જયારે એક જ દિવસ માં કોઈ માણસ ને બબ્બે વાર હાર મળે ત્યારે એ એક દમ નિરાશ થઈ જાય ખાસ તો ત્યા જ્યાં તેને સૌથી વધુ ઉમ્મીદ હોય અને એની પાછળ રાત ની ઊંઘ પણ ના લીધી હોય.
આવું જયારે થાય ત્યારે મન માં બસ એક જ વાત આવે કે બસ હવે મૂકી દેવું છે પણ જયારે આવા ટાઈમે કોઈ વ્યક્તિ તે હારેલા માણસ નો હોસલો બની જાય ત્યારે?
આવું જ કંઈક થાય છે માનસી સાથે...
માનસી આમ તો સીધી છોકરી પણ મસ્તી માં પાછળ ના હટે. અને નિશાંત હોશિયાર, સરળ, સીધો છોકરો એ પણ માનસી ની જેમ મસ્તી ખુબ કરે.
માનસી અને નિશાંત એક બીજા ને ખૂબ પ્રેમ કરતા.. એક બીજા ને સમજતા. પણ બન્ને અલગ અલગ શહેર માં રહેતા હોવા થી ઓછું મળી શકતા.
નિશાંત ખુબ જ હોશિયાર ક્યાય પાછળ ના રહે એવો છોકરો જયારે માનસી ખૂબ મેહનત કરે પણ હાથ માં ઓછું જ આવે result હોય કે compitation માનસી પોતાની જાન લગાવી દેય પણ win ના થઈ શકે..
માનસી નિરાશ થઈ ને એવુ પણ વિચાર કરે કે બસ હવે મારે કઈ નથી કરવું પણ નિશાંત સંભાળી લેય કે
try and try will be success...
આજૅ પણ માનસી સાથે એવુ જ થયું એણે compitation માં ભાગ લીધો દિવસ રાત મેહનત કરી પણ જયારે result આવ્યું ત્યારે એનું નામો નિશાન નોહ્તું આજૅ એ સાવ જ ભાંગી પડી હતી
"failure, failure and failure 😤😭😭😭😭ક્યાં સુધી fail થઈશ હું ક્યારેય સફળતા હાથ જ નથી લગતી, બસ હવે બહુ થયું આજૅ નિશાંત સાથે વાત કરીને બધું પતાવું 😭😭"
"બિચારો, નિશાંત મારાં માટે એ કેટલું ભોગવશે, એતો ખૂબ હોસીયાર છે અને ટેલેન્ટેડ પણ છે અને હું 0 છું સાવ 0 છું hu🥺😭😭"
આમ વિચાર કરીને તે નિશાંત ને મેસેજ કરે છે..
"hi"
"hi baby, શું આવ્યું result "
"😭શું હોય, દર વખત ની જેમ નિષ્ફળ જ થઈ "
"its ohk dear, better luck next time "
"ના નિશાંત હવે હું થાકી ગઈ છું, હવે હું નઈ કરી શકું, મારી એક વાત માની જા "
"બોલ baby "
"મને ભૂલી જા અને કોઈ બીજી ગોતી લે પ્લીઝ "😭😭
"😓😥😢આવું કેમ બોલે તું ", તને ભૂલી જઈશ તો જીવીશ કઈ રીતે 😢"
"પ્લીઝ સમજ મને, મારી સાથે રહીને કદાચ તારું future પણ ખરાબ થશે "
"કોણે કીધું આવું ", કઈ નઈ થાય એવુ, પણ તારી સાથે રહીને તો હું ખુદ ને ખુબ ખુશનસીબ સમજુ છું પાગલ 🤗અને તું ભૂલવા કેય છે એ પણ એક નાના એવા કારણ થી 😢😢".
"નિશાંત, મને કઈ નથી આવડતું પણ "
"તો શું થયું"
"જો નીશું હું બધા ની જેમ નથી મને કઈ જ નથી આવડતું, નઈ dance કે નઈ singing કે કઈ જ નઈ "
"તો હિમ્મત હાર્યા વગર જે તને નથી આવડતું એ શીખી જા"
"પણ 😓"
"mansu, પણ ભૂલવા ની વાત ક્યારેય ના કરતી, અને સાંભળ જે લોકો અત્તારે famous છે ને એ લોકો ને પણ કઈ જ નોતું આવડતું પણ એ લોકો એ ક્યારેય હાર નઈ માની પણ try જ કરતા રહ્યા, તો તું પણ try કર શું ખબર તારા માટે કંઈક મોટુ જ લખાયું હોય "
"hmm"
"don't forget, you are my love જે ક્યારેય ના હારે, પ્રેમ માં ખુબ શકતી હોય છે તારે તારા માટે નઈ તો મારાં માટે તો try કરવી જ પડશે "
"હા તારા માટે હું કઈ પણ કરીશ "
"હા તો બસ પછી, ફરીથી try કરો better luck next time "
"thank you જાન ", "તારા થી મને ખુબ હોસલો મળ્યો ", પણ તું આમ મને દર વખતે હોસલો આપે છે આમ ક્યાં સુધી હોસલો આપીશ."
"પ્રેમ કરું છું ગાંડી તને હું,
જ્યાં સુધી તું જીતી નઈ જાય ત્યા સુધી, જયારે તું પડી જશે ત્યારે તને હું ઉભી કરવા માટે inspired કરીશ પણ ઉભું તો તારે જાતે જ થવું પડશે હું બસ હાથ આપીશ, હંમેશા હોસલો આપીશ તને હું જયારે પણ જરૂર પડે ત્યારે.. "
"કદાચ તારો આ હોસલો જ મને success સુધી લઇ જશે "
"hmm, હવે તારી પાસે હારવા નો option જ નથી,તો હવે તૈયારી કરવા માંડો તમારું લક્ષ તમારી વેઇટ કરે છે. "
"haa"
"ચલ હવે મારે કામ છે ", સવાર સવાર માં દોડ્યા જ આવે ".🤣🤣
"હા હો તો કર ને કામ કરને 😂😂", મારાં સાથે વાત કરતો તે "
"😂😂😂"
"by"
"by"હારતી નઈ બઉ મારીશ નઈ તો 😂😂"
તો દોસ્તો, જીવન માં સફળ નિષ્ફળ આ બધું ચાલ્યા કરે ક્યારેય હાર ના માનતા, નાની એવી જિંદગી છે હસીને જીવો પોતાના ઓ સાથે જીવો, જયારે પણ ખરાબ વિચારો આવે ત્યારે તરત જ friends સાથે વાત કરો, સ્પેશ્યલ વ્યકિત સાથે વાત કરો, family સાથે વાત કરો,, કેમ કે આવા સમયે હોસલો જ કામ લાગે છે અને મસ્તી થી જીવન જીવો ,,, પણ જીવન ક્યારેય ના ટૂંકાવો,,,,,, તમારા માટે ઘણા જીવે છે અને તમારી પાછળ પણ ઘણા જીવે છે એમનું વિચાર કરીને પગલું ભરો.... મેહનત કરતા રહો સફળતા હાથ એક દિવસ તો લાગશે જ.....
😊 Have a good and happy life a ahead 😊
😊 Thank you😊