Time Management - 2 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | સમય નું સંચાલન વિભાગ - 2

The Author
Featured Books
Categories
Share

સમય નું સંચાલન વિભાગ - 2

સમય નું સંચાલન, વિષય અઘરો છે પણ એ આપણે કરી શકીયે, સમય ની કિંમત એને પૂછો કે
એક વરસ નું મૂલ્ય
કોઈ એવા હોશિયાર વિદ્યાર્થી ને જયી ને પૂછો કે જે માંદગી અથવા એવા કોઈ આકસ્મિક કારણો ને લીધે બોર્ડ ની પરીક્ષા ના આપી શકતો હોય.
એક મહિના નું મૂલ્ય
કોઈ એવી માતાને જયી ને પૂછો કે જેને premature ડિલિવરી વડે એક મહિનો વેહલા બાળક ને જન્મ આપ્યો હોય.
એક અઠવાડિયા નું મૂલ્ય
કોઈ માતૃભારતી કે સામયિક ના તંત્રી ને જયી ને પૂછો કે જેના સાપ્તાહિક નું PUBLICATION અઠવાડિયું મોડું થયું હોય.
એક દિવસ નું મૂલ્ય
કોઈ એવા મજૂર કે કારીગર ને જઈ ને પૂછો કે જેને કોઈ કારણસર એક દિવસ ની રોજી એણે ગુમાવી હોય અને એનો સાંજનો ચૂલો ના સળગ્યો હોય મતલબ કે સાંજે ખાધું જ ના હોય
એક કલાક નું મૂલ્ય
કોઈ એવા પ્રેમી ને પૂછો કે જેની પ્રેમિકા મળવાનો સમય આપીને એક કલાક સુધી ના આવિ હોય
એક મિનિટ નું મૂલ્ય
કોઈ train ચુકી ગયેલા મુસાફર ને પૂછો કે તે પ્લેટફોર્મ પર પહોંચ્યો હોય ત્યારે train નો છેલ્લો ડાબો ત્યાંથી પસાર થયો હોય.
એક સેકન્ડ નું મૂલ્ય
અકસ્માતમાંથી ઉગારી ગયેલા વાહનચાલક ને પૂછો કે તેને બ્રેક મારવાનો નિર્યણ એક સેકન્ડ મોડો લીધો હોત તો શું થાત !
એક મિલિસેકન્ડ નું મૂલ્ય
PT usha ke maradona જેવા કોઈ ખેલાડી ને પૂછો કે જેને એક સેકન્ડ ના દસમા ભાગ જેટલા મોડા પડવાથી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાની મહામૂલી તક ગુમાવી હોય
તમે તમારી સમય ના મૂલ્ય ની કિંમત સમજી ચુક્યા છો, આ સમજ તમારા જીવનમાં પ્રગતિ ના નવા મુકામ પર પહોંચવા બીજું જોઈએ.
આજના મોબાઈલ ના જમાના માં આ બધી બાબતો સમજવી પાડે જેવી કે
સ્વયં વિશે સ્પષ્ટ સમજ
સમય ને સમજવાની પધ્ધતિ
વિવિધ પેઢી ઓ નું સમય સંચાલન
કર્યો ની સાચી દિશા નું જ્ઞાન
વિવિધ કર્યો માં સમય નો વપરાશ
અસરકારક સમય સંચાલન થી થતા ફાયદા
અસરકારક સમયસંચાલન કેવી rite?

સમય ની ફાળવણી
અગત્ય ના અને તાકીદના કર્યો વિશે ની સમજ
સમય નું મૂલ્ય કોના માટે કેટલું : એ આપણે ઉપર જોયું.

જગત ના નામાંકિત વ્યક્તિ ઓ નો સફળતા પાછળ ઓછા સમયમાં અન્યો ના મુકાબલે અનેક ગણું વધુ કામ કરવાની આવડત નો ફાળો પણ પાયાની ઈંટ સમાન હતો. વિજ્ઞાન અને અભ્યાશું વિચારકો ધવારા પણ સમયના અસરકારક અને સફળ સંચાલન ને ખુબજ મત્વા આપવામાં આવયું છે. તમે પણ સમય ના સદુપયોગો ઘ્વારા જવલંત સફળતા માર્ગે અગ્રેસર થયી શકો છો. તો આપણે સમજીયે
અત્યાર સુધી મેળવેલ પરિણામો કરતા એટલાજ સમયમાં એથી અનેક ગણા પરિણામ મેળવી શકાયઃ. .
વધુ આત્મવિશ્વાસ થી અને ઓછા માનસિક તણાવ સાથે વધુ કામ કરવાની સમતા કેળવી શકાયઃ.
પરિવાર, સમાજ અને મિત્રો તથા તમારી જાત માટે વધુ હળવાશભરી પળો વિતાવી શકાયઃ
ઓછા સાધન - શક્તિ- સમય ખર્ચી વધુ પરિણામ મેળવી શકાયઃ
આ બધાં માટે માત્ર જરૂર છે સમય ને સમજવાની, સમય સાથે તાલ મિલાવવાની અને મારાં પ્રમાણે અનુસરવાની, મને અનુસરો તો તમે સમય સંચાલન કરી ને મહાન બની શકશો.

આજના સ્પર્ધાત્મક computer અને mobile યુગ માં technical, mechanical અને કૉમ્યૂનિકેશન શેત્રે જબરદસ્ત ક્રાંતિ થયી રહી છે ઉપરાંત અતિ આધુનિક સાધનો અને app ની ભરમાર અને એના ઉપયોગ થી સમયની બચત થવી જોઈએ પણ અત્યારે ઊંધુ થયી રહયું છે, કોઈની પાસે પોતાને જીવવા માટે સમય નથી, બીજા ની વાત તો બાજુ માં રહી, શીખવું છે Time Management

Ashish Shah
Maaster
Blaaster
Prism Knowledge Inc.
9825219458