call center - 36 in Gujarati Love Stories by kalpesh diyora books and stories PDF | કોલ સેન્ટર (ભાગ-૩૬)

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

કોલ સેન્ટર (ભાગ-૩૬)

પણ,હું તેનાથી વધુ નજીક ગઇ.અનુપમ મને ઈનકાર ન કરી શકે.મેં ફરીવાર અનુપમ તરફ જવાનો પ્રયત્ન કર્યો.આ વખતે અનુપમે મારી નજીક આવી મારા હોઠ પર તેના હોઠ મેકી દીધા.કોઈ બે પ્રેમી ઘણા સમયથી મળ્યા ન હોય,અને મળ્યાનો આનંદ હોય,તેમ અનુપમ અને પલવી એ ચુંબનો આનંદ લીધો.
********************************

કોઇપણ સુંદર સેક્સી યુવતી કે સ્ત્રીને જોઇને પુરુષો ઉત્તેજીત થઇ જાય છે.તેવી જ રીતે આજ અનુપમ પલવીને જોઈને ઉત્તેજિત થઇ રહ્યો હતો.સાથે સાથે જ્યારે કોઇ હેન્ડસમ, ડેશીંગ, પર્સનાલિટી વાળા યુવક કે પુરુષને જોઇ કોઈ સ્ત્રી ઉત્તેજીત થાય છે.તે જ રીતે આજ પલવી પણ અનુપમને જોઈને ઉત્તેજિત થઇ રહી હતી.

આજ બંનેના રદયના ધબકાર વધી રહ્યા હતા.પલવીનું બ્લડ પ્રેશર કાબુ બહાર જઈ રહ્યું હતું.અનુપમના શરીરના લોહીનું સરક્યુલેશન વધી રહ્યું હતું.

હજુ પણ અનુપમ પલવીને આર્કિષત કરવા માટે તેના શરીરનાં બધા જ અંગો ઉપર કિસ કરી રહ્યો હતો.પલવી પણ તેના જીવનના કોઈ પહેલા પુરુષના સ્પર્શનો આનંદ ભરપૂર લઇ રહી હતી.અનુપમની છાતી પર પોતાના હાથનો સ્પર્શ આપી અનુપમને ઉત્તેજિત કરી રહી હતી,અને પોતે પણ એટલી જ ઉત્તેજિત થઇ રહી હતી.

અનુપમ ધીમે ધીમે પલવીના શરીર પરના એક એક કપડાં ઉતારી રહ્યો હતો.સાથે સાથે પલવી પણ તેનો સાથ આપી રહી હતી.પલવી પણ અનુપમના એક પછી એક કપડાં ઉતારી રહી હતી.બંને આ પહેલી મુલાકાતને જીવનભર ભૂલવા માંગતા ન હતા એવું લાગી રહ્યું હતું.

પલવી અનુપમની ઉપર આવી.અનુપમે પલવીની બ્લેક બ્રાની કલીપ ખોલી સંપૂર્ણ નગ્ન કરી દીધી.એક બાજુ પાર્ટી ચાલતી હતી અને આ બાજુ પલવી અને અનુપમ પોતાના પ્રેમનું ધમાસાણ યુદ્ધ કરી રહ્યા હતા.બંને એકબીજામાં એક થઇ રહ્યા હતા.જીવનમાં પલવી પેહલી વાર કોઈ સાથે સેક્સની અનુભૂતિ માણી શરમાય રહી હતી.તે તેના કપડાં પહેરી તેની રૂમમાં ચાલી ગઇ.અનુપમ સાથે વાત પણ ન કરી શકી.

પાર્ટી પુરી થવાને થોડીજ વાર હતી,લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા.માનસી અને ધવલ પણ એકસાથે ઉપર તેની રૂમમાં આવ્યા.રાત્રીના બારને ત્રીસ થઇ ગઇ હતી.આજ માનસીની રૂમમાં વિશાલસર આવે એવું ધવલને લાગતું ન હતું એટલે થાકીને તે બેડ પર જ સુઇ ગયો.

આજ અમારો મીટીંગનો છેલ્લો દિવસ હતો.આજ કોઈ ગેસ્ટ નોહતા આવાના આજ વિશાલસર અમને મેડીકોલ કોલસેન્ટર વિશે થોડીઘણી માહિતી આપવાના હતા.થોડીવારમાં અમે નાસ્તો કરી મીટીંગ રૂમમાં હાજર થયા.પલવી હજુ પણ રાતની એ મુલાકત યાદ કરી અનુપમને જોઈ શરમાય રહી હતી.

પાકિટમાં વસ્તું છે એનો ઉપયોગ કર્યો કે પછી કાલ પણ ઠમ ઠમ.નહિ ધવલ આજ પાકીટ ખાલી થઈ ગયું.હમ..!!એટલે જ પલવી આજ તારી સામે જોઈ નથી રહી તેની સામે જો તે અત્યારે પણ તે શરમાય રહી છે.

બસ બસ મજાક ન કર ધવલ...!!કાલની પાર્ટીમાં પાયલે મને તેની પાસે બોલાવ્યો હતો.શા માટે?
મારી પાસે તેણે ફોન નંબર માગ્યો મેં તેને આપ્યો છે શાયદ આજ તે મને ફોન કરશે.

કાલ હું અને પલવી રૂમ પર ઉપર આવ્યા ત્યારે નીચે કોઈ માથાકૂટ થઇ હતી?નહિ પણ હું અને માનસી વહેલા ઉપર આવી ગયા હતા.પાર્ટી પુરી થવાને થોડી વાર હતી એ પહેલાં જ.ઓકે હું તને મીટીંગ પુરી થાય પછી આગળ વાત કરું.વિશાલસર સ્ટેજ પર આવી ગયા છે.

હાય,ગુડ મોર્નીગ મિત્રો,

હું વિશાલ શેખ તમેં બધા મને વિશાલસરના નામથી ઓળખો છો.તમને આ હોટલમાં અને મીટીંગના આઠ દિવસ આ બેંગ્લોરમાં ખૂબ મજા આવી હશે.અમે વર્ષના અંતે આવી એક મીટીંગનું આયોજન કરયે છીયે.જે લોકો મેડીકોલ કોલસેન્ટર સાથે પહેલીથી જોડાયેલ છે તેને તો ખબર જ છે,પણ હું નવા લોકો જે મેડીકોલ કોલ સેન્ટરમાં જોડાયા છે તેને વાત કરી રહ્યો છું.

આ મેડીકોલ કોલસેન્ટર મેં અને મારા એક મિત્ર અશોક શેખ સાથે શરૂ કરી હતી,પણ અકસ્માતમાં અશોક શેખનું મુત્યું થયું.એ પછી મેડીકોલ કોલ
સેન્ટર બે વર્ષ સુધી જેમ હતી તેમ જ પડી રહી.પણ આગળ ધપાવાનું મન ન થયું.પણ મારી પત્ની પાયલે કહ્યું તમે આ મેડીકોલ કોલસેન્ટરને ફરી શરૂ કરો.હું પણ તમારી બનતી મદદ કરીશ.

મેં પાયલની વાત માની અને મેડીકોલ કોલસેન્ટરની શરૂવાત કરી દીધી આજ તે વાતને દસ વર્ષ થઈ ગયા.આજ મેડીકોલ કોલ સેન્ટર અહીં સુધી પોહચી ગયું.મને માન્યમાં નથી આવતું.મેડીકોલ કોલ સેન્ટર દરરોજનું બે થી ત્રણ કરોડ રૂપિયાનું ટન અવર કરે છે.
તે મારા માટે અને તમારા માટે ખુશીની વાત છે.

જીવન એક રંગીન છે.હાલતા ચાલતા દરેક પરિસ્થિતિમાં બદલવું પડે છે.દરેક પરિસ્થિતિમાં ઉભું પણ રહેવું પડે છે.માટે મેડીકોલ કોલ સેન્ટર આવતા વર્ષમાં પાંચથી છ કરોડ સુધીનું દરરોજનું ટન અવર કરવા માંગે છે.જે તમારા વગર અશક્ય છે.એ ટન અવર વધારવા માટે મારે તમારો સાથે જોઈએ છે.

હું હંમેશા તમારી મદદ કરવા તત્પર રહશ.તમે તમારા કામમાં અફાદાર રહેજો.આપણે સૌ સાથે મળીને આ ગોલને હાસિલ કરવાનો છે.અને હા,એક વાત તમને કહેવાની મારે રહી જ ગઇ.આ વર્ષે એક તમારા માટે સ્કીમ બહાર પાડી છે.જે મહિનામાં સૌથી વધુ ઓડર લેશે તેને મહિનાના અંતે દસ ટકા પગાર વધારીને આપવામાં આવશે.આ સ્કીમમાં એક મહીનાની અંદર દસ લોકોને સૌથી વધુ ઓડર હશે તેને જ આપવામાં આવશે.

આ વર્ષ તમારે મેડીકોલ કોલસેન્ટરમાં મન રાખીને કામ કરવું પડશે.આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમારી બધાની ફ્લાઇટ છે.તમે શાંતિથી તમારા ઘરે પોહચી જાવ તેવી મારી શુભકામના છે,અને હા,કાલે મંગળવારે આપણું મેડીકોલ કોલસેન્ટર રાબેતા મુજબ શરૂ છે.

કોઈને કોઈ પણ સવાલ હોઈ તો મને પૂછી શકે છે?
કોઈ હાથ ઊંચો કરીને કહ્યું નહિ.ધવલ મનમાં જ બબડી રહ્યો હતો મારે એક સવાલ પૂછવો છે.તમે આ મેડીકોલ કોલ સેન્ટરમાં રહીને આ વર્ષે કોની સાથે લગ્ન કરવાના છો?અનુપમે ધવલને હાથ લગાવી ચુપ રહેવાનું કહ્યું.ઓકે તો કોઈને સવાલ નથી.ફરી બધાની સાથે હું મેડીકોલ કોલસેન્ટરમાં મળીશ ત્યાં સુધી બાય બાય.અમુક લોકો વિશાલસર સાથે તેના ફોનમાં સેલ્ફી લેવા જઇ રહ્યા હતા,પણ મેં અને અનુપમે ત્યાંથી બહાર નિકળવાનો દરવાજો પસંદ કર્યો.

લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ,કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)