love game - 4 in Gujarati Horror Stories by Bhavna Jadav books and stories PDF | લવ ગેમ (પાર્ટ 4)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ ગેમ (પાર્ટ 4)

તમે ગતાંકમાં જોયું કે..

રોકી નો અન્ય દોસ્ત વિનીત ને રચના અલગ જ રીતે અપનાવીને શિકાર બનાવી દેછે..
અને એની પર દારૂ પણ ઢોળે છે... એજ વિનીતે એની અધમુવી લાશ પર શરાબ ઢોળ્યો હતો..

આજ રચનાએ બીજો પડાવ પાર કરી લીધો હતો..
આ બાજુ રોકી અને તેના બાકી દોસ્તો એને શોધતા શોધતા આવેછે..પણ એમને એક ઝુંપડી દેખાયછે એમાં કોઈ હતું નહીં પણ લોહીના લિસીતા હતા એને ફોલો કરતા કરતા બધા બહાર જાયછે અને ત્યાં ઝાડ પર વિનીત ને મૃત લટકતો જોઈને બધા ચીસ પાડે છે ..અને રચના આવીને રોકી અને બાકી દોસ્તો ને મારવાની ચેતવણી આપેછે..

રોકી હતપ્રત થયી જાયછે

જોઈએ હવે આગળ...

રચના ના રૂપને જોઈ રોકીને તાવ આવી જાયછે.. બધા ત્યાંથી નીકળી જાયછે.. અને રોકીને હોસ્પિટલમાં લાઇ જાયછે.
રોકી ત્યાં પાગલ ની જેમ બુમો પડતો રહેછે.. મને મારી નાખશે એ મને નહિ છોડે.. મને બચાવો..

એવું બોલતા જ ડૉક્ટર્સને લાગેછે કે આ કોઈ પોલીસ કેસનો મામલો છે એટલે નર્સ ફોન કરીને પોલીસ ને જાણ કરેછે.

પોલીસ ત્યાં આવતા જ રોકીને એના દોસ્તો એમની પોલ ખુલવાના ભય થી ડરી જાયછે.. ત્યાં જ એક ઇન્સ્પેકટર રાણે ત્યાં આવીને કેસની વિગત જાણે છે..

બધા ને એમ કે.. રચના ની વાત કરશું તો લોચો પડી જશે અને અમને જેલમાં જવું પડશે એટલે એ વાત રાકેશ છુપાવવા ઈશારો કરેછે..

અને જંગલમાં ગયા હતા એટલે ચિત્તો પાછળ પડેલો..એમના દોસ્ત વિનિતની પણ મારી નાખ્યો એમ કહેછે..અને એટલે રોકી ડરી ગયો છે અને મેન્ટલી ડીસ્ટર્બ છે હાલ એને એમ લગે છે કે મારી નાખશે એમ કહેછે..

એવી વાર્તા બનાવીને પોલીસ ને ઉલ્લુ બનાવે છે..પણ પોલીસને શક તો જાયછે..

પોલીસ જગ્યા નું લોકેશન મેળવે છે અને આગળ તપાસ નું કહીને ત્યાંથી નીકળી જાયછે.

રચનાને એ વાત ની જાણ થાય છે..એનું પ્રેત રોકીની આસપાસ જ ફરે છે.. પણ હાલ રોકીને મારવાનો ન હોવાથી એ બધું નિરીક્ષણ કરેછે..

પોલીસને આમા કોઈ મોટું રેકેટ હોવાની શંકા જાયછે..એટલે એ હવે તપાસનો.દોર ચલાવે છે.. ફોરેસ્ટ ઓફિસરની મદદ લે છે..

રોકી ને એના દોસ્તો પોલીસના ગયા પછી.. રોકીને કહેછે..કે અપડે આ બધું કોઈને કહી નથી શકતા પણ હું એક તાંત્રિક ને જાણું છું એ આપડી મદદ જરૂર કરશે..

ચાલો આપડે ત્યાં જઈએ..

રોકી જવા માંગતો હતો.. પણ ડોકટરે એને આરામ કરવા કહ્યું.. એ એના દોસ્ત સાથે ન જય શક્યો.. એ અફસોસ કરવા લાગ્યો..

એના દોસ્તો રોકીને સંભાળ રાખવા માટે નર્સને કહીને નીકળી ગયા ..

****

આ બાજુ રચના રોકીને એકલો જોઈને તકનો લાભ લેવા માંગે છે.

રોકીને નર્સ ઇન્જેક્શન આપવા આવેછે. એવામાં જ અચાનક નર્સને શુ થાય છે કે.. એ ઊડતી ઊડતી રોકી પાસે આવેછે..રોકી એ દ્રશ્ય જોઈને ફફડી ઉઠે છે..એ બુમ પાડવા જાયછે પણ પાડી નથી શકતો..

નર્સ એને ઇન્જેક્શન જોરથી પેટ પર આલી દે છે..
રોકી ચીસ પાડી ઉઠે છે..એટલું ઓછું પડતા રચના રોકીના બેડ ને ઉઠાવીને રૂમમાં જ ગોળ ગોળ ફેરવે છે. રોકી ને ચકકર અને ઉલટીઓ થવા લાગે છે..

રોકીનો અવાજ બહાર ન જાય એ રીતે રચનાએ એની શક્તિઓથી દરવાજા ને લોક કરેલ..

રોકીને ફરી બેડમાંથી ઊંચો નીચો કરી દીધો..એની ગ્લુકોઝ ની બોટલ રચનાએ આંખો વડે ફોડી નાખી અને. રોકી ના હાથે સોય હતી એ વધુને વધુ અંદર ભોકાયી..

રોકી બેહોશ થઈ ગયો.. અને એના હાથમાંથી લોહી વહેવા લાગ્યું એ લોહી જોઈને રચના ખુશ થયીને એ લોહી થી એના વાળ ભીના કર્યા.. અને દરવાજે કોઈ આવતું હોય એવો અભાષ થતા..

રચના નર્સના શરીરમાંથી નીકળી ને બારી તોડીને બહાર નીકળી ગયી..
નર્સ ફર્શ પર ફસડાઈ પડી.

આગાલ શુ થશે..
મિત્રો તાંત્રિક ને મળશે કે રચના વચમાં જ એમની રામનામ કરશે?

જોઈએ આવતા એપિસોડમાં

આવજો..gn