વિહાન : હાઈ
સાક્ષી : 🙋🏻♀️
વિહાન : શું કરે?
સાક્ષી : લખું છું.
વિહાન : શું?
સાક્ષી : કબીર સિંહ
વિહાન : બસ બસ
સાક્ષી : તું શું કરે🤨
વિહાન : કંઇ ખાસ નઈ. Dp મુકતો હતો.
સાક્ષી : ઓહ
વિહાન : જોયું.
સાક્ષી : 😄😄
વિહાન : શું થયું નઈ સારું???
સાક્ષી : એવું નઈ પણ..
વિહાન : શું પણ બોલ તો?
સાક્ષી : આ વાળ માં શું કર્યું છે.
વિહાન : ક્યાં?
સાક્ષી : 🐒 નું થૂંક લગાવ્યું છે. એક વાળ આમ થી આમ નઈ 🤣😂
વિહાન : ઓય જેલ નાંખી છે આવું બોલ્યા યાર.
સાક્ષી : 😂🤣😂🤣
વિહાન : મમ્મી એ આવું કીધું થૂંક લગાવ્યું છે અને તું પણ
સાક્ષી : આતો એવું લાગ્યું એટલે પૂછ્યું 🐒
વિહાન : આ વાંદરા નું ઇમોજી નાં મોકલ
સાક્ષી : 🐒 સારું 😉
વિહાન : સાક્ષી પ્લીઝ યાર આ નઈ
સાક્ષી : કેમ🤨
વિહાન : નઈ ગમતું.
સાક્ષી : 🤣😂🤣 એવું
વિહાન : હા
સાક્ષી : કે પછી યાદ આવી જાય છે એ દિવસ ની...🐒🤣😂
વિહાન : ક્યાં દિવસ બોલ તો???
સાક્ષી : એક દિન હમ 🐒 હુઆ કરતે થે 😉😉
વિહાન : કંઇ પણ
સાક્ષી : 😂🤣😂
વિહાન : પત્યું તારું.
સાક્ષી : ચાલુ જ ક્યાં કર્યું છે.
વિહાન : 🤦🏻♂️ બીજું બોલ
સાક્ષી : કંઇ નઈ
વિહાન : બોવ સારું
સાક્ષી : ક્યાં પોચી PhD 😉
વિહાન : મે નઈ કરવાનો
સાક્ષી : કેમ થાકી ગયો. કે જવાબ નઈ મળતા😅
વિહાન : નાં હવે
સાક્ષી : 😂🤣😂
વિહાન : બોવ નાં હસ હવે
સાક્ષી : 😊😊 બુક ક્યારે આપશે.???
વિહાન : કંઇ બુક?
સાક્ષી : તારા ઘરે પેલી શોપીસ માં મૂકી છે ને એ
વિહાન : અબે એ શોપીસ નથી
સાક્ષી : તો શું છે?
વિહાન : વાંચવાની છે પણ સમય નથી મળતો
સાક્ષી : હા ક્યાંથી મળે નઈ??
વિહાન : એટલે?
સાક્ષી : pubg અને બધા ને જોવા માથી તને સમય નાં મલે 🤪
વિહાન : હા બોવ સારું
સાક્ષી : શું કરે અંજલિ? વાત થઈ?
વિહાન : હા જલસા કરે છે
સાક્ષી : ઓકે. હવે તો ખુશ છે ને???
વિહાન : હા
સાક્ષી : good
વિહાન : આમ તું ગુસ્સા માં હોય તો કેવી લાગતી હસે?
સાક્ષી : 🤨🤨
વિહાન : રેડ વેલ્વેટ કપ કેક જેવી
સાક્ષી : 🤦🏻♀️
વિહાન : 😅😂🤣😂
સાક્ષી : 😊
વિહાન : ચાલ આપડે game રમીએ???
સાક્ષી : કેમની?? મને pubg નઈ આવડતી.
વિહાન : pubg નઈ
સાક્ષી : તો.
વિહાન : હું એક સવાલ પૂછું પછી તારે પૂછવાનો એવું. ટ્રુથ એન્ડ ડેર જેવું. પણ આમાં ખાલી ટ્રુથ.
સાક્ષી : ઓહ
વિહાન : શું થયું?
સાક્ષી : પણ મારી પાસે તો કોઈ સવાલ નથી.
વિહાન : કંઇ પણ પૂછી લેજે. Option આપી ને પણ પૂછી શકે છે.
સાક્ષી : સારું.
વિહાન : ચાલ બોલ
સાક્ષી : નઈ તું બોલ પેલા
વિહાન : નાનું હોય એ બોલે.
સાક્ષી : બોલ ને નાટક
વિહાન : સારું બોલું છું
સાક્ષી : હા😅
વિહાન : ફેવરિટ મુવી
સાક્ષી : 🤣🤣
વિહાન : ખબર છે તને એક નઈ વધારે ગમતી હસે ચાલ બોલ
સાક્ષી : હા. યે જવાની હૈ દિવાની
વિહાન : પછી
સાક્ષી : દેવ સાઉથ ની છે. બીજી તો યાદ નઈ આવતી.
વિહાન : 🤣😅😅
સાક્ષી : બર્ગર યા વડપાવ
વિહાન : હક થી બર્ગર🍔
સાક્ષી : ઓકે
વિહાન : તું શું સિલેક્ટ કરે?
સાક્ષી : વડા પાવ
વિહાન : ઓહ. સ્ટ્રીટ ફૂડ ???
સાક્ષી : યેસ
વિહાન : તું કેમ આટલી બધી ચૂપ છે?
સાક્ષી : 🤨
વિહાન : seriously પૂછું છું યાર બોવ બોલતી નથી તું એટલે.
સાક્ષી : મને કામ વગર નું બોલવાનું નઈ ગમતું.
વિહાન : ઓહ અચ્છા
સાક્ષી : 😊
વિહાન : ચાલ બોલ
સાક્ષી : 🍕 યા સેન્ડવીચ
વિહાન : મને એવું લાગે છે આજે તું મારી ખાવાની લીસ્ટ પૂછી લેસે. બરાબર ને?
સાક્ષી : હા 😅😅 એના સિવાય બીજું કંઈ મગજ માં નઈ આવતું તો શું કરું.
વિહાન : બંને ગમે છે પણ વધારે પિત્ઝા
સાક્ષી : હમ
વિહાન : તું આ અમુક લખે છે ને એ કોઈ સ્પેશિયલ માટે લખે છે કે પછી ...
સાક્ષી : મારા માટે લખું છું
વિહાન : સાચે
સાક્ષી : હા સાચે
વિહાન : ઓકે
સાક્ષી : પાણીપુરી યા દહીં પૂરી
વિહાન : દહીં પૂરી
સાક્ષી : 😅😂😅😂😅
વિહાન : એક સવાલ પૂછું
સાક્ષી : હા પૂછી લે નાં થોડી પડાય
વિહાન : તારે કોઈ ફ્રેન્ડ નથી? મારો મતલબ કે કોઈ બેસ્ટ હોય એવું.
સાક્ષી : ફ્રેન્ડ તો છે ને બોવ બધા. બેસ્ટ કોઈ ને બનવા નથી.
વિહાન : કેમ?
સાક્ષી : બધા ને કામ હોય ત્યારે આપડે યાદ આવીએ પછી તું કોણ હું કોણ. અને એ લોકો ખોટું બોલ તો કંઇ નઈ પણ આપડે ખોટું બોલીએ અને ખબર પડે તો આપડે વિશ્વાસ તોડ્યો.
વિહાન : હા પણ બધા આવા નાં હોય ને?
સાક્ષી : નાં કદાચ. એક છે બેસ્ટ ફ્રેન્ડ
વિહાન : ગુડ .
સાક્ષી : વાત બોવ ઓછી થાય અમારી પણ કંઇ પણ છૂપાવવાની નાં હોય.
વિહાન : તારી સ્ટોરી માં હતો એજ ને
સાક્ષી : કોણ???
વિહાન : ડેનિમ વાલો
સાક્ષી : હા એ જ
વિહાન : ઓકે.
સાક્ષી : મસાલા ઢોંસા યા મૈસુર ઢોસા
વિહાન : આ બોવ હાર્ડ છે. બંને ભાવે છે.
સાક્ષી : 😅😅😅
વિહાન : તું તારી બધી વાત કોની સાથે share કરે છે?
સાક્ષી : મારી 😝
વિહાન : એટલે???
સાક્ષી : ચોકલેટ્સ અને મારી બુક
વિહાન : સમજી ગયો
સાક્ષી : સારું કેવાય
વિહાન : 😅
સાક્ષી : 🤪
વિહાન : ચાલ હવે તું બોલ
સાક્ષી : લોચો યા ખમણ
વિહાન : સુરતી ને તું આવું નાં પૂછી શકે
સાક્ષી : 😅😂😂
વિહાન : કેમ હસે છે?
સાક્ષી : આ ચેક કરતી હતી માણસ છે ને એમ🤣🤣
વિહાન : ઓકે
સાક્ષી : હા
વિહાન : i love you...
સાક્ષી : પછી વાત કરું. મમ્મી બોલાવે છે. game ત્યારે સ્ટાર્ટ કરીશું પાછી 😅 બાય.
વિહાન : અરે વાત તો સાંભળ. હું શું પૂછતો હતો ને શું પુછાઇ ગયું. 🤦🏻♂️ gannu દાદા બચાવી લેજે આ છોકરી કંઇ ઊંધું નાં સમજે...
શું થશે હવે?
શું વિહાન લવ કરતો હસે?
નિયા નાં reaction શું હસે આ મેસેજ જોઈ ને?