( ગઈ કાલે )
[ સંજય સર પાયલ ને મનાવા જાઈ છે.પાયલ અને સંજય અનંત ની વાત કરે છે.સંજય સર પાયલ ના ઘરે બધા ને મળે છે.]
હવે આગળ.
( દિવ્યા ફોન પર વાત કરે છે.અને ફોન મૂકતા જ અચાનક પાયલ ને જોવે છે.)
પાયલ ( ગાય છે.) : યે પ્યાર હમે કિસ મોડ પે લે આયા
દિવ્યા : એ હોશિયારી બસ હવે.
પાયલ : 🤣🤣🤣🤣🤣🤣
હું શું કવ દી..એને વાત કરી એની ફેમિલી માં...
દિવ્યા : એના ભાઈ અને મોમ ને ખબર છે.
પાયલ : તોહ હવે આગળ શું વિચાર્યું છે.
દિવ્યા : એટલે ???
પાયલ : તમારે આ વાત અંકલ આંટી ને કરી દેવી જોઈએ.
દિવ્યા : પાગલ છે તું..
પાયલ : અરે..એમાં શું..એમને બીજા થી ખબર પડે એના કરતાં તમારે એમને કહી દેવું જોઈએ.
( બીજી તરફ આદિત્ય અને રૂદ્ર વાત કરી રહ્યા હોય છે.અને એના મોમ આવે છે.)
દેવાંગી ( આદિત્ય એના ગોદ માં માથું મૂકી દેઇ છે.): શું થયું મારા બચ્ચાં ને...
રૂદ્ર : મોમ...એમને પ્રેમ રોગ થયો છે.
દેવાંગી : ચૂપ કર ..બોવ હેરાન ના કર એને..
રૂદ્ર : વાહ...આટલો ભેદભાવ..સાચું કેઈ છે બધા કે કળયુગ છે..ઘોર કળયુગ
આદિત્ય : રૂડી પ્લીઝ..
દેવાંગી : આદિ... શું થયું દીકા..
આદિત્ય : mom તમે ded સાથે વાત કરો ને પ્લીઝ..
દેવાંગી : તને ખબર છે તારા ded શું કેસે..
આદિત્ય : હું જાણું છું પણ એક વખત વાત તોહ કરો પ્લીઝ..મારા માટે..
દેવાંગી :😊😊 સારું હું વાત કરું છું.
આદિત્ય : બધા જાણે છે કે પપ્પા તારી બધી વાતો માને છે.પ્લીઝ મનાવી લો ને..
રૂદ્ર : ઓહ..મતલબ હવે પિતા જી ને બાટલી માં ઉતારવાના છે એમ..
દેવાંગી : રૂદ્ર😠
રૂદ્ર : મસ્તી કરું છું..chill કર..
બીજા દિવસે સવારે ૮ વાગે.
( અનંત ઓફીસ માં આવે છે અને સંજય સર ફોન યુઝ કરતા હોય છે.)
અનંત : હું બીજા ને શું કેવાનો ..જ્યારે બૉસ જ આવી રીતે ટાઇમપાસ કરે છે.
સંજય : અનંત..
અનંત :😑😑😑
સંજય : તું બધી વાત ને આટલું કેમ મહત્વ આપે છે .થોડું રિગ્રેટ કરતા શીખ.
અનંત : મારી પાસે આ બધું કરવા નો ટાઇમ નથી. મને જલ્દી થી ફાઈલ તૈયાર કરીને આપો..
સંજય : અનંત i am talking with you..
અનંત : બોલો...
સંજય : અનંત હું જાણું છું તારો સ્વભાવ બીજા કરતા અલગ છે પણ તારા માટે કોઈ પોતાને તોહ ના બદલી શકે..
અનંત : તમે જાણો છો તમે સીધી વાત પસંદ છે.જે કેવું હોય એ સાફ સાફ બોલો...
સંજય : પાયલ ઓફીસ આવાની છે આજે..
અનંત ( ધીમે થી ) : સત્યનાસ..
સંજય : અનંત પ્લીઝ એ ખરાબ નથી..પાયલ ઇઝ વેરી telented girl.. પણ એનો સ્વભાવ બોવ અલગ છે.. એ ને લાઈફ enjoy કરી ને જીવ વા નું ગમે છે..કાલે હું એને મળવા ગયો તો..અનંત પાયલ માટે હું એનું બધું જ છું .. એ મને એના Father માને છે. અનંત જેમ તું
મારા માટે કીમતી છે એમ પાયલ પણ મારી જ દીકરી છે.હું સમજુ છું કે એની અમુક હરકતો શ્રમતા ની બાર હોઈ છે..પણ એ એનો સ્વભાવ છે. અનંત હું તારી વાત માં નઈ પડું પણ હા..પાયલ ને માફ કરતા શીખી જા પ્લીઝ..🙏🙏
અનંત : unbelivebal ...really સંજય ..
How.. તમે ક્યાર થી શીખી ગયા..આ બધું.. it's ohk.I remember... ધ્યાન આપીશ હું આ વાત પર...હું નઈ કવ એને કંઈ..પણ જો એના લીધે મને કોઈ પણ પ્રોબ્લેમ થયો...તોહ 😠!...ફાઈલ તૈયાર કરીને આપો જલ્દી
( અનંત ઓફીસ માંથી નીચે જતાં હોય છે તોહ સામે પાયલ મળે છે.અનંત એને રોકે છે .પાયલ પાછળ જોવે છે.)
પાયલ : યસ...સર..
અનંત : ( ગુસ્સા માં જોવે છે.)
{ Next day }
[ દેવાંગી ધનરાજ ને દિવ્યા માટે મનાવા નો પ્રયાસ કરે છે.ધનરાજ અનંત ને મળે છે.અનંત ને પાયલ કાર માં મીટીંગ માટે જાઈ છે.]