ભાવેશ ને ભૂતકાળના દ્રશ્યો યાદ આવ્યા એ હસી પડ્યો આજે તેમનો જન્મદિવસ છે ૨૩ વર્ષ માં આ બધું કોલેજના દોસ્તો એ કરેલી જન્મદિવસની જંગલી ઉજવણી હતી.
પોતાના જન્મદિવસ નું આયોજન કોલેજના દોસ્તોએ રોડ ઉપર કર્યું હતું.
પિલવાઇ કોલેજમાં આવ્યા પછી ભાવેશનો આ પહેલો જન્મદિવસ હતો.
"જ્યારે તે ઓટો રીક્ષા માં ડ્રાઇવરની સીટ ની જમણી બાજુ બેસીને લટકતો કોલેજ જતો હતો ત્યારે જન્મદિવસ ના દ્રશ્યો યાદ આવી ગયા હતા અને તે આકાશ સામે જોઈ ને એકલો હસી રહ્યો હતો."
તે કોલેજના ગેટ ઉપર ઉતર્યો ત્યારે એક બાજુ ઉજવણી થઈ રહી હતી.
"તેનો આખો ક્લાસ સામૂહિક બંક મારીને ગેટ ઉપર ઉભો હતો." કોલેજમાં માત્ર ત્રણ છોકરીઓ હતી એટલે ક્લાસની પરિસ્થિતિ સારી એવી હતી ઉપરથી ક્લાસ નો પાર્ટનર વિશાલ પણ તેની સાથે હતો વિશાલ ભાવેશ નો જીગરીજાન દોસ્ત હતો કોલેજમાં આવે ને... મજા જ મજા
એક વરસમાં ભાવેશ ની પૂરી લાઈફ બદલાઈ ગઇ હતી.
ભાવેશ અને વિશાલ ની દોસ્તી હોસ્ટેલમાં ખીલી હતી
ભાવેશ ને રિક્ષામાંથી ઉતરતો જોઈને કોલેજના ટોળામાંથી કોઈએ રાડ નાખી ભાવલો આવી ગયો...
બસ હજુ ભાવલાંની સ્થિતિ સર્જાય તે પહેલા ટોળું દોડતું રીક્ષા પાસે આવી અને ભાવલાને હવા માં પીને બર્થ ડે બંક મારવા લાગ્યો અમુક ભાવલાની નવું બીજી બ્રાન્ચમાં સ્ટુડન્ટ પણ બેબી લાત મારતા ગયા આ ઘટના નું આયોજન વિશાલ દૂર ઓટોરિક્ષા પાસે જોઈને ખુશ થતો હતો અને ઓટો ની અંદર બેઠેલા ડ્રાઇવરને કહેતો હતો કે ભાવેશ ને અત્યારે કાયદેસર
૨૩ વર્ષ પુરા થયા છે તમને ખબર છે કાકા...
કોલેજ લાઈફ અને રીઅલ લાઈફ ના બર્થ ડે માં હાથી ઘોડા નો ફેર હોય છે રિયલ લાઈફમાં લોકો કેક કાપીને બળ કરી ને મારે પણ હોસ્ટેલ માં મોટું ફેરવી ફેરવીને મારે એને કહેવાય પેશન કાકા કોલેજ લાઈફ માં સૌથી ખતરનાક સીન રાત્રે બાર વાગ્યે જામે...
રિક્ષાવાળો જો કે કશું સાંભળતો ન હતો વિશાલે તેને કાકા કહ્યું તે કદાચ ન ગમ્યું એટલે તેણે ધ્યાન ગેટની બહાર નીકળતી છોકરીઓ ના ટોળા પર ધ્યાન વધુ હતું.
વિશાલ જાડી બુદ્ધિનો ખરો એટલે વાત પૂરી કરે પાર કરે...
મારી ડાર્લિંગ ભાવુંની પ્રીત લીલી કાચ જેવી થઈ ગયેલી.
આ બધા દોસ્તો ભેગા થઈને એવું પ્રેમ કર્યો કે તેની આખી રાત "ઊંઘ ના આવી બિચારો બાલ્કનીમાં પડ્યો રહ્યો."
હજુ ભાવેશ ની વાર્તા ચાલુ હતી છોકરીઓ ની એક ટોળું આવ્યું...
"અપેક્ષા એ બૂમ પાડી છોકરીઓ રિક્ષામાં બેસવા લાગી છે." આવી જ પાછળથી ભાગી ગયું પણ વિશાલ હજુ ભાવેશની સામે જોઈને રિક્ષાવાળાને પોતાની વાર્તા કહેતો હતો.
ભાવેશ કોલેજનાં ત્રણ વર્ષ પુરા થયા પછી તને કંપની કેટલો પગાર આપશે.
ગામડામાં નાનકડું ઘર,ઘરમાં હીંચકા પર પોતાના ખોળામાં માથું રાખીને સૂતો હતો એના માથા પર હાથ ફેરવતી બા પૂછી રહી હતી.
ભાઇ પગાર બધું અત્યારથી ના વિચાર કેમ્પસમાં કોઈ સારી કંપની આવે તો 30 40 હજાર આરામથી આપશે ભાવેશ પોતાની બે ચોપડી ભણેલી મા ને સમજાવી રહ્યો હતો.
મનમાં વિચારતો હતો મને ખબર છે બા મારા પહેલા વર્ષથી મારા બાપુજીએ સામેના કાકા ને ત્યાંથી પેસા મંગાવી ને મારી ફીસ ભરી છે.
મને ખબર છે કે આ વર્ષે આપણી ખેતી માં પાણી વગર કપાસ સુકાઈ ગયું છે પણ તારો દીકરો તારી આશા ઉપર પાણી ફેરવી બાદ ચાર ચાર વર્ષ પછી એવું ઓફિસર બની શકે આપણા બધાના નામના સગાઓ અને તને તારા પર અને ભવિષ્ય વિશે પૂછી પૂછીને ઊભા રાખી દીધાં અને ચૂપચાપ બધું વ્યાજ સહિત સંભળાવીશ બા અત્યારે કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. ભાવેશ ખૂબ ઊંડા વિચાર માં ઉતરી ગયો...
વધુ આવતા અંકે