DEATH AFTER DEATH. the evil of brut - 24 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 24

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 24

રોમન સીસા ને ગળે મળે છે .સીસા ને અને લસ્સિ પારંપરિક ભારતીય પદ્ધતિથી નમસ્તે કરે છે .સામે ગૌતમ પણ લસ્સિ ને આદર પૂર્વક નમસ્તે કરે છે. ગૌતમ રોમન ના ખભા પર હાથ મૂકીને કહે છે પ્લીઝ કમ inside મિસ્ટર રોમન.
ગૌતમ રોમન ને બેસવાનું કહે છે અને પછી પોતે પણ તેની ચેરમાં જઈને બેસી જાય છે.
પ્રોફેસર અલી કોચરે ઓલમોસ્ટ બધી જ વાત ગૌતમને કરી દીધી હતી અને એટલે જ ગૌતમ પણ રોમન ની સામે પ્રોફેસર અલી કોચર જેવા જ સહાનુભૂતિ વાળા હાવ ભાવથી જોયે રાખે છે .અને મનમાં કહે છે એન્ડ લેસ પ્રોબ્લેમ.
રોમન ગૌતમ ના હાવભાવ જોઈને સમજી જાય છે કે ગૌતમ મારા માટે શું વિચારી રહ્યા છે .પરંતુ રોમન ને તેની પ્રેકટિકલ સેન્સ ઉપર પુરો વિશ્વાસ હતો .
ગૌતમે રોમન ને કહ્યુ સો મિસ્ટર રોમન what you like to હેવ some tea coffee? તેણ લસ્સિ ને પણ પૂછ્યું ભાભીજી આપ શું પસંદ કરશો . લસ્સિ એ રોમન ની સામે જોઈને કહ્યું નો થેન્ક્સ ચાલશે .
ગૌતમ વધુ ફોર્મલ થવા જાય એ પહેલાં જે સમય નષ્ટ નહીં કરવાના ઉદ્દેશય થી રોમને વચમાં બોલી ને કહી દીધું અ..... પ્રોફેસર અલી કોચરે તમને વાત તો કરી જ હશે ?ગૌતમ કહ્યું યા યા હજુ બે દિવસ પહેલા જ તેમનો ફોન આવ્યો હતો .
રોમને ફટ લઈને કહ્યું સો?ગૌતમ એ પણ કહ્યું so so what? ઈટ્સ અ ghost of કોબ્રા રોમને બીજી જ સેકન્ડે કહ્યું કે એ મારી પાસે જ કેમ આવે છે બીજા કોઈની પાસે કેમ નહીં નહીં ?વૉટ આઈ did રોગ .i don't think i did something like that.

ગૌતમ ને ફરીથી રોમન માટેે સહાનુભૂતિ થાય છે અનેેે તેની ચેરમાંથી અવાજ આવે છે.

ગૌતમ તેની ચેમ્બરમાંં આંટા મારવા લાગે છે અને પછી રોમન ની ચેર પર હાથ મૂકીને કહે છે મિસ્ટર રોમન આના માટે મારેે બહુ ડીટેલ માં જવું પડશે. આઈ હોપ કે તમે એ શબ્દશઃ ને બરાાબર રીતે સમજી શકશો.

રોમને હકારાત્મક ભાવ થી ગૌતમ ની સામે જોયું.

અને ગૌતમે કયું વેલ ઈટ્સ ઓલ મેટર of સ્પપિડસ.
i mean to say good speed and bed સ્પીડ.
આ સાંભળીને રોમન થોડોક વિચાર માં પડી ગયો અને તેને જોઈને ગૌતમ સમજીી ગયો કે રોમન નેેેેે હવે આગળ સમજાવું જ પડશે.
તેણે ગૌતમ ના ખભા પર હાથ મૂકીને કહ્યું મિસ્ટર રોમન બલી પ્રથા એ જૂની વહેલી છે . પરંતુુ જરૂરી નથી કે બલિ આપવા માટે વધ: સ્તંભ પર જ ચડવુ પડે. પ્રકૃતિ આપણા પ્લેનેટ અર્થ ઉપર પલ પ્રતિપલ કોઈક પ્રાણીને બલી નું પુણ્ય અપાવતી હોય છે તોો કોઈને હત્યાનું પાપ. આપણે આપણી સામાન્ય દ્રષ્ટિથી જ્યારે જોઇએ છીએ ત્યારે આપણનેેે એ મહેસ એક મૃત્યુુ લાગે છે .પરંતુ નિયતિ જાણે છે કે આ મરનાર ને સદગતિ મળી છે કે દુર્ગતિ. કારણ કે સંભવ છે કે એ મરનારે તેની જ અજાણતામાંં તેના જીવનનું દાન આપી દીધું હોય .
અથવાા તો મરનારના જીવનને છીનવી લેવાયુ હોય.
રોમન થોડો શરમિંદો બની ને કહે છે ઓલ આઉટ ઓફ માય લેવલ મિસ્ટર સીસા.
ગૌતમ તેના કપાળ પર આંગળીઓ ફેરવતા કહે છે યા આઈ નો ધેટ્સ વાય let me explain smoothly નાઉ.
ગૌતમની ચેર માંથી ફરીથી અવાજ આવે છે અને ગૌતમ રિલેક્સ લી બેસી ને રોમનને કહે છે તમે એક જંગલ એક્સપર્ટ છો, રાઈટ?
રોમન કહે છે યા.