બાજુ માં રહેતો છોકરો...ભાગ-4 in Gujarati Love Stories by Jagruti Rohit books and stories PDF | બાજુ માં રહેતો છોકરો...ભાગ-૪

Featured Books
Categories
Share

બાજુ માં રહેતો છોકરો...ભાગ-૪

સોહમ.. શિલ્પા તું ગુસ્સો માં વધારે સુંદર લાગે છે.. તને ખબર છે.. શિલ્પા મને ગુસ્સો આવ્યો તો શું કરું...મને ખબર છે.ગુસ્સા માં કોઈપણ વ્યક્તિ સુંદર ના લાગે.... મોહિત પણ તું લાગે છે.."મને સુંદર "...

"અમદાવાદ થી જતાં હતાં ત્યારે. હું મારી સાથે અથડાતા તું કેટલી ગુસ્સે થઈ ગઈ હતી.... એ વખતે મેં તને જોઈ હતી... એ પહેલી નજર તારા ગુસ્સા વાળો લાલ ચટક ચહેરા પર પડી..એ..મને આજે પણ યાદ આવે છે... હું આંખો બંધ કરું છું તો એ ગુસ્સાથી ફુલેલુ તારું નાખ ને ઝીણી તારી આંખો ...જે એવી રીતે મને...જોતી હતી .....!! કે મને હમણાં બાળીને ભસ્મ કરી નાખીશ.... ...એ....વાહ શું તારો ગુસ્સો હતો... શિલ્પા... બસ હવે.. મારાં વખાણ કરવાં ના રહેવાદે ....સોહમ.... હું સાચું કહું છું.."એજ ક્ષણે મારું મન ... મોહી ગયું .. ને....આ દિલ માં એક ઘંટડી રણકી ઉઠી હતી....." શિલ્પા.....યાર તું મને જો ..તું મને ફરી ના મળી હોત..ને તો આ....જીવન માં મને બીજી કોઈ છોકરી ના ગમતી... મને....મોહીત ના ધર તને જોઈ ને મારાં ‌ દિલમાં એક ખુશી ની લહેર આવી ગય....મારી પાસે શબ્દકોશ માં શબ્દો નથી.... શિલ્પા....ને સોહમ શિલ્પા ને એક નિર્દોષ સ્મિત આપી ને આંખો થી એક કિસ કરે છે.....સોહમ ની ઈચ્છા તો એના માથાને ચુમી લેવાની હતી..
પણ ..એમ નાં કરી શકો... શિલ્પા ને નાં ગમે તો...એને એની મર્યાદા ની ખબર‌ હતી......


""શિલ્પા સોહમ ની વાતો સાંભળી ને શરમ થી એનો ચેહરો ગુલાબી થઇ ગયો...ને બોલી સોહમ તું એ પેલાં અંકલ થી મને બચાવી એજ ક્ષણે હું તારાં મદદરૂપ સ્વભાવ થી અંજાઇ ગય હતી.... તારી બાહોમાં સમાઈ એ ક્ષણે "તારા થી હું બાંધય ગય હતી.... પહેલી વખત હું કોઈ ની આટલી નજીક આવી હોઈશ.....!!! તું એ મને..ના બચાવી હોતો...આજે હું આમ સ્વમાન થી જીવી ના શકત... સોહમ ... એટલું. બોલતાં તો એની આંખોમાં પાણી આવી ગયું... ને સોહમ ને ..જોરથી. બાઝી પડી જેમ વેલ મજબુતાઈથી થળને વિંટળાઈ જાય છે....તેમ એ સોહમ ને વિંટળાઈ ગય."... "
સોહમ ; એ ને શાંત કરે છે..એવાત ને હવે પછી ભુલી જવાનું.. કહેછે ... ને
શિલ્પા નાં માથે પર એક નિર્દોષ ભાવથી ચુમી લેઈય છે...


‌ શિલ્પા;ને સોહમ નું આ વર્તન ગમ્યું ને વધું જોરથી એને બાઝી ને બેસી ગઈ....બસ અંધારુ હોવાથી કોઇ જોઇ પણ ના શકું...ને સોહમ ને શિલ્પાએ પોતાના મની વાત કરી લીધી....."
*થોડા સમય નો સથવારો જાણે જન્મો જન્મ નો ના હોય એવું લાગતું હતું* બંને..... બસ એક જગ્યાએ ચા નાસ્તા માટે ઊભી રહીં ને બંને બસ ની બહાર નીકળી ને ચા નાસ્તો કર્યો....બસ ઉપડી...... શિલ્પા નાં ચેહરા પર ચિંતા ના વાદળો ઘેરાયા છે....સોહમ .. શું થયું તને.. શિલ્પા કેમ ચિંતા માં છે..

"શિલ્પા થોડીવાર પછી આપણે અલંગ થવું પડશેને ... ? અમદાવાદ આવતાં બંને ના રસ્તા અલગ થઈ ...જશે...ફરી ક્યારેય મળીશું. એ વાતની ચિંતા થાય છે...."
સોહમ એ વાત નું મને પણ દુઃખ થાયછે... તું ચિંતા ના કર..!! હું તને તારાં ધરે મુકવા આવીશ.. સોમનાથ ને મંદિર ના દર્શન પણ કરીશું.....બરાબર.!! ને હા પણ તારો પ્રોજેક્ટ બનાવનો છે.? એનું શું ? એ કોણ બનાવશે.... તું એની ચિંતા ના કર હું એ બધું જોયું જશે..યાર તારી સાથે રહેવાનું મને વધુ ગમશે.... ઓકે...ચાલ હવે એક મોટી સ્માઇલ આપી દેતો..!!😃☺️👌🏻એ હોઈને બાત... કાં બાત ...🤗😃😃😃 બંને હંસે છે.. ને... અમદાવાદ આવી જાઈ..... છે.. બંને પોતાના કામે નિકળી જાય છે...ને સાંજે લવ ગાર્ડન માં મળવાનું કહીને અલગ જાઈ છે....
સોહમ એ પુછ્યું નહીં કે એ કઈ કોલેજમાં એડમિશન માટે જવાની છે..એ પાછો દોળતો જાય છે. પણ શિલ્પા તો એની સહેલી સેજલ સાથે જતી રહીં છે‌......સોહમ એ ફોન કર્યો પણ ફોન બંધ આવતો હતો....

શિલ્પા ને પણ યાદ આવ્યું કે સોહમ ને તો હું કેવાનું ‌ ભુલી ગયો કે ક્યાં ફોર્મ ભરવા માટે જવાની છે.....ફોન કરીને કહ્યું પણ ફોન ની 🔋 ઉતરી ગયા છે.......હવે શું.....થશે......