DEATH AFTER DEATH. the evil of brut - 23 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 23

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 23

આ સાંભળીને લસ્સિ થોડીક વિચારમાં પડી જાય છે અને વિચારે છે કે રોમન ને આમ જ કોઈના પર વિશ્વાસ ના જ પડે .આઈઘર એ માણસ રોમન જેટલું જ પ્રેક્ટિકલ સેન્સ વાળો હોવો જોઈએ ઓર રોમન કરતાં વધારે. જ્યારે આ પ્રોબ્લેમ પ્રેક્ટીકલી સોલ્વ થઈ શકે તેમ નથી. છતાં પણ લસ્સી રોમન ની વાત ને માન આપે છે અને રોમન ને માન વગરનું હસીને કહે છે ઓકે વેલ ધેટ્સ ગુડ. બસ હું તૈયાર જ છું તું કહે ત્યારે આપણે નીકળી જઈશું.

રોમન ખુશ થઈનેે લસ્સિ ન ખભા પર હાથ મૂકી ને કહે છેે લસ્સિ બસ આ પ્રોબ્લેમ સોલ થઈ જાય એટલી જ વાર છેે પછી આપણે જ્યારે જળ કોઈ લાંબી ટ્રીપ પર નીકળી જઈશું.

લસ્સિ એ કહ્યું પ્રોમિસ?
રોમને કહ્યું જેન્ટલમેન પ્રોમિસ.
થોડીવાર પછી મનની volkswagen નું સાઇલેન્સર વાઈબ્રેટ થાય છે અનેે કાર જોરથી એક્સિલરેટ થાય છે.અને રોમન અને લસ્સિ બંને ગૌતમ ને મળવા નીકળે છે.
થોડીવાર પછી રોમન ની વૉકસ વેગન એક વિશાળ ગેટ ની પાસે આવીને ઉભી રહે છે અને એ ગેટ ની ઉપર ત્રીપલ એસ ડિઝાઇન કર્યા હોય છે અને એ ત્રીપલ એસ ની નીચેે લખેલું હોય છે. સીસા સ્નેક સેન્ચ્યુરી.(s(c)entury).
રોમનેેેે લસ્સિ ની સામે જોઈને કહ્યું યુ બીલીવ ઈટ કે અડધાા થી ઉપરના યુરોપમાં મિસ્ટર સીસા જ ટૉકસિન સપ્લાય કરે છે.
લસ્સ્સિ ને ‌ ગેટ ની અંદર ના ક્ષેત્રફળ નો અંદાજો ન હતો .એણે તો બસ ગેટ ની સાઈઝ પરથી જ અંદાજો લગાવ્યો હતો કેેે અંદર નું ક્ષેત્રફળ કેટલું હશે? પરંતુ લસ્સિ ની પણ આંખો પહોળી ત્યારે થઇ જશે જ્યારે રોમન ની volkswagen ગેટ ની અંદર પ્રવેશ કરશે.
લસ્સિ એ ગેટ ની સામે હાથનો ઇશારો કરીને કહ્યું આટલી જગ્યાા માંથી કેટલું ટોક્સિન પેદા થતું હશે વળી ?
રોમનેે ફરીથી હસી ને કહ્યુંં જસ્ટ વેઈટ of gates open.
સેન્ચ્યુરી નો સ્લાઈડીંગ ગેટ ઓપન થઇ રહ્યો છેઅને રોમન ની volkswagen એક્સિલરેટ થઇ રહી છે.
રોમનેે તેની કારને ફસ્ટમાં નાખી અનેે ગેટ ની અંદર પ્રવેશ કરાવી.
રોમન ની કાર જેવી ગેટની અંદર પ્રવેશ કરે છેેે કે લસ્સિ ના હોશ ઉડી જાય છેે. તેને દૂર દૂર સુધી સેન્ચ્યુરી નો કોઈ અંત નથી દેખાતો.એ રોમન ને પૂછે છે કે આટલી વિશાળ જગ્યામાં આ એક જ અને આટલો નાનો ગેેેટ?
રોમને ફરીથી લસ્સિ નેે હસી ને કહ્યું આવા છ ગેટ સેન્ચ્યુરી ની પાસે છે.
લસ્સિ એ આશ્ચર્ય પામી ને કહ્યું ઓહ આઈ સી .
રોમન અને લસ્સિ બંને કારમાંથી નીચે ઉતર્યા.અને રોમનેે કારની ચાવી સિક્યુરિટી ના હાથમાંં થમાવી દીધી.


સિક્યુરિટી એ કહ્યું કાર તમે અહીંથીજ કલેક્ટ કરી લેજો સર.

રોમનેે કહ્યું ઓકે વેલ.

રોમન અને લસ્સિ આગળ ચાલવા લાગ્યાા પરંતુ લસ્સિ ની નજર જમીન ઉપર જ છે. એ રોમન ને કહે છે રોમન નીચે બરાબર જોઈને ચાલજે ક્યાંક યકોઈ સાપ બાપ ના હોય.

રોમન હસી પડ્યો અને લસ્સિ ને કહ્યું કમોન લસ્સિ.

ગૌતમ સીસા એ રોમન અનેેેે લસ્સિ ને તેમની સિક્યુરિટી પેનલ માં આવતા જોઈ લીધા એટલે રોમન અને લસ્સિ તેમના ડોર સુધી પહોંચે એ પહેલા જ ગૌૌતમ તેમની ચેર માંથી ઉભા થઈ ને રોમન નું સ્વાગત કરવા માટે ચેમ્બર ની બહાર નીકળે છે.અને રોમન ને તેમના ચેેમ્બર થી થોડેક જ દૂૂર થી જોઈનેેે બંને હાથ પહોળા કરીને કહે છે વેલકમ મિસ્ટર રોમન વેલકમ ટુ અવર સેન્ચ્યુરી.