આ સાંભળીને રોમન તરત જ તેની ચેરમાં સરખો થયો અને ચપટી મારીને પ્રોફેસરને કહયુ યસ સર એક ઘટના મને હજુ પણ યાદ છે.
પ્રોફેસર કહયું કઈ ઘટના રોમન?
એટલે રો મને પેલી female કોબ્રાના કરૂણ મૃત્યુ નીીીીીીીીી આખી ઘટના પ્રોફેસરને કહી સંભળાવી અને પ્રોફેસર ને additionally એમ પણ કહ્યું કે તે રાત્રેેે મને લુબ્રિકન્ટ કેમિકલ ની ગંધ પણ આવતી હતી.
આ સાંભળીને પ્રોફેસરે પણ રોમન નેે આશ્ચર્ય પામતા કહ્યુંં strange.
રોમન પ્રોફેસર સામુ અપેક્ષા રાખીને જુએ રાખે છેેેેેેે કે પ્રોફેસર હમણાં કશુંક બોલશે . ણાંાા
પરંતુ પ્રોફેસર અલી કોચરે તેમના. સપેકસ ક્સે્ કાઢીનેેેે ટેબલ પર તેને તરત જ through કર્યા. અને તેમનીી આંખો પર આંગળી દબાવતા દબાવતા બોલ્યા રોમન i think મારો રોલ પ્લેલે અહીં પૂરો થાય છે.
રોમાંચક વૈદિક થયો અને તેણે કયું what do you mean to say સર.?
પ્રોફેસરે કહ્યું જો એ મનુષ્યનો પ્રેત હોત તો હું તને હેલ્પપ કરી સકતે કે એનું ઈનટેન્શન શું છે? બટ્ટ્્ટ્ટ્ કોબ્રા? it is very tough job.
રોમને ફરીથી થોડાક ભયભીત થઈને કહ્યુંં તો?
પ્રોફેસરેે તેમના ટેબલ પરથી કવોટર પેપર કાર્યો અને તેના
પર એક નંબર અને નામ લખીને રોમન ને આપતા કહ્યું તું આ વ્યક્તિ ની એપોઇન્ટમેન્ટ લઇ લે એ તને આ મામલામાં ચોક્કસ પ્રોોપર હેલ્પ કરી શકશે.રોમને એ નામ અને નંબર લખેલો એ પેપર તેનાા હાથમાં લઈને બોલ્યો ગૌતમ સીસા?
પ્રોફેસરેે કહ્યું યા ગૌતમ સીસા.
એ છે તો અમેરિકન પરંતુ અડધાથીી ઉપરના યુરોપમાં એ એકલો જ ટોક્સિન સપ્લાય કરે છે.
રોમનેેે થોડાક હેરાન થઈને પ્રોફેસરને કહ્યું બટ સર ટૉકસીન નો સપ્લાયર મારા શું કામમાં આવી શકે છે?
પ્રોફેસરે કહ્યું ધેર યુ આર રોગ રોમન.
આ માણસ છેલ્લા ૪૦ વર્ષથીીી સર્પોની વચ્ચે રહે છે
સરપો નું વિષ કાઢે છે. અનેેે સરપો ના માથે હાથ ફેરવી ને તેમનીી સાથે વાતો પણ કરે છે. એન્ડ યુુુુ વો' ન બીલીવ suppose કે એ સર્પો ગૌતમની આજ્ઞાનુંંં પાલન કરે છેે.
વર્લ્ડ ચેનલ્સ પર તું જે સર્પ વિશેષજ્ઞોના પ્રોગ્રામ જોઇ ચૂક્યો છે તેમાંના ડર્ઝન ઉપર ના સરપ વિશેષજ્ઞોને ગૌતમ કન્સલ્ટ પણ કરી ચૂક્યો છે.
શું ડોન્ટ અન્ડર એસ્ટીમેટ ગૌતમ જસ્ટ ગો ધેર એન્ડ listen હીમ.
રોમને કહ્યું વેલ એઝ યુ સે સર.અને ઉભો થઈને પ્રોફેસરને શેકહેન્ડ કરીને બાય કહે છે.
પ્રોફેસરે રોમન ની સામે સહાનુભૂતિથી જોઈને કહ્યું બેસ્ટ ઓફ લક રોમન.
રૂમ અને કહ્યું થેન્ક્સ એન્ડ બાય સર.
રોમન પ્રોફેસરના ઘરની બહાર નીકળે છે ને જ તરત જ એ કોન્સેપ્ટ બનાવી લેછે કે હવે જ્યાં સુધી એ female કોબ્રા નો intention ક્લિયર નહીં થાય ત્યાં સુધી મારે અપસેટ લાઈફ જ જીવવાની છે.અને રોમન આવી જ તૈયારી સાથે ઊંડો શ્વાસ લેછે અને સિક્યુરિટી પાસે તેની volkswagen ની ચાવી માગે છે.
સિક્યુરિટી રોમન ના હાથમાં તેની કારની ચાવી થમાવતા કહે છે સર ઈફ યુ યુ ડોન્ટ માઈન્ડ એક વાત કહુ?
રૂમ અને કહ્યું યા શયોર .
સિક્યુરિટી કહ્યું i think સર તમારી કારની બફર માં કંઈક પ્રોબ્લેમ છે. તમે આવ્યા એની એક જ મિનિટ પહેલા જ તમારી કાર વાઇબ્રેટ થતી હતી.
રોમન તેની volkswagen સામુ જોઇને હસી પડ્યો અને સિક્યુરિટી ના ખભા પર હાથ મૂકીને કટાક્ષ ભરેલા સ્વરમાં બોલ્યો યા આઈ નો વોટ્સ ધ નો પ્રોબ્લેમ,એનિ વે થેન્ક્સ.
રોમન ની volkswagen માં બેસે છે અને મનો મન સ્વીકારી પણ લે છે કે એ ઘોષ્ટ કોબ્રા અત્યારે મારી આસપાસ જ છે.