તમે છુટા પડી ને ઘણા દિવસો પછી માળો, એને એ મળવા ના ઇન્તજાર ને પ્રેમ કેહવાહ.. 🙂🙂....
છોકરી છોકરા ને ફોને કરે છે અને છોકરો ક્રિકેટ મેચ રમતો હોઈ અને એની બેટિંગ આવાની જ હોઈ અને છોકરી નો કોલ આવી જાય, અને અને કહે છે કે મારે તને મળવું છે છોકરો એનો કોલ જોઈ ને ખુશ થઇ જાય છે, મળવા માટે હા પડી દે છે.. બેટિંગ કારિયા વગર જ ઘરે ભાગી જાય છે અને ઘરે જઈ તરત કપડાં બદલી ને છોકરી ને મળવા જાય છે, અને એ છોકરી એક કલાક છોકરા ની રહા જોવે છે..
એ જે એક કલાક રહા જોવી પડી એ ફીલિંગ ને પ્રેમ કહેવાય
ફાઈનલી છોકરો અને છોકરી એક બીજા ને મળે છે અને બસ એક બીજા ને જોયા જ કરે છે, કે કેટલો સમય પછી માળીયા છીએ અને બસ જોયા જય કરે છે...
છોકરી છોકરા ની ગળે મળી ને રોવા લાગે છે અને કહે છે ભૂલ મારી હતી મને માફ કરી દે અને રોયા જ કરે છે અને છોકરો કહે છે ભૂલ આપડા બંને ની હતી, જે હવે સુધારવાની છે 🙂🙂🙂...
આમ બંને પ્રેમી ઘણા દિવસો પછી મળે che😇
બંને પ્રેમી હવે ઘણા દિવસો પછી ખુશી મેહસૂસ કરી રહિયા હતા😊😊😊
હવે એ લોકો એક શાંત જગ્ગીયા પર જાય છે અને ત્યાં બેસી ને વાતો કરતા હોઈ છે અને છોકરી છોકરા માટે ગિફ્ટ લાવી હોઈ છે. ગિફ્ટ માં પર્સ આપે છે એ જોઈ ને છોકરા માં ચેહરા પર સ્મિત આવી જાય છે 🤩🤩🤩
અને છોકરો ગિફ્ટ લીધા વગર જય ગયો હોઈ છે 😅. છોકરો ગિફ્ટ ના બદલા માં, છોકરી ના કપાળ પર કિસ કરે છે, એ જે રોમાંસ હોઈ છે એને પ્રેમ કહેવાય 🙂🙂
અને ઘણા દિવસો પછી બંને પ્રેમી કાર પર બેસી ને લોન્ગ ડ્રાઈવર કરે, એનો જે એહસાસ થાય મળવાનો એને ખુશી થી એન્જોય કરે છે
છોકરો જયારે ડ્રાઈવે કરતો હોઈ અને છોકરી જયારે છોકરાના ખોળા માં સુઈ જાય છે ત્યારે બસ એ છોકરો એ છોકરી ને જ જોયા કરે, અને જે એહસાસ થાય છે આ દિવસ લીફઈ નો બેસ્ટ ડે બની ગયો એ એહસાસ ને પ્રેમ કહેવાય 😍😍
જયારે આપડો પ્રેમ આપડને ઘણા દિવસો પછી મળવા આવીઓ હોઈ અને એની સાથે મુલાકાત થાય, તોહ આપડને બીજું કસું જ ના દેખાય બસ એની આંખો માંજ જોયા કરીયે, તેને પ્રેમ કહેવાય 😍😍😍
બંને પ્રેમી જમવા રેસ્ટોરન્ટ માં જાય, અને જમવાનું મંગાવે, ઓર્ડર આપીઓ હોઈ અને પછી બંને પ્રેમી એક બીજા સાથે વાતો કરે છે,
એ બંને એક બીજા ની વાતો માં એટલા મંગણ થઇ જાય છે કે આજુબાજુ ના લોકો પણ નથી જોંવાતા, અને બસ બંને એક બીજા ની આંખો માં આંખો થી જ વાતો કરે છે.
અને એ એક બીજા ની દિલ ની ધડકન પોતાના કાન માં સંભળાય છે,😘😘😘, જમવાનું આવી જાય છે પછી છોકરી પોતાના હાથો થી છોકરી ને જમાડે છે..
અને અનેજ પ્રેમ કહેવાય 🙂🙂🙂
જમીયા પછી બંને પ્રેમી રોડ પર ચાલવા નીકળે છે ત્યાંજ છોકરી, છોકરાનો હાથ પકડી લે છે જાહેર માં,
એને કહે છે ડરવાની કોઈ જરૂર નથી. હું મારો હાથ હવે ક્યારે નઈ છોડું..
આવો જ કઈ હોઈ છે પ્રેમ ♥️♥️♥️..
મારી માટે પ્રેમ એટલે :- પાસે હોઈએ તોહ કબર ના પડે અને જયારે છુટા પડિયા અને જે તકલીફ થાય એ પ્રેમ છે.
એટલે જ કૌં છું પોતાના પ્રેમી ને પ્રેમ થી રાખો અને ખુશ રહો 🙂🙂🙂