*વીર આહીર રામૈયાઆતા વાઘમશી*
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
*પારેવડી પુરાણી પાંજરે,*
*પાદરગઢ માં થયો પોકાર*
*એવા વાઘમશી કરજો વાર,*
*રણ ખેલી ને આતારામૈયા*
અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માં પાદરગઢ નામ નુ એક ગામ છે. આ ગામ માં વર્ષો પહેલાં આહીરો ની થોડી વસ્તી હતી. ત્યારે આ ગામ માં વીર આહીર રામૈયાઆતા વાઘમશી નો પરિવાર વસવાટ કરતો હતો. આહીર રામૈયાઆતા વાઘમશી
ચારસો વર્ષ પહેલા વીરગતિ પામ્યા હતા. વીર રામૈયાઆતા પાદરગઢ ગામ ના રહેવાસી હતા.
આ પાદરગઢ ગામ ની સીમ માં તેર કે ચૌદ જેટલા બારવટીયાઓ એ એક બ્રાહ્મણ ની દીકરી ની ઈજજત લુટવા નો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એ વખતે આહીર રામૈયાઆતા વાઘમશી ત્યાં થી નીકળ્યા અને તે બ્રાહ્મણ ની અબળા દીકરી ની બચાવો કોઈ મને બચાવો એવી ચીસો આ
આહીર ના દીકરા વીર રામૈયાઆતા વાઘમશી ના કાને પડી.પછી તે બ્રાહ્મણ ની દીકરી ની ઈજજત બચાવવા માટે વીર રામૈયાઆતા વાઘમશી ને એકલા હાથે આ બધા બારવટીયાઓ સાથે ધીંગાણુ થયુ અને આ ધીંગાણા માં વીર આહીર રામૈયાઆતા નુ માથુ કપાય ગયુ હોવા છતાં તેમનુ ધડ લડયુ. વીર રામૈયાઆતાએ લડતા લડતા આ કેટલાય નરાધમો નો ડાટ વાળી દીધો(મારી નાખ્યા).
પછી અમુક વધેલા બારવટીયાઓ ત્યાં થી ભાગી ગયા.અને તે બ્રાહ્મણ ની દીકરી ની ઈજજત બચાવી ને આહીર રામૈયાઆતા વીરગતિ પામ્યા.
આજે તેઓ(રામૈયાઆતા) આહીર સમાજ ના
ચાવંડીયા વાઘમશી પરિવાર માં સુરાપુરા તરીકે પુજાય છે અને દાદા હાજરાહજૂર છે.
આ આહીર વીર રામૈયાઆતા ના ધડ ની ખાંભી પાદરગઢ ગામ માં આવેલી છે.
*નોંધ.આહીર વાઘમશી શાખ માં ત્રણ પાંખી છે.*
*(૧) ચાવંડીયા વાઘમશી*
(આ પાંખી માં કાઠિયાવાડ તથા કચ્છ વિસ્તાર
માં કુળદેવી માં ચામુંડા પુજાય છે અને વાળાક
વિસ્તાર માં કુળદેવી તરીકે માં ચામુંડા અને સાથે
માં ખોડીયાર પણ પુજાય છે.
*(૨) રાંદલીયા વાઘમશી*
(આ પાંખી માં કાઠિયાવાડ વિસ્તાર માં કુળદેવી તરીકે શ્રી રાંદલમાતાજી પુજાય છે અને માતાજી ના મઢ માં શ્રી માં ચામુંડા પણ બિરાજમાન છે.)
*(૩) લોલાડી(રાંદલીયા) વાઘમશી*
(આ પાંખી માં કચ્છ વિસ્તાર માં કુળદેવી તરીકે શ્રી લોલાડીમાતાજી તથા શ્રી રાંદલમાતાજી પણ પુજાય છે.)
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધરજય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર
જય શ્રી ચામુંડા માં.. જય મોરલીધર