the conspiracy .he was innocent may be.(coniuratio) - 2 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | the conspiracy .he was innocent may be.(coniuratio) -2

Featured Books
Categories
Share

the conspiracy .he was innocent may be.(coniuratio) -2

રશિયાએ એટલે સુધી અંદાજો લગાવી દીધો હતો કે ડેમોક્રેટિક પાર્ટીના કયા ઉમેદવાર ઇલેક્શન ફાઇટ કરશે અને તે કેટલા વોટ થી જીતશે.
આ બધા જ અંદાજ જાઓ સચોટ પરિણામ કરતાં પણ વધારે વિશ્વસનીય હતા રશિયાના અંદાજે મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર મિસ્ટર વિલિયમ christ જ અમેરિકાનાાાાા નવા પ્રેસિડેન્ટન્ટ બનશે.
અને જો રશિયાનો આ અંદાજો સાચોો હતો એક વાત એ પણ નિશ્ચિત હતીીીીી જ કે ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નૈષઠિકો ની ઊંઘ પણ હરામ થઈ જ જવાની હતી.
સુરક્ષા કેેેે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના નામેનહી પરંતુ મિસ્ટર વિલિયમ ના રંગીલા સ્વભાવના કારણે.
મિસ્ટર વિલિયમ એક લવ એન્ડ સેક્સ લવર પસંદ છે કેેે જેઓ બહુુુ જ આસાની કોઈ પણ સ્ત્રીની માયાજાળમાં ફસાઈ જાય તેમ છે. અને ડેમોક્રેટિક પાર્ટી ના નૈષ્ટીકો એ વાતને ભલીભાતી જાણતાા હતા કે અમેરિકા નાા દોસ્તો કમ અનેે દુશ્મનો વધારે છે. એટલે મિસ્ટર વિલિયમ ની ચેર પર્સન તરીકેે ની પાંચ વર્ષની પ્રેઝન્સી માં એકાદ સેક્સ સ્કેન્ડલ તો થવાનું છે .ભલે પછીી તેના માટેેે તેઓ દોષિ દોષિત હોય કે ના હોય . મિસ્ટર વિલિયમ ના સ્વભાવનેે કારણ અમેરિકાએ ત્રિપલ સી ને tolerate કરવા જ પડશે.
ડેમોક્રેટિક પક્ષના આવા નૈષ્ટીકો કોમાં એક નાા મ મિસ્ટર ડેનિમ જેકસન નું પણનપણ હતું. જોકે અત્યારે તો મિસ્ટર ડેનિમ જેકસન અપક્ષમાં તેમની ફોર્મલ ડ્યુટી બજાવી રહ્યા છે. અને લગભગ સૂસુપત હાલતમાં જ છે. પરંતુ જ્યારે ઇલેક્શન પૉલ મિસ્ટર વિલિયમ ક્રાઈસ્ટ ના નામનો બોલાશે ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના વિદ્વાનો પણ સૌથી પહેલાં મિસ્ટર ડેનિમ જેકસન ને જ યાદ કરશે અફકોર્સ પ્રેસિડેન્ટ ના પર્સનલ સેક્રેટરી તરીકે.

ફોરેન મિસ્ટર મિસ્ટર જર્નાલ ઊભા થાય છેઅને પ્રેસિડેન્ટ ની સામે માથું નમાવીને તેમની જગ્યાએ થી બહાર નીકળીને હોલ ની બાજુ ચાલવા લાગે છે અને તેમના અધિકારીઓની સાથે તેમના કાર્યાલય જવા રવાના થાય છે.

આ બાજુ અમેરિકામાં ગલફ વૉર પાર્ટ વન ની પુર્ણાહુતી અર્થાત એક પ્રકારનો અનિશ્ચિત કાળ માટે નો યુદ્ધ વિરામ શરૂ થાય છે અને એ સાથે જ રાજજ્ઞો ના સરવાળા બાદબાકી વાળા સમીકરણો મંડાવા ના શરૂ થઈ જાય છે. જેમાં અંદાજિત નવા પ્રેસિડેન્ટ ડેમોક્રેટિક પાર્ટીના જ હશે તેવું જોવા મળ્યું જે અંદાજો સચોટ પરિણામ કરતાં પણ વધારે વિશ્વાસનિય હતો.

ગર્લ્ફ વોર પાર્ટ વન ની પુર્ણાહુતી પછી બે જાતિના લોકોને વિશ્વ એક જ ભાવથી જોવા લાગ્યું અર્થાત ઘૃણા ની દ્રષ્ટિથી.

એ કે તો મુસ્લિમ અને બીજી ખ્રિસ્તી.

સંસારની શાંતિપ્રિય જાતિ ની દ્રષ્ટિએ આ બંને જાતિ યુદ્ધખોર સાબિત થઈ. પરંતુ પાછળથી અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીના code of conduct સે ગ્લોબલાઈઝેશન ને પ્રમોશન અપાવીને ખ્રિસ્તીઓની ઇમેજ તો સુધારી દીધી પરંતુ મુસ્લિમો અને ત્યાં જ રહી ગયા.

અમેરિકામાં ઇલેક્શન ના બયુગલો સંભળાવવા લાગ્યા છે અને આ વખતે રિપબ્લિક ને બહુ ખાસ આશાઓ પણ નહોતી કરી.

કારણ કે તેના ઉચ્ચ વિદ્વાનોએ પણ અંદાજિત પરિણામો જાહેર કરી જ દીધા હતા કે આ વખતે આપણે એટલે કે રિપબ્લિકન નહીં જ આવીએ અને થયું પણ એમ જ.

વિલિયમ christ એટલે કે ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ પદ માટેના ઉમેદવાર ના ચહેરા પર એક અનુપમ તે જ છવાઈ રહયુ છે. જ્યારે બીજીબાજુ ડેમોક્રેટિક પાર્ટીના નૈષ્ટીકોના ચહેરા પર ગંભીરતાને લકીરો.

કારણ કે આ નૈષ્ટીકો એ હવે પ્રેસિડેન્ટને ઓલટાઇમ એક નહીં ને બીજી માયાજાળથી દૂર રાખવાના છે.

કારણકે ડેમોક્રેટિક પાર્ટી નો મૂળભૂત ઢાંચો જ એવો છે કે જો તેના પ્રેસિડેન્ટ કટ્ટરપંથી હોય તો પણ વૈશ્વિક વિચારધારાને પોતાની જાણ બહાર જ અનુસરવા લાગે છે અને આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ તેનાથી આકર્ષાય વગર પણ નથી જ રહી શકતી અને તેમાં પણ મૂળભૂત રીતે વિલિયમ તો ડેશિંગ અને હેન્ડસમ પર્સનાલિટીની વ્યક્તિ છે.