The Author Jagruti Rohit Follow Current Read બાજુ માં રહેતો છોકરો....ભાગ-૩ By Jagruti Rohit Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... રાય કરણ ઘેલો - ભાગ 1 ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Jagruti Rohit in Gujarati Love Stories Total Episodes : 12 Share બાજુ માં રહેતો છોકરો....ભાગ-૩ (4) 1.4k 3.9k સવારે મોહિત અને સોહમ અમદાવાદ જવાનું બુકિંગ કરાવી ને આવે છે. "સોહમ" એ મોહિત ને વાતો વાતો માં પુછ્યું કે હવે શિલ્પા અમદાવાદ માં ભણશે.? મોહિત હા એડમિશન મળે તો !! નવાં સત્ર ની શરૂઆત થી એ અમદાવાદ માં આવીને એનું આગળનું ગ્રેજ્યુએશન પૂરું કરશે... તો એ રહેશે ક્યાં ?એજ બધી સમસ્યાઓનો છે. ને યાર !! "તો પછી ?રહેવા માટે ની સગવડ તો કરવી પડે ને હા યાર સોહમ તારી વાત સાચી છે. એકલી છોકરીને અજાણ્યા શહેરમાં ને અજાણ્યા લોકો સાથે રહેવાનું એ બધું વિચારવાની તો વાત છે.. " " મોહિત ; તને ખબર તો છે. યાર કે શિલ્પા તો થોડી શાંત ને થોડી ડરપોક પણ છે.! યાર મોહિત તને તો અનુભવ છે. ને અમદાવાદ થી આવતાં જે બનાવ બન્યો હતો.. તું સમય પર આવી ગયા તો સારું થયું.!!"(નહીં તર શિલ્પા નુ શું થાત ?) "મોહીત એ વાતને ભુલી જવી જોઈએ !"વાતો કરતાં કરતાં એ બુકિંગ માટે આવી ગયાં બુકિંગ તો થયું પણ અલગ અલગ સીટ નું થયું બંને સાથે ની સીટ ના મળી..!!" શિલ્પા માસી હું તો કાલે રાત્રે જવું પડશે મારે હજુ થોડા દિવસ પછી જવું તું !! અમદાવાદ થી ફોર્મ ભરીને પાછી આવીજે!!ના માસી( મીનાબેન) એમાં શું ઉદાસ થવાનું પહેલાં ભણવાનું વધારે મહત્વ છે.બેટા..સમજી ચાલ થોડો નાસ્તો બનાવી જેથી તને બસમાં ખાવા ની તકલીફ ના પડે.. ને અમદાવાદ માં તારી પેલી સેજલ ને પણ થોડો આપી જે એને ઘર નો નાસ્તો કરવા મળે. હા માસી એવાત સાચી છે.હોસ્ટેલમાં ધર જેવું ખાવાનું ના મળે.. સોહમ ને મોહિત ઘરે આવે છે..ને બહારથી બુમો પાડી શું ખુશ્બૂ આવે છે .!! મમ્મી શું નાસ્તો બનાવો છો.. શિલ્પા માટે બનાવો છું...ખાલી શિલ્પા માટે તો જ ? માસી થોડો મને પણ આપજો મોહિત તે પણ નાસ્તા ની ડિમાન્ડ કરી ...મીના બેન શું લાગે છે.. તને હું ભુલી હોઈશ તારાં માટે પણ બનાવ્યો છે. "હોસ્ટેલમાં ખાવાં જોઈને.. તો હું શું કરીશ મમ્મી મારી પણ થોડી દયા રાખજો મને પણ મસ્ત નાસ્તો ખાવાં માટે હોસ્ટેલ માં જવું પડશે...એમને...." ને બધાં જોરથી હસવા લાગે છે ...; આખો દિવસ મોહિત ને શિલ્પા એ ધમાલ મસ્તી કરતા પુરો કર્યો ને બીજા દિવસે મોહિત બોલો મમ્મી બુકિંગ તો થયું છે. પણ!! શું પણ મોહિત બોલો ને બંને ની સીટ તો અલગ-અલગ છે.. સોહમ ના મમ્મી સરલાબેન આવે છે. શિલ્પા તું પણ જાય છે. અમદાવાદ ?સોહમ વાત કરી મને આ વખતે મઝા આવી ગઈ તમારા બધા સાથે.. કેમ.. મીનાબેન હા એ વાતો છે.... સરલાબેન પાછી ધર ખાલી ખાલી લાગે છે.." ને સરલાબેન અને મીનાબેન બંને ઉદાસ થઈ ગયા....મોહિત તરત બોલો હું છું તમને હેરાન કરવા માટે ...મીનાબેન હમણાં તું શું કહેતો ? હા એ બંને ની સીટ અલગ-અલગ છે.. એવું કેમ. !! " શિલ્પા સાથે ના મળી પણ સીટ પર બેઠા પછી એડજેસ્ટ કરી લેવું પડે એમ મોહિત બોલે છે.. !!પડે..કોઈની સાથે.. એડજેસ્ટ હું કરી લઈશ મોહિત તું ચિંતા ના કર યાર શિલ્પા ને સહી સલામત અમદાવાદ લઇ જવાની... જવાબદારી હવે મારી સમજ્યો .. સાંજ ૭ વાગ્યા ની બસ છે. સોહમ એ કિધું.... સારું ચાલ સોહમ તારો સામનો તો ગોઠવી લે પછી બુમો પાડી કે આ રહી ગયું છે તમારું ...!!સોહમ ને સરલાબેન જાઈછે. સાંજ શિલ્પા થોડી ઉદાસ થાય છે ..ને થોડી ખુશ પણ કે સોહમ સાથે અમદાવાદ જય રહીં છે.. મોહિત ચાલો તમને બંને હું મુકવા આવું છું.. "સોહમ હા ચાલ યાર ત્રણ ત્રણે જાય છે. સોહમ અને શિલ્પા બસમાં બેસવા જાઈ છે.ને બંને પહલી મુલાકાત યાદ આવી ગય... કેવો ગુસ્સો કર્યો તો મારી પર શિલ્પાએ .. મોહિત આ સીટ તારી છે.ને શિલ્પા ની આ સીટ છે ..આગળ પાછળ છે. ચિંતા જેવું નથી સોહમ વધો નય આવે ... એકવા બેસી ગયાં પછી બદલવાનું વિચારી શું? મોહિત સારું ચાલ પાર ફરી મળીશું ને ધ્યાન ને રાખજે શિલ્પા નું સોહમ ચોક્કસ ધ્યાન રાખીશ યાર બાય ..શિલ્પા બાય ... અમદાવાદ પોંહચી ને ફોન કરજે...ઓકે ભાઈ બાય.. બોલ તા બોલ તો શિલ્પા ની આંખ આશ્રુ આવી ગયાં .... મોહિત પણ થોડો ઉદાસ થઈ ગયો છે.. થોડીવાર બસમાં બધાં આવાં લાગેછે.શિલ્પાની સીટ પર એક અંકલ આવીને બેસે છે. સોહમ ની સાથે એક યંગ એના જેવો જ છોકરો આવેછે.બેસવા... "સોહમ તો પોતાના મન ની વાત કરવા માટે ખુબ ઉત્સાહિત હતો પણ આમ આવી રીતે બેસવાનું થશે.વી ખબર નહોતી...!"😟😟"સોહમ વિચારે છે.. શું કરું હવે..!!🤔 સોહમ બાજું માં જ છોકરો બેઠો છે. એની સાથે વાતો કરે છે.એને સમજાવે છે.કે એ શિલ્પા ની સીટ પર બેસી જાય...એ છોકરો સમજી ગયો ... શિલ્પા ને સોહમ સાથે બેસી ગયા ..એક બીજા ને સ્મિત આપી ને ખુશ થાય છે. "સોહમ "હાય હું સોહમ 'શિલ્પા' હું હેલ્લો હું શિલ્પા કેમ છો.. બંને હસવાનું શરૂ કર્યું..😃😃 "સોહમ ને તું મારી સાથે કેવી ગુસ્સે થાઈ છે.યાદ છે..હા યાર સોરી સોહમ .ને આજે હસે છે.?" સોહમ એક વાત તને કહેવાની છે.પણ .. હિંમત નથી' થતી.. તું ગુસ્સે નહીં કરેને ?? શિલ્પા શું વાત છે..સોહમ તું પહેલાં બોલ ને પછી વિચારીશું કે મારે શું કરવું જોઈએ.. સોહમ પણ.. કેવીરીતે કહ્યું તને કે તું મને ખુબ જ ગમે છે.. હું તને પ્રેમ કરું છું.. ""સોહમ શિલ્પા આંખો માં આંખ પરોવી ને બોલી જાય છે.. તું મારી સાથે અમદાવાદ આવી એમને ખુબ ગમું .. શિલ્પા તો આ ક્ષણોની કેટલાક સમયથી જોતી હતી ..પણ શિલ્પા કશું પણ બોલતી નથી ને સોહમ ને જોયાં કરે છે. ચહેરા પર થોડો ગુસ્સો આવ્યો હોય એવું નાટક કરે છે.. "સોહમ "શું થયું ?તને શિલ્પા શું હું કશું ખોટું બોલાય ગયું તને ના ગમ્યું તો સોરી યાર આમ ગુસ્સે થઈ ને નાજો મારી સામે😠 ?" 'સોહમ તું કશુંક તો બોલ હવે સોહમ ઉદાસ થઈ ગયો ને નીચી નજર કરી ને બેસી ગયો .. થોડીવાર માટે તો સોહમ ને એવું લાગું કે એને આવું નોતું બોલવાં જેવું.. શિલ્પા શું વિચારશે મારા માટે એ મને પસંદ નથી કરતી.. એવું લાગે છે... થોડીવાર પછી શિલ્પા હસવા લાગે છે..😃😃😃 શું થયું શિલ્પા સોહમ આટલી બધી વાર લાગી તને આટલું બોલવાં માં હું ક્યાંય ની આ સંભાળ માટે તરસી રહીં છું. પાગલ હું પણ તને પ્રેમ કરું છું.... સોહમ ને હજું વિશ્વાસ નથી થતો કે શિલ્પા પણ મને પ્રેમ કરે છે.. સોહમ સાચું શિલ્પા હું તને ગમું છું.. શિલ્પા હા....હા.... તું મને ખુબ ખુબ ગમે છે..************************************************* સોહમ હું ગભરાઈ ગયો હતો...!!! ‹ Previous Chapterબાજુ માં રહેતો છોકરો...ભાગ-૨ › Next Chapter બાજુ માં રહેતો છોકરો...ભાગ-૪ Download Our App