Mitrata - 3 in Gujarati Thriller by Jigar books and stories PDF | મિત્રતા - ૩

The Author
Featured Books
Categories
Share

મિત્રતા - ૩

આગળ જોયું એમ ધવલ પૂરો દિવસ મોહિત ની રાહ જુવે છે પણ એ આજે કૉલેજ આવતો નથી ને એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે. અને ધવલ એની ચિંતા માં ખ્યાતિ ને દિલ ની વાત કહેવાની ભૂલી જાય છે .હવે આગળ

. . . . . . મોહિત ની રાહ જોતા જોતાં સાંજ પડી જાય છે ને કૉલેજ સમય પૂર્ણ થતાં ધવલ ઘરે જાય. છે
રાત્રે પણ એ મૌલિક. ના વિિિિિચાર માં જ ર હે છે ને સવાર થતા એ કૉલેજ પહોંચે છે પણ કૉલેજ પહોંચતા આજે પણ મૌલિક હાજર હોતો નથી ને ધવલ ચિંતા માં આવી જાય છે . આજ દિન સુધી મૌલિક એ પોતાની દરેક વાત ધવલ ને કહી હોય છે તો આજે એને ખબર નઈ હોતી કે એ કેમ નઈ આવતો પાછલા ૨ દિવસ થી એને ચિંતા થતાં એ મૌલિક ના ઘરે જાય છે .ત્યાં એના મમ્મી ને મળે છે તો એ કહે છે કોઈ કામ થી શહેર ગયો છે .મન ને શાંતિ થતાં એ પાછો કૉલેજ આવે છે .ને ખ્યાતિ ને મળે છે .ધવલ ને મૌલિક ની ચિંતા માં એ ખ્યાતિ ને પોતાની દિલ ની વાત કહી શકતો નથી ને એમનેમ જ બીજો દિવસ પસાર થઇ જાય છે.
ધવલ ને તો મન માં એમ જ હોય છે કે મૌલિક કોઈ કામ થી શહેર ગયો છે આવે એટલે ત્યારે એને પુછે કે કહ્યા વગર કેમ ગયો ને મોબાઈલ કેમ સ્વિચ ઓફ રાખ્યો છે .આમ ને આમ બીજા ૨ દિવસ જતા રહે છે ને .ધવલ કૉલેજ ની કાર્યાલય માં થોડા કામ થી જાય છે ને તે કાર્યાલય સંચાલક ને પાસે પોતાનું કામ પતાવી ને નીકળતો હોય છે ને તરત કાર્યાલય ને કૈક યાદ આવતા ધવલ ને કહે છે થોડોક ટીમે રોકાઇજા આ કામ પતાવી દઉં માટે થોડું પૂછવું છે.આ બાજુ ધવલ વિચાર માં પડી કે આમને સુ પૂછવું છે . . . . . . . . . . . . . . . કાર્યાલય વ્યવસ્થાપક ધવલ જોડે આવિન એને પુછે છે કે તર મિત્ર એ કેમ aapri કૉલેજ માંથી નામ કમી કરાવી દીધું .સુ કોઈ એ બીજી કૉલેજ માં એને જોઇન કર્યું ધવલ ને પેલા કઈ સમજાયું નઈ એટલે એણે પૂછ્યું કાયા મિત્ર એ એમને કહ્યું મૌલિક એ .એમને પૂછ્યું એને કોઈ સાથે અણબનાવ હતો કે કઈ પારિવારિક કારણ હતું કે કેમ એને કૉલેજ બદલી લીધી. ધવલ ને તો આટલું સાંભળતા જ જાણે ચક્કર આવવા લાગ્યા એને તો એમ જ ખબર હતી કે એ શહેર ગયો છે .પણ એને કૉલેજ બદલી લીધી અવ તો અત્યારે જ ખબર પડી ને એ વ્યવસ્થાપક સામે જ જોઈ રહ્યો જાણે સુજ બુજ ખોયો બેઠો હોય. વ્યવસ્થાક દ્વારા ફરી પૂછતાં એ ભાન મા આવ્યો ને એને પૂછ્યું ક્યારે બદલી તો એમને જવાબ આપ્યો ૨ દિવસ પહેલા .ધવલ વ્યવસ્થાપક ને કઈ જણાવ્યા વગર ત્યાંથી નિકળી ગયો ને સીધો એના ઘરે ગયો પણ ઘર આગળ પહોંચતા જ એને મૌલિક ના મોમ ને જોયા ને સીધું જ એમને પૂછ્યું મૌલિક ક્યાં છે . એમને કહ્યું એ તો ઘરે નથી શહેર ગયો છે.ધવલ એ મૌલિક ના મોમ ને વાત કરી કૉલેજ બદલ્યા નો તો એમને કહ્યું હા એને બદલી ને શહેર માં ભણવા ગયો એમ કહેતો હતો કે અહીંયા સારું અભ્યાસ કરાવતા નથી ને એટલે એ સહેર માં અભ્યાસ કરશે .
એવું તો સુ બન્યું હસે કે મૌલિક એ પોતાના મિત્રો થી અલગ જઈને અભ્યાસ કરવાનુ વિચાર્યું હસે
To be continued