલેકશ થયો, શિલ્પા સાથે વાત કરીને , જાવા માટે ગાડી ચાલું કરી, શિલ્પા એ સોહમ ને કહ્યું થોડી આગળ ગાડી ઉભી રાખજે રાની ને લેવાની છે.!!સોહમ ઓકે સેજલ હું કહું ત્યાં ગાડી થોડી દુર નિકળી ને સેજલ સોહમ ને ગાડી ઉભી રાખવાનું કહ્યું જે હોટલ પર ચા નાસ્તો કર્યો હતો, એજ જગ્યા છે .આતો સોહમ મન માં વિચાર છે.
સેજલ રાની આવી જાચાલ આગળની સીટમાં બિરાજમાન થઈ જા મારી રાની !!
"સોહમ તો સેજલ ની ફ્રેન્ડ ની સામે પણ જોતો નથી શિલ્પા એ જીન્સ પેન્ટ શોર્ટ ટોપ પહેર્યું છે. ને માથા કેપ ને ગોગલ્સ ચડાવી ને આવી છે. વાળા પણ ખુલ્લા રાખીને આવી છે.એને સેજલ ઓળખે છે. બાકીના બધા એને ઓળખી શકાય નહીં, "
"સોહમ તો શિલ્પા ના વિચારો માં ખોવાઈ ગયા છે. એની બાજુમાં માં કોણ છે.એ પણ જાણવાની કોશિષ નથી કરતો...!!"
"સેજલ કહ્યું કે આ મારી ફ્રેન્ડ રાની છે. સોહમ હાય રાની ને હાથ મિલાવે છે. સોહમ એકદમ ચોંકી ઉઠ્યો આતો શિલ્પા ના હાથ હોય એવો એહસાસ કેમ થયો ! ને હાથ એકદમ જ છોડી દિધો બોલ્યો તમે કોણ છો. હું રાની છું સેજલની ફ્રેન્ડ અવાજ પણ શિલ્પા જેવો છે.આતો શિલ્પા જ છે.
"સોહમ સમજી ગયો કે આ મારી સાથે મઝાક કરી રહી છે. શિલ્પા!!
" સોહમ પણ હવે મઝાક કરવાનું વિચાર્યું ને એની સાથે !! સોહમ તમે ખુબ જ સુંદર લાગો છો.. એકદમ હિરોઈન જેવાં શું આપણે ફ્રેન્ડ બની શકીએ શિલ્પા વિચારે છે.કે છોકરો બધાં સરખાં જ,હોય છે.‌‌"
"સોહમ શિલ્પા ને વાતોથી હેરાન કરે છે.શિલ્પા ને ગુસ્સો આવી જાય છે.પણ એ ચુપચાપ બેસી રહે છે.સોહમ ગાડી એક બાજું માં ઉભી રાખે છે. એક નાની ચાની લારી પાસે જેથી બધાં ચા નાસ્તો કરી શકે.ને શિલ્પા ને હેરાન કરી શકે.. સોહમ શિલ્પા પાસે આવીને કાનમાં કહું કે તું એકદમ હોટ લાગે છે. આઇ લવ યુ માય સ્વીટ હાર્ટ...શિલ્પા ચોંકી ઉઠી એ સમજી ગઈ કે સોહમ મને ઓળખી ગયો છે."
"શું બોલાય તમે મને આવી મઝાક ના ગમી મને!"
" સોહમ સોરી તો તારી મઝાક પણ મને ના ગમી હું કેટલો હેરાન પરેશાન થઈ ગળ્યો હતો. એનું ભાન છે. તને શિલ્પા આવી મઝાક ફરી ના કરતી મારી સાથે!!! ને ગુસ્સે થઈ ને ગાડી માં બેસી ગયો."
"શિલ્પા ની સરપ્રાઈઝ નો આઈડિયા કામ ના આવ્યો ને સોહમ ગુસ્સે થઈ ગળ્યો તે વધારવાનું "
"*શિલ્પા હવે સોહમ ને કેવીરીતે મનાવશે.*"
એ જવું રહ્યું...************************************