DEATH AFTER DEATH. the evil of brut - 9 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 9

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 9

બીજે દિવસે સવારે રોમન શેવીગ કરી રહ્યો છે ત્યારે તેના બે બાળકો જેનિફર અને એડમ બંને રોમન ની પાસે આવીને કહે છે ગુડ મોર્નિંગ પાપા.
રોમન પણ બંને વાાહાાાલ આપીને કહેેે છે ગુડ મોર્નિં માય ચાઈલ્ડ.
જેનિફર તેના પિતાનાાા પાછળ થીી ગળામાં બંને હાથ નાખીનેે તેની પીઠ ઉપર લટકી જાય છે અને કહે છે કેવી રહી trip પાપા?

રોમન પ્રેમથી જેનિફર ને કહે છે તને રેઝર વાગી જશે જેની .

જેનિફર કહે છેેેે કોઈ વાંધો નહિ પાપા પહેલા મારા સવાલનો જવાબ આપો.

રોમન કહે છે કંઇ ખાસ નહીં
જેનિફર કરે છેે તો પછી તમારા કોન્ટ્રાક્ટ નું શું થશે?
રોમન કહે છે એ ચિંતા તો મને પણ સતાવે રાખે છે કે એગ્રીમેન્ટ પૂરો કેવી રીતે કરીશ.?

એટલામાં જ લસસિ આવે છે અને રોમન ને કહે છે બાળકોને બધી જ વાતોો જણાવવી તુંં જરૂરી સમજે છે.?
રોમન કહે છે ઓફકોર્સ મારા બાળકોને ખબર તો હોવી જોઈએ કે અમારા પીતા genuine છે. કામ નથીી થયું તો તેની પાછળ કોઈક રિઝન હશે.
લસ્સી જેનિફર ઉપર અકળાય છે અને કહેેેે છે તારા પાપાા ઉપરથી નીચે ઉતર અને નહાવા જા.
જેનિફર અકળાય છેેેેેેે અને રોમન ની ઉપરથી નીચે ઉતરી ને કહે છે મારે તમનેે મોમ નીીશક્ક્ય્્ એક કમ્પ્લેન કરવાની હતી પણ હવે લાગેેે છે કે એની જરૂર નથી આટલું કહીને જેનિફર ત્યાંથી નીકળી જાય છે.
રોમન નો પુત્રર એડમ તેની નારાજગી વ્યક્ત કરતાં ળીીી નીચું જોઈને રોમન ને કહે છે પાપા મારે આગળ ભણવું નથી બ્લે્ેે્ે્ેેે


રોમન હસી પડે છેેેે એડમના નાક પર સેવિંગ ફોમ લગાવીને કહેેેે છે કેમ દોસ્ત કોઈ પ્રોબ્લેમ?

એડમ કહે છે તમે મનેેે એક હજાર વાર જંગલ દેખાડવાની પ્રોમિસ કરી ચૂક્યા છો પણ હજુ એક પણ વાર તમે મને જંગલ જોવા નથી લઈ ગયા હવે હું જંગલ મારી જાતેેેે જ જોવા માગું છું અને હું જાતેેેે જ મારા ફેન્સ બનાવીશ.
આ સાંભળીને રોમન અને લસસિ બંને ખડખડાાટ હસી પડે છે અનેેે કહે છે તું ભણી ગણીને અપટૂડેટ થઈ જા પછી તને અમે જંગલ જોવા એકલોો જ મોકલીશું.
એડમ થાા કહે છે પ્રોમિસ?
રોમન કહે છે યા શ્યોર પ્રોમિસ.
લસિસ એડમ ને કહે છે તું તારા રૂમમાં તૈયાર થવા માટે જા નહિતર તું સ્કૂલમાં લેટ પડી જઈશ.
એડમ પણ ત્યાંથી પોતાના રૂમ પર જવા નીકળી જાય છે અને તરત જ લસિસ એ રોમન ની સામે જોઈને કહ્યું રોમન આશા રાખું છું કે ડાઇનિંગ ટેબલ પર તુ મને નિરાશ નહીં કરે.
રોમન કહે છે હું કઈ સમજયો નહીં.
લસી કહે છે હું તારી પાસેથી વધું નહીં માત્ર સત્ય જ જાણવા માગું છું. અને તને આવું એટલા માટે કહી રહી છું કારણકે ગઈકાલે રાત્રે મેં તને differently ફીલ કર્યો હતો. i mean like યુ વેર સ્કેરીગ.

લસસી રોમન ને આટલું કહીને ત્યાંથી નીકળી જાય છે.

પરંતુ રોમન વિચાર મગ્ન થઈ જાય છે અને મનમાં કહે છે બધા થી છુપાવવું સંભવ છે પરંતુ લસસી થી છુપાવવું ઇમ્પોસિબલ છે.

લસસી પંજાબના શીખ પરિવારની હતી એટલે કે તે ઇન્ડિયન બેસડ women હતી્. એટલે રસી માટે આવી બધી વાતો ને સમજી લેવી એ ડાબા હાથ ના ખેલ બરાબર હતી. અને ગઈકાલે રાત્રે લસસી almost સમજી જ ગઈ હતી કે સમથિંગ ઇઝ ઓન્લી ધીઝ લાઈક રોંગ.

પરંતુ એવો અંદાજો તો હસીને પણ નહોતો કે પશુઓના પણ પ્રેતાતમા ઓ હોઇ શકે છે.