અમેરીકા ના વોટર લેસ નેવિગેશન ડૉકયાર્ડ ના મેઇન એન્ટ્રન્સ પાસે એક ચમ ચમાતી volkswagen સિંગલ હોર્ન મારે છે.અને સિક્યુરિટી ની સેલ્યુટ સાથે એન્ટ્રન્સ ઓપન થાય છે. volkswagen નો noise લેસ જેન્ટલ power ટર્ન વાગે છે અને તે ડૉકયાર્ડ ની અંદર પ્રવેશે છે.volkswagen ઓપન એરમાં પાર્ક થાય છે અને એક યુવતીના હાઈ હિલ્ડ સેન્ડલ બહાર નીકળતા દેખાય છે.એ યુવતી નો પગ ઉતાવળે કોઈક નિશ્ચિત દિશા બાજુ પ્રાણ કરવા લાગે છે અને જ્યારે તે યુવતી પુરે પુરી દેખાય છે ત્યારે એમ જ લાગે છે કે આ યુએસ નેવિગેશન સેન્ટર નહીં કે કોઈ ફેશન કંપનીનું ટ્રેનિંગ સેન્ટર છે.એ યુવતી એટલી બધી અપટુડેટ હતી. તેના હાથમાં એક બેગ છે એટલે લાગી રહ્યું છે કે કદાચ તે ચેન્જિંગ રૂમમાં જ આગળ વધી રહી છે.અને એક રૂમના ડોરલૉક માં કી નાખીને તેને ઓપન કરે છે અને સીધી જ રૂમમાં પ્રવેશી જાય છે.
એ યુવતી તેની બેગમાંથી કૉલીન વૉટરની એક બૉટલ બહાર કાઢે છે અને તેને ટેબલ પર મૂકે છે અને અન વેરીગ માટે માનસિક રીતેેેે તૈયાર થાય છે.એ તેના ડાર્ક બફકટ વાળમાં હાથ ફેરવે છે અને પછી વાળને
ઝાટકો મારીને વસ્ત્રો ઉતારવા નાા શરૂ કરે છે.
થોડી જ વારમાં તેે તેની ક્વાર્ટર કલોથડ પોઝીશન માં ટેબલ પાસે આવે છે .અને તેના પરથી કૉલીન વૉટરની બૉટલ લઈને તેનુંં સીલ ઓપન કરે છે . અને બૉડી ની અબોવ વેસ્ટ સાઈડ પર કૉલીન વૉટર લગાવવા લાગે છે.
આ યુવતી ની બેંક સાઈટ એટલી બધી viteee અને સિલ્કી દેખાઈ રહીી છે કે તેનેેેેેેે જોઈને તેને પામવા માટે દુનિયાનો કોઈ પણ પુરુષ કંઈ પણ ગુમાવવા તૈયાર થઈ જાય તેમ છે.અને તેના ફિચર્સ અને તેની સ્ટાઇલ નું વર્ણન કરવું તો સદંતર અસંભવ જ છે. તેની સુંદરતા માટે શબ્દો શોધ્યા ન જડે તેમ નથી. કૉલીન water ના drops જ્યારે તેની ગરદન પર ફરે છેે ત્યારે તેમજ લાગે છે કે સાક્ષાત ઇન્દ્રલોક ની અપ્સરાા ધરતી પર ઉતરી આવી છે. થોડીવાર પછી તો એ પોતેેે પણ કૉલીન વૉટર ની મધમધતી સુગંધમાંં ગુમ થઈ જાય છે .અને પછી તરત જ સભાન થઈનેે તેની બેગ માંથી એક શુટ બહાર કાઢે છે અને પહેરી લે છે .
વેેર ઑન ની લાઈવ પ્રોસિજર સ્વરૂપે ચેેઈન ક્લોઝિંગ નો noise સંભળાય છે .અને એ સાથે જ શુટ ઉપર યુએસ નેવી નો ફ્લેગ દેખાાય છે. ફરીવાર એના વાળમાં આંગળીઓ ખોસી ને વાળ સરખા કરે છે.અને અરીસા ની સામે જોયા વગર જ રૂમની બહાર નીકળી જાય છે.
એ રૂમની બહાર નીકળીને ઓપન એર માં આવેે છે તેની સાથેેેે જ એક હેલિકોપ્ટર નો ફેન ઑન થાય છે.અને તે હેલિકોપ્ટરની દિશા બાજુ ચાલવા લાગે છે.એ હેલિકોપ્ટરથી હજુ ખાસી બધી દુર છે અને એક વ્યક્તિ દોડીને તેની પાસે આવે છે અને તેના હાથમાં એક કવર મૂકીને ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે.
એ અનિચ્છા અને હેલ્પલેસ ના ભાવથી તેના હાથ માં પડેલા કવર ને જુએ છે અને પછી તેના નેવી શુટ ના ખિસ્સામાં મૂકી દે છે .અને ફરીથી તેવા જ એટલે કે અનિચ્છા અને હેલ્પ લેસ ના હાવભાવથી હેલિકોપ્ટર બાજુ ચાલવા લાગે છે.
એ હેલિકોપ્ટરમાં કેપ્ટન ની બાજુમાં જઈને બેસી જાય છે અને પાંચ જ સેકન્ડમાં હેલિકોપ્ટર હોરીજનલી ટેક ઑફ થાય છે.
હેલિકોપ્ટર 1000 ફૂટની હાઈટ એચીવ કરી ચૂકી છે અને હવે તે આકાશમાં ક્યાંય ફરી રહ્યું છે.અને એવા માં જ કંટ્રોલ રૂમ પરથી કોઈક નો આસકિંગ મેસેજ આવે છે.