DEATH AFTER DEATH. the evil of brut - 18 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 18

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 18

લસસી તેનો બ્લેન્કેટ તેના માથા પર થી સહેજ હટાવે છે અને રોમન ની સામે હસીને બોલે છે બ્રુટ એન્ડ એપ્સુલુટલી બ્રુટ . લસસી ફરીથી માથે ઓઢીને સૂઈ જાય છે અને થોડીવાર એ પછી એઝ રૂટીન તેના નસકોરા પણ બોલવાના ચાલુ થઈ જાય છે.
થોડી જ વારમાં રોમન ની આસપાસ રાત્રિના અંધકાર કરતાં પણ ઘેરો અંધકાર છવાવા લાગે છે.અને રોમનના બંને હાથ અક્કડ થઇ જાય છે. રોમન ના ગળા ફરતે આખેઆખો કોઈ ફંદો કસાઈ ગયો હોય તેમ રોમન 1 સેન્ટિમીટર પણ હલી શકવાની સ્થિતિ માં નથી .અને કોઈ અદ્રશ્યય શક્તિ રોમન ના શરીર માં પ્રવેશ કરી રહી છે. અચાનકજ roman નો પલંગ જોર જોરથી હલવા લાગે છે. અને રોમન નાા ગાલપર કોઈક અદ્રશ્યય જીહવા લપલપાઈ રહી છે. રોમન મેન્ટલી almost સુન્ન જ થઇ ગયો છે. પરંતુ ગર્ભાશયની માથું ફાડી નાંખે તેવી દુર્ગંધે રોમન ની આંખો ને ખોલાવી જ દીધી . રોમન ઉભો થઈને કશુ કરવા જાય એ પહેલા જ તેના ગળા માં જ તેનો અવાજ રોકઇ જાય છે. રોમન લસસી નો લ પણ નથી ઉચચારી શકતો .અને તેને લાગે છે કે કોઈ લાકડા ની જડબેસલાખ કિલ્લેબંધી એ તને જકડી લીધો છે. પ્રેત જ્યારે માનવી ને જકડી લે છે ત્યારે તેનેે કાસ્ટ બંધન નીી અનુભૂતિ થાય છે. અનેે તેના ગળા માંથી અવાજ નીકળવાનો પણ બંધ થઈ જાય છે. રોમન સાથેેે પણ આવુંં જ કશુંક થઇ રહ્યું હતું. પરંતુ આ બધુ પણ ત્યાંં સુધી જ થાય છે જ્યાં સુધી માનવી નિદ્રાધીન હોય છે. જે ઘડી અને જેેે પળે માનવીની નિદ્રા ભંગ થાય છે તેજ ઘડી અને તે જ પળે પ્રેત માનવી ના શરીરમાથી બહાર નીકળી જાય છે. અથવા તો તેણે નીકળીી જવું પડતું હશે. રોમન ની પણ નિદ્રા almost ભંગ થઈ જ ગઈ હતી. અને તેની આસપાસનો લાકડાનો મજબૂૂત ફંંદો ઢીલો પડવા લાગ્યો છે. થોડી જ સેકન્ડ માં રોમન એના બંને હાથથી જોર થી ઝાટકો મારે છે અને પલંગ પરથી નીચે પડી જાય છે. રોમન નો ચહેરો લાલઘૂમ થઈ ગયો હોય છે.અને તેનું આખું શરીર પરસેવે થી રેબઝેબ.

પલંગ પરથી નીચે પડવા નો અવાજ સાંભળીને લસસી જાગી જાય છે. અને રોમન ને નીચેે પડેલી હાલતમાં જોઈને સફાળે ઊભી થાય છે.અને બૂમ પાડી ને રોમન ને કહે છે શું થયું રોમન?

રોમન તેના બંને હોઠ ઉપર આંગળીી મૂકીને લસ્સી નેેે ચુપ રહેવા નો ઈશારો કરે છે.અને ધીમાા અવાજે લસ્સીી ને કહે છે its here.

લસ્સી પણ તેેના બંને હાથ પહોળા કરીને ધીમા અવાજે પૂછે છે વોટ, whats હીયર?

રોમન ફરીી થી તેના હોઠ પર આંગળી મૂકી ને ઈશારોો કરે છે કે ચુપ રહે.અને તેે ફર્શ પર થી ઉભો થઇ ને આમતેમ જુએ રાખે છે.

લસ્સી નેેે કોઈક દુર્ગંધ આવતીી હોય તેમ શ્વાસ લઈનેે તેનુ મોઢું બગાડીને અને જીભ બહાર કાઢીને રોમન ને ધીમા અવાજે પૂછે છે આ આ વાસ શેની આવેે છે રોમન?

રોમન ફરીથી લસ્સીસી ને ધીમા અવાજે કહે છે કીપ કવાઈટ એન્ડ કીપ વોકિંગ.

રોમન તેનો છેલ્લો શબ્દ પૂરોો કરે છે ત્યાં જ સીલીંગ ઉપર લાગેલુ કાચનું ઝુમ્મર ખખડવા લાગે છે.અને એ ઝુમ્મર ને ખખડતુ જોઈ ને જ લસ્સી સમજી જાય છે.

લસ્સી ગભરાયેલી હાલતમાં જ બોલી પડે છે ઓહ માય ગોડ ઈટસ ghost.

રોમન લસસી ની પાસે જઈને લસસી ને કસસી ને પકડી લેછે અને ઝુમ્મર નીી સામે જોતા જોતા જ કહે છે યા ઈટસ ghost.

લસસી રોમન ઉપર ગુસ્સે ભરાય છે અને ચિલ્લાઈને કહે છે એટલે કે તું મારી સામે ખોટું બોલતો તો એમ જ ને?