DEATH AFTER DEATH. the evil of brut - 12 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 12

Featured Books
Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 12

પ્રોફેસરે રોમનના આવા ઉતાવળા પણા ને જોઈને રોમન ની સામે હસીને કહ્યું મને લાગે છે તું મારી સામે નહીં બલ્કે હું તારી સામે બેઠો છું.
રોમ અને કહ્યું આઈ એમ સોરી સર but હું બહુુ એક્સાઇટેડ છું. રોમન ની ખુરશીમાં બેસવાનીીી style અને વાાત કરવાની style બંનેમાં અનુક્ર્રમેે ઈમોશન્સ અને લાલચ દેખાતા હતા. જેનું અવલોકન કરીને પ્રોફેસર પણ બે મિનિટ માટે વિચાાર મગ્ન થઈને બેસી રહે છેે્. પ્રોફેસર કહે છે ઇનવિઝિબલ ઇનવિઝિબલ હોય છે અનેે visible વિઝીબલ હોય છે. ધેટ્સ ઇટ.

રોમન પ્રોફેસરનેેેેેે ઉતાવળો થઇ ને કહે છે આ ઇઇનવિઝિબલ કયાા એનિમલસ હોય છે?

પ્રોફેસર કહે છેે બધા જ ,every kind of.

હા સાંભળીનેેે રોમન થોડોક હેરાન થાય છે અને પ્રોફેસર ને કહે છે હુંુંુંુકઈ સમજયો નહિ સર.
પ્રોફેસર રોમન ને કહે છે બધા જ એટલે વાઘ સિંહ વરુ ચીતો શિયાળ એનાકોન્ડા આ બધાા જ.

રોમન પૂછે છે કોબ્રા.
પ્રોફેસર કહે છેે યા અફકોર્સ વાય નોટ?

રોમન કહેેેે છે કેવી રીતે સર?

હું હજુ પણ કઈ સમજ્યો નહીં સર.

જંગલના બધા જ એનિમલ્સ ઈન વિઝિબલ કેવી રીતે હોઈ શકે છે?

મને તો એમ હતું કે ઇનવિઝિબલ એટલે આખે આખી નવીી પ્રજાતિ જ હશે.

આ સાંભળી ને પ્રોફેસર ખડખડાટ હસી પડે છે અનેેેેનેે રોમન ને કહે છે યુ આર વેરીી વેરી પ્રેક્ટીકલ person.

ઓન્લી એન્ડ ઓન્લી પ્રેક્ટીકલ ગાય.

રોમન ઝીરો એક્સપ્રેસન થી પ્રોફેસરને જોયા કરે છે
અને તેનીી પ્રેકટિકલ સેન્સ થી બે સેકન્ડ માટે પ્રોફેસરને મૂર્ખ પણ સમજી બેસે છે. પરંતુ ફરી પાછો રોમન વિચારેે છે કે ઓક્સફર્ડડ યુનિવર્સિટી એ તમને એમ નેમ જ તો vice chancellorનહીં બનાવ્યાાા હોય ને?

પ્રોફેસર અલી ની સામે થોડાક મજાક ના હાવભાવથી જુએ છે અને મંદ હાસ્ય કરી ને રોમન ને કહે છે.
એટલે મારાથી ભૂત પ્રેત જેવા શબ્દોનો પ્રયોગ ના કરાય.

અને એટલે જ મેં invisible એનિમલ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.
આ સાંભળીને રોમન નો મૂડ ઓફ થાય છે અને એ નિરાશાના હાવભાવથી કહે છે ઓહ આઈ સી ધેન.

roman તેની હાથની આંગળીઓ નો ઈશારો કરી નેકહે છે you mean to say .

પ્રોફેસર કહે છે યસ એક્ઝેટલી. તું ઘોસ્ટ એન્ડ exetras માં બીલીવ કરે છે?
રોમન ક્યાં છે યા પરંતુ સાયન્સ જેટલું બીલીવ કરે છે એટલું જ,એના થી વધારે જરાય નહીં .

આ સાંભળીને પ્રોફેસર થોડાક સંતુષ્ટ થાય છે અને રોમન ને કહે છે ઓકે ધેન listen ની નાવ.
તે મોડર્ન સાયન્સ ના મુખેથી એમ તો સાંભળ્યું જ હશેકે ફલાણા મનુષ્યના પ્રેતાત્માએ ફલાણા મનુષ્યને આમ કર્યું.

રોમન ને કહ્યું યા સાંભળયુ છે.

પ્રોફેસરે કહ્યું આ પ્રેત આત્માઓ તને કે મને દેખાય છે?

રોમને કહ્યું ના.

રોમ અને કહ્યું કે પરંતુ એ કોઈક ને તો દેખાય જ છે ને સર?

પ્રોફેસરે કહ્યું યા બટ તું બીજા બધા જીવંત મનુષ્યને જેમ યુઝવલી જોઈ શકે છે, તેમ મરનાર મનુષ્યના પ્રેતાત્માને usually જોઈ શકે છે?

રોમને કહ્યું ના.

પ્રોફેસરે કહ્યું બસ તો પછી પ્રેતાત્માઓ જ ઈન વિઝીબલ એનિમલ કહેવાય .
રોમને કહ્યું પરંતુ એમને એનિમલ્સ ની કેટેગરી માં કેવી રીતે મૂકી શકાય એ તો સૂક્ષ્મ હોય છે.

પ્રોફેસરે કહ્યું યા બટ but in ઝીરો noise ઝીરો સમેલ એન્ડ ઝીરો લાઈટ ની અંદર તું આ પ્રેતાત્મા ઓને સાંભળી શકે છે, તેમની ગંધ મહેસૂસ કરી શકે છે અને તેમને જોઈ પણ શકે છે. એક્ઝેટલી કેવી રીતે જેવી રીતે બીજા પ્રાણીઓ નો અવાજ ગંધ અને પ્રકાશ હોય છે તેમ.

તું એટલું તો માને છે ને કે દરેક પદાર્થનો પોતાનો અવાજ ગંધ તથા પ્રકાશ હોય છે.

રોમન કહે છે યા i know ધેટ thing.
પ્રોફેસર કહે છે કે તો પછી તું એ પણ માની લે કે આ પ્રેતઆત્માઓ લો પોતાનો અવાજ હોય છે તેમની ગંધ હોય છે અને તેમનો પ્રકાશ પણ હોય છે .

પરંતુ આ બધું જ ઝીરો નેસ ની અંદર જ અનુભવાવું સંભવ હોય છે
હવે બોલ તારો શું પ્રોબ્લેમ હતો?