Nordhosh - 7 in Gujarati Detective stories by Urmi Chauhan books and stories PDF | નિર્દોષ - તલાશ સત્યની - 7

Featured Books
Categories
Share

નિર્દોષ - તલાશ સત્યની - 7

પ્રેમ એક ખુબસુરત એહસાસ ...જેને અનુભવાય એની આખી દુનિયા બદલાઈ જાય...જયારે કોઈ વ્યક્તિ આપણે ગમવા લાગે અને એના માટે ની પ્રેમ ની કળીઓ ફૂલ નો આકાર લે છે ને એની સુગંધ વાતાવરણ માં ફેલાઈ જાય છે...અને આખી દુનિયા ગમવા લાગે છે...પણ જ્યારે એ પ્રેમ એને ના મળે તો...માણસ ના કરવાનું કરી દે છે..અને પોતનું જીવન વ્યર્થ બનાવે છે...


રાજ આજે જલ્દી આવી ગયો હતો ને જુના કેસોની ફાઇલ સ્ટડી કરી રહ્યો હતો. ત્યાં વિજય આવે છે ..રાજ પોતાનું બધું કામ છોડી ને ઉભો થઇ જાય છે ને કહે છે..

રાજ :Good morning sir...

વિજય : Good morning... આજે સોનલ જોઈન્ટ થવાની હતી ક્યાં છે એ...એને અત્યારે તો ઓફિસ માં થવું જોઈતું તું...

રાજ : yes sir... સોનલે મને હમણાં જ કોલ કર્યો હતો...જે ટ્રાફિક માં ફસાઈ ગઈ છે...એને થોડું મોડું હશે...

વિજય : ઓક....

ત્યાં અચાનક એક છોકરી ગભરાહટ સાથે દરવાજો ખોલે છે...ને જલ્દી થી અંદર આવે છે...એ જરા ડરેલી પણ લાગે છે...Hello sir I am sonal...sorry sir પેહલા દિવસે જ મોડી પડી પણ આ first and last વખત છે આગળ થી આવું નહિ થાય...

વિજય : ok.... ઠીક છે...આજ પછી થવું પણ ના જોઈએ...welcome in new office...

સોનલ :Thank you sir....


વિજયના ફોન ની રિંગ વાગે છે....વિજય ફોન ઉપાડે છે ત્યાં કોઈ Unknown person બોલે છે...


વિજય : Hello...કોણ

Unknown : Hello sir... હું નિખિલ...please sir મને બચાવી લો..મેં કોઈ નું ખૂન નથી કર્યું...મને રોનક ના ખૂંન ના આરોપ માં જેલ માં પુરવામાં આવ્યો છે..મેં ઇસ્પેક્ટર ને વિનંતી કરી હતી કે મને તમારી સાથે વાત કરવો...તમે મારો કેસ લડશો...


વિજય: okkkk...... ગભરાશો નહિ જો તમે નિર્દોષ હશો તો હું જરૂર તમારી મદદ કરીશ... હું આવુ છું ત્યાં...

નિખિલ : ઓક...sir


વિજય જેલ માં નિખિલ ને મળવા પોહચી જાય છે... ને ઇસ્પેક્ટર પાસે થી કેસ ની બધી માહિત જાણે છે...ત્યાર બાદ નિખિલ ને મળવા માટે કહે છે..




વિજય : નિખિલ...મને પુરી વાત જણાવ...શુરું થી અંત સુધી ત્યાં શુ શુ બન્યું હતું...

રોનક ને મળવા માટે એના ઘરે ગયો હતો એ સમયે ઘર માં કોઈ હતું નહીં...ઘર નો દરવાજો ખુલ્લો હતો ....હું રોનક ના રૂમ માં એને જોવા માટે જાવ છું ત્યાં ને ફ્લોર ઉપર પડેલો હોય છે...મને લાગે છે કે ચકાર ખાઈ ને નીચે પડ્યો હશે હું એને સીધો કરી છું... ત્યાં મને ખબર પડે છે કે એને તો ગોળી વાગેલી છે ને એ મારી ગયો છે...ત્યાં મારી નજર ગન ઉપર પડે છે ને હું એ ગન ને હાથ માં લઇ લવ છું... એ સમય હું ખૂબ ડરી ગયો હતો મને કાઈ ખબર ના હતી કે શું કરું ત્યાં રોનકના ઘર નો નોકર આવી જાય છે ને મને આ રીતે જોવે છે ને મને ખૂની સમજે છે..


વિજય : હમ્મ...ok આ ઘટનો સમય..


નિખિલ :હું સાંજે 7 વાગ્યા ની આસપાસ હું એને મળવા ગયો હતો...


વિજય : ઓક ...તું ચિંતા ના કરીશ... હું તારો કેસ લડવા માટે તૈયાર છું...


નિખિલ : Thank you sir...

જાય છે ને રાજ અને સોનલ ને ઘટના સ્થળે જઈ બધી માહિતી ભેગી કરવા કહે છે..રાજ અને સોનલ ઘટના સ્થળે જાય છે ને બધી વિગત ને સાબૂત શોધે છે...



◆◆◆◆◆◆◆◆◆◆◆★◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


રોનકનું ખૂન કોને કર્યું...??? શુ નિખિલ જ આરોપી છે...કે નિર્દોષ....?? જો નિખિલ ખૂની નથી તો અસલી આરોપી કોણ છે...?? જેવા પ્રશ્નો ના જવાબ મળવા માટે સ્ટોરી વાંચતા રહો....મસ્ત રહો...સ્વસ્થ રહો....ખુશ રહો....અને હા તમારા પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ...ભૂલ થાય તો માફ કરવા વિનંતી...😃🙏🙏🙏😃