Florida city મા રહેતી ફ્લોરા સામાન લઇ ને જય રહી છે.......
ફ્લોરા ની ઊમર ફ્કત ૧૬ વષૅ ની છે પણ તેના વ્યકતીત્વ મા ગજબની ચમક છે તેના વિશે ના જાણનાર તેને જૂએ તો એમ જ કહે કે આ કોઈ સામાન્ય છોકરી નથી , મોટી ગોળ પાંપણો વાળી આંખો , કુદરતી ગુલાબી હોંઠ, સંગેમરમર જેવુ તેનુ શરીર .
રાજકુમારી લાગતી આ છોકરી નુ જીવન આટલુ મુશકેલી ભયૃ છે કે સવારે સ્કૂલ જાઇ છે ને રાત સુધી store માં નોકરી કરે છે કોક વાર તેને સામાને ગ્રાહક નાં ઘર સુધી પોહચડવા નો રેહતો,તેનાં ઘરમાં ફ્લોરા ને એની માતા જ રહે છે માતા બીમાર રહે તેથી તેંને ઘર ની જવાબદારી લઇ લીધી છે
એક વાર બને છે એવું કે store નાં મલિક તેને એક મોટા બંગલો ધરાવતાં તેનાં regular ગ્રાહક ને ત્યાં સામાન આપવા મોકલે છે , પોતાના સ્કૂટર પર તેં બંગલા પાસે પોહચે છે ,
ફ્લોરા બંગલો જોય ને થાઈ છે કે આ બંગલે તેં પહેલા આવી હોય પણ તેને યાદ નથી આવતું કેમ કે દુર નાં ગ્રાહક ને સામાન store નાં માલિક જ આપવા જતા આ વખતે માલિક નાં હોવાથી ફ્લોરા આવી હતી.
રાત નું અંધારું છે બંગલા નો main gate ખખડાવે છે અચાનક એક હાથ ખભા પર કોય મુકે છે ફ્લોરા જયા રે ફરી ને જુવે છે તો એક ખૂબ handsome છોકરો 6 ફુટ height , નમણો ચેહરો, ચમકદાર આંખો . ફલોરા ડરી જાય છે અચાનક હાથ મુકવા નાં લીધે
SId હસી પાળે છે કહે છે "મેડમ તમારી કોઈ મદદ કરી શકુ ?"
ફ્લોરા : હા હુ તો ડરી ગઇ કે કોણ હસે ...
Sid : આ અમારો જ બંગલો છે તમે કહો તો સામાન લઇ જવામાં તમારી મદદ કરી શકુ ?
ફ્લોરા : હા please
main gate ખુલે છે બંને અંદર પ્રવેશ કરે છે ખબર નઈ કેમ પણ ફ્લોરા ને આ બંગલો ને આ સ્થળ કેમ જાણીતું લાગે છે
અચાનક તેનુ ધ્યાન side પર રહેલા મોટા બગીચા પર જાઇ છે તેં બગીચો કાચ નાં ડોમ નો બનેલો છે બાર થી તેમાં તેને કશુક ચમકતું દેખાઈ છે અચનક ત્યાં ઊભી રાઈ જાઇ છે sid તેને બંગલો અંદર આવવા કહે છે એટ્લે તેં તરત sid ની પાછળ પાછળ જલદી ચાલવા મંડેં છે
ફ્લોરા બાંગલા મા પ્રવેશ કરે છે , જતા ની સાથે જ જોવે છે કે drawing રૂમ માં મોટુ પોસ્ટર છે તેમાં એક couple અને 3 વર્ષ ની કુમારી નું પેઇન્ટિંગ છે ....પણ આ શુ ?
ફ્લોરા જોય ને ચોંકી જાય છે કેમ કે પેઇન્ટિંગ મા સ્ત્રી નું મો તેની માતા જેવું ને નાની બાળકી નું મો તેનાં નાનપણ નાં ચેહરા જેવું લગે છે
તેં જલદી પોતાનો સામાન ત્યાંની નોકરાણી ને આપી ને જલ્દી નીકળી જા વા પ્રયત્ન કરે છે sid તેને rs આપવા પાછળ આવે છે ફ્લોરા rs લીધાં વગર જ પોતાનુ sctoor ચાલવા લગે છે
ઘરે આવી ને તેં કશુ કીધા વગર સુઈ જાઇ છે વિચારે છે કે કોઈ વહેમ હોય સકે.
બીજા દિવસે
sid store માં આવે છે કહે છે ક તમે જલદી માં rs લેવાનું ભૂલી ગયા હતાં .
sid પૂછે છે તમે અટલા ગભરાઈ ને જતા કેમ રહયા હતાં
ફ્લોરા કશુ કહેવાનું ટાળે છે
sid પૂછે છે કે તમે કશુક છુપાવો છો
ફ્લોરા ગભરાઈ ને બધુ જણાવે છે બગીચા મા જોયેલી ચમક ને પોસ્ટરમાં જોયેલો પોતાનો ચહેરા વિશે કહે છે
sid કહે છે કે મને નાનપણ થી જ તેં બગીચા પાસે જવાની મનાઈ છે બગીચા નાં ડોમ માં હંમેશા તાળુ જ મારેલું રહે છે મે પણ બગીચો બારથી જ જોયેલો છે પણ મે ક્યારેય કોય ચમકતી વસ્તુ ત્યાં જોય નથી ...
ફ્લોરા ને sid ફરીથી ત્યાં પોહચે છે ફ્લોરા નાં આવાં ની સાથે ત્યાં કશુક ચમકે છે
sid ને ખાત્રી થાય છે કશુક તો છે આ બગીચા માં બને અંદર શુ છે જોવા નું વિચારે છે sid બગીચા નું તાળુ તોડવા મથે છે પણ કાંઈ જ થતુ નથી.
પણ ફ્લોરા નાં સ્પર્શ માત્ર થી તાળુ ખુલી જાય છે બંને બગીચામાં પ્રવેશે છે
ગોળ વિશાળ ડોમ ની ફરતે કેટલા છોડ વાવેલા છે દિવાલો પર ફૂલો ની વેલો છે આશ્ચર્ય ની વાત એ છે કે બગીચો વર્ષો થી બંધ છે તો પણ છોડ ફૂલો તાજા છે .
થોડુ આગળ જઇ ને જુવે છે તો ફ્લોરા ની આંખો ને માનવા મ નથી આવતું કે બાગીચા ની વચ્ચે બનાવેલું જમીન પર નાં ફુલ નું પેઇન્ટિંગ તેનાં પિતા એ આપેલી બુક નાં cover page જેવું આબેહૂબ હોય છે.
થોડીવાર મા તેં પેઇન્ટિંગ ચમકવા લાગે છે આ એ જ ચમક હતી જે ફ્લોરા એ પેહલી વાર જોય હતી.
ફ્લોરા તેં ફુલનાં પેઇન્ટિંગ મા પગ મૂકતા જ તેમાં જમીન માં જતી સીડી ખુલે છે ફ્લોરા અને sid બને નીચે ઊતરે છે .
પેઇન્ટિંગ નીચે શુ હશે? ફ્લોરા નાં પિતા સાથે શુ સંબંધ છે ? વધુ આવતાં પાર્ટ મા...........