Short life story - 1 in Gujarati Short Stories by Bhavesh Jadav books and stories PDF | નાની જીંદગી ની કહાની - 1

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

નાની જીંદગી ની કહાની - 1

હું એ બધા મિત્રો ને દિલ થી આભાર કરુ છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર 🙏

short life stroy મારા મિત્રો અને એક છોકરી ને સમપિત છે... મને મારા જીવન મા શીખવા મલીયુ કે મિત્રો વગર નું જીવન અધુરુ છે, “મિત્રો વગર કાઈ પણ શકય નથી” મારા જીવન મા પણ કઈક એવા મિત્રો મળ્યા હતા.

અમારા ગ્રુપ માં શૈલેષ, ચિંતન,સુનિલ,યોગેશ,ભોતિક,અને હું આમ અમારુ છ નું ગુપ હતું... અમે નવા નવા મિત્રો બનીયા હતા કોલેજ ના ૩ મહીના પુરા થયા હતા, મારી ગાડી પર આવતા હતા, અમે બધા મિત્રો કોલેજ મા એક સાથે મલતા હતા.

એક દિવસની વાર્ત હું એક દિવસ બપોરે insta us કરતો હતો એટલામા થોડી વારમા એક છોકરીનો Hiii મેસેજઆવ્યો મે કહ્યુ “sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ, તેને કહ્યું આપણે એક કોલેજ ના કલાસ મા છે.

હું તે છોકરીને ઓળખતો ન હતો પણ તેની પ્રોફાઇલ માં princess નામ હતું. મે આ નામ પહલી વાર વાચ્યું હતું.મન માં એમ થતું હતું કે આ કોણ હશે આ?? પછી થોડો વિચાર કર્યા પછી મે પૂછ્યું.

“તે મને ક્યારેય જોયેલો છે?” મે એને પૂછ્યું.

તે બોલી હા ગઈ કાલે એ musical morning મા જોયો છે

મે કીધું મે તો તને નહી જોય કોઈ દિવસ”

એ લોલી કે હું વધારે બહાર નહી રહેતી કલાસ મા જ હોવ”

મે કીધું oky....

પછી એને મને કીધું કે તારા અસાઈમેનટ થઈ ગયા”

મે કહીયુ ના બાકી છે, તું લખી આપ ને એક અસાઈમેટ”

તે બોલી નારે હજી મારે જ બાકી છે ને....

મે કહીયુ સારું .....😊

પછી તેને મને કીધું bye પછી વાત કરુ....👋

મે:- સારુ bye tc ,,,,👋

પછી તો કોઈ મેસેજ જ ની આવીયો એ online પણ હતી, આમ wiat કરતા કરતા ૧૨ વગી ગયા અને હું સુઈ ગયો.........😴😴

બીજા દિવસે સવારે જ્યારે હું મોબાઈલ લઇને બેઠો ત્યારે જોયું તો ઇન્સ્ટાગ્રામ માં તેનો મેસેજ આવેલો હતો. મેં મેસેજ જોયો તો તેમાં 'good morning' લખ્યું હતું.

પછી મે પણ કીધું very good morning......

પછી એ બોલી ચાલ ચા પીવા,,,,

મે કધુ ના ના મે હમણાં જ પધી...

પછી એ બોલી આજે કોલેજ આવા નો નહી ???

મે કીધું હા બસ નિકલુજ છું.....

એ બોલી oky bye 👋

મે પણ કીધું by tc ,,,,,👋

અમે કલાસ મા વાત ની કરતા હતા???

પછી બધા ને રજા પડી ગઈ હતી બધા ઘરે જતા રહીયા....

મે પણ ઘરે આવી ગયો હતો, હું જમી ને ફેશ થઈ ને મોબાઈલ લઈ ને બેસીયો એવા મા થોડી વાર મા મેસેજ આવીયો

Hyyyy good afternoon????

મે જોયો પેલી નો જ મેસેજ હતો,

મે પણ Hy good afternoon કીધુ ....?

પછી એને મને કીધું આજે મે જોયો તને તારા મિત્રો સાથે હતો ને તું??????

મે કહીયુ હા મે મિત્રો સાથે બેસી ને વાત કરતો હતો....

એ બોલી હા હા સારું ,,?,,

પછી મે કીધું બોલ બીજુ ????

બહું જ ગુસ્સો આવે છે” ,,,,

મ પુછીયુ કેમ શું થયું

એ બોલી મારી birthday ના દિવસે વેક્સન પડી જશે ....

ઓહો તારી birthday છે wow happy birthday in advance મે કહીયુ....

એ બોલી thank you so much.. “યાર મને તો બહુ જ ટેન્શન થાય છે.”,,,,,,,,,,