આ બધાની વચ્ચે ભાવેશ પટેલ વિચિત્ર લાગતું તે રાત્રે પોતાની બાલ્કનીમાં ખુરશી પર બેઠો રહેતું અને ચમકતા તારા ઉપર આકાશ જોયા કરતો તેની બાજુ માં હોસ્ટેલ હતી દરેક રૂમ ની બારી પર ચોકડી ઓછા પાંચ કરાવી દીધા હતા તે એ બાજુ તરફ જોયા કર તું તેનું દિમાગ કશુંક કરવા માગતું પરંતુ તેને ખરેખર કોઇ વિચાર નથી આવતો કે તેને શું કરવું જોઈએ..
ક્યારેક એકાદ દિવસ કોઈની પાસેથી સારી નવલકથા લઈ આવતો અને વાંચવા બેસ તો પરંતુ અઘરા ઇંગલિશ શબ્દો જોઈને મૂકી દે તો ફરી પાછો બાલ્કની માં બેસી જતો ઊંડું વિચારવા લાગતો કોઈ ખાસ વિચાર આવતા નહીં એટલે છેવટે કંટાળીને દરેક રૂમમાં જઈને પોતાના દોસ્તોને હેરાન કરતો.
મોડી રાત્રે રૂમ પર આવતો
રૂમ માં વિશાલ ન હોય એટલે રૂમની અંદર થી બંધ કરીને પોતાના લેપટોપમાં હિન્દી ફિલ્મ ચાલુ કરતો કેટલાયે દિવસો આવી જ રીતે પસાર થતા અને એકઝામ આવી જતી એક દિવસે વિશાલે ભાવેશ ને ક્યારેય ન પૂછી વાત પૂછી નાખી...
ચોમાસાની સો જતી ધોધમાર વરસાદ વરસતો હતો નીલા રંગના અજવાળામાં વિશાલ અને ભાવેશ હોસ્ટેલ બહાર ના નવા નીકળેલા બંને રસ્તા પર નાચતા કૂદતા રાડો નાખી રહ્યા હતા વિશાલ મોટેમોટેથી ગીતો ગાઈને રસ્તા પર નાચી રહ્યો હતો અને બંને તાળીઓ પાડીને વધુ હવા ભરી રહ્યો હતો વરસાદ ધિમો પડયો એટલે બન્ને ચાલતા ચાલતા આમલેટની એક લારી પર ગયા.
ભાવેશને ઈંડાની વાનગીઓ ખાતા શીખવનાર પણ વિશાલ હતો. એક જ પ્લેટ માટે આમલેટ અને બંને મોટા બજાર તરફ જતા રસ્તા પર ચાલવા લાગે વિશાલે એક સિગારેટ લીધી અને પછી આવીશ ને પૂછ્યું એક સવાલનો જવાબ આપીશ.
આપીશને થોડા પણ સાચો જવાબ આપે તો જ વિશાલ પાસે ભાવેશ ને ખોટું બોલવું પડે ત્યારે બંદો મુછો મુંડાવી દેશે.
આજકાલ શું કોલેજના પહેલા દિવસથી જોઉં છું કે તું મનમાં ને મનમાં ઉપયોગ તારી જાત પર ગુસ્સે છે તું ખુશ છે પણ એટલું જ દુઃખી છે.
ભાવેશ વિશાલ સામે મુસ્કુરાયો વિશાલ સિગારેટ પીતો ત્યારે ફિલોસોફર બની જતો.
ભાવેશ તેની પાસેથી સિગારેટ માંગી અને બોકસ લઈ આકાશ તરફ ધુમાડા ફરકતો બોલ્યો ભાવું એવું નથી ગંભીર કારણ નથી પણ હું અનુભવી રહ્યો છે તે લાઈફ કેટલી રીપિટ થઇ રહી છે. અમુક સમય બધી મસ્તી અને ટાઈમપાસ રીપીત થઈ ને કંટાળો આપી રહ્યા છે. જો બકા કંટાળો તો અમુક સમયે મને પણ આવે છે પણ તારી આંખોમાં કશુંક અલગ જવાબ આપી રહી છે તું મારું મગજ પૂરી થાય છે મારો કંઈ બોલવા લાગી કશું અલગ નથી આપણે બધાએ આ બધું અનુભવી રહ્યા છીએ પણ હું સૌથી મોટો સરદાર છું. આપણા બધામાં મારે કશું અલગ માણસ બનવું હતું એવી વ્યક્તિ કે જે આખી કોલેજ થી અલગ હોય.
"મતલબ તું બધા લોકો જેવો બની રહ્યો છે એમની હા"
તારા દિલને પૂછ વિજય કોલેજની અંદર પહેલા દિવસે પગ મૂક્યો ત્યારે મારે સપના હતા.
હું ક્લાસમાં આવ્યો અને પ્રોફેસરે એક પછી એક વ્યક્તિને ઊભી કરીને પૂછ્યું તમે કેમ પીટીસી પસંદ કર્યું એ નાલાયક ને કેમ કહ્યું કે સારું મને કોલેજ નું કોઈ નોલેજ ન હતું એટલે પીટીસી પસંદ કર્યું એને કેમ કહું કે ભાઈ મારી લાઇફમાં મને એનું ટેન્શન છે કયા સબજેક્ટ રહે એ ખબર જ નથી તો ક્યાંથી મારી પાસે જવાબ હોય.
વધુ આવતા અંકે...