0 રોમન એ પણ ગૌતમ ની સામે જોઈને કહ્યું કે પછી શું એ female ને મારીને ત્યાંથી નીકળી ગયો.
ગૌતમે કહ્યું મિસ્ટર રોમન તમે અને હું આપણે બંને જઈએ છીએ કે એક કોબરા બીજા કોબ્રા ને મારી નાખીને તેને ખાઈ જતો હોય છે જનરલી.
રોમને કહ્યું યા but i ડોન્ટ think કે તેણે ફીમેલ ને ખાધી હતી.
ગૌતમે ચિંતિત થઇ ને પૂછ્યું આર યુ શયોર મી રોમન?
રોમને ગૌતમ ને કયું વેઈટ મને જરા એક્ઝેટલી યાદ કરી લેવા દો કે એ દિવસે શું થયું હતું?
અને રોમને એક મિનિટ સુધી આખી ઘટનાને યાદ કરીને કહયુ યા આઈ એમ શયોર તેણે female ને માત્ર મારી જ નાખી હતી ,ખાધી નહોતી.
ગૌતમની ચેરમાંથી ફરીથી અવાજ આવે છે અને તે બોલે છે ઓહ માય ગોડ .
રોમન કહ્યું વાય whats રૉગ
ગૌતમ એ કહ્યું મિસ્ટર રોમન do you know how the law of speed વર્કિંગ in jungle?
રોમને તેના ખભા ઊંચા કરીને કયું how do i know ?ગૌતમ કશું બોલવા જાય એ પહેલાં જ આખી વાતને ધ્યાનપૂર્વક સાંભળનાર લસ્સિ વચ માં બોલી કે એ કોબ્રા એ ફીમેલ ને ખાઈ જવી જોઈતી હતી રાઈટ ?ગૌતમે ચપટી મારી ને કહયું એક્ઝેટલી.
લસ્સિ ફરીથી બોલી કે જો એ કોબ્રા ફીમેલ ને ખાઈ ગયો હોત તો તે female નું ડેથ સેક્રિફાઈઝીગ ડેથ કાઉન્ટ થતે અને તેને ગુડ સ્પીડ મળતે રાઈટ?
ગૌતમે તેના બંને હાથ ભેગા કર્યા અને કહ્યું એપ્સુલયૉટલી રાઈટ ભાભીજી .
લસ્સિ એ રોમન ની સામે જોયું અને રોમને ગૌતમ ની સામે જોયું .
લસ્સિ એ ફરીથી ગૌતમ ની સામે જોઈને કહ્યું બટ બેડ લક ઑફ of female તેનું ડેથ મર્ડરમાં કાઉન્ટ થયું .અને તેને બેડ સ્પિડ મળી ગઈ .
રોમન કહ્યું કે એ ફિમેલ ના ડેડબૉડી નને જંગલમાં કોઈકે તો ખાધું જ હશે ને ?તો પછી તેના ડેથ ને સેક્રિફાઈસીગ ડેથ કેમ ના કહેવાય ?
ગૌતમે કહ્યું ગુડ ક્વેશ્ચન બટ આવું ત્યારે જ સંભવ બને છે કે જ્યારે એનીમલ નું નેચરલ ડેથ થાય .જંગલમાં એક પશુને મારનાર બીજા પશુએ તેને ખાવું જ પડે. અન્યથા તેને બેડ સ્પિડ જ મળે.
રોમને કહ્યું ઓહ વેરી ક્રિટિકલ લો of speed.
ગૌતમે કહ્યું કે ફર્સ કરો કે જંગલમાં એક સિંહે એક હરણ ના શિકાર કરી ને તેને મારી નાખ્યું અને એને ખાધા વિના જ ત્યાંથી નીકળી ગયો. એ પછી હરણના ડેડ બોડીને બીજુ ગમે તે થાય પરંતુ સિંહ તો તેનું મર્ડર જ કર્યું કહેવાય ને ?સિંહે જો હરણને મારીને હરણ ને ખાઈ લીધું હોત તો જ હરણને સેક્રીફાઈઝિગ મળતે .અને ગુડ સ્પીડ મળતે.
રોમન એ વિચાર મગ્ન થઈને કહ્યું આઈ સી .અને ફરીથી કહ્યું આનો મિનિંગ તો એ જ થયો ને કે વન્ય પશુઓ ને અનયુઝવલી મારવા એટલે બે તરફુ નુકસાન થવા બરાબર કહેવાય.એક તો આપણને નિર્દોષ કર્મ નો લાભ ના મળે અને મરનાર ને પણ દૂરગતિ મળે રાઈટ? ગૌતમે કહ્યું યા રાઈટ એન્ડ એપ્સુલ્યુટલિ રાઈટ.
રોમને ફરીથી ગૌતમ ને કહ્યું કે તમારું કહેવું એમ છે કે ફિમેલ ને દુર્ગતિ મળી છે અને હવે તે ભટકી રહી છે .
ગૌતમે કહ્યું યા રાઈટ .
રોમન કહ્યું પરંતુ પ્રશ્ન હજુ પણ ત્યાં જ ઊભો છે મી સીસા કે એ female મારી પાસે કેમ આવે છે, અને મને જ કેમ પરેશાન કરે છે .
ગૌતમ મેં કહ્યું હજુ પણ મિસ્ટર રોમન તમે કશું સ્કિપ કરી રહ્યા છો. તમે મને એ નથી જણાવ્યું જે મારે જાણવું છે .
રોમને કહ્યું હું કઈ સમજ્યો નહીં .
ગૌતમે કહ્યું એ મર્ડર વખતે જરૂર કંઈક એવી ઘટના ઘટાઈ હશે કે જેનો સીધો સંબંધ તમારી સાથે જ હશે.અધરવાઈસ આ female ghost તમને હેઝિટેટ કરે જ નહીં. she is ફુલ્લી ઇન્ટેન્શડ,આઈ એમ શયોર.