મિત્રો તમે ગતાંક જોયું કે રચના નું બેરહેમીથી રોકી અને એના ફ્રેન્ડ રેપ અને કતલ કરેછે અને દારૂની મહફીલ માણતા હોયછે રચનાની લાશ ગાયબ થાયછે અને એવામાં રોકીનો એક ફ્રેન્ડને ધાબા પરથી કોઈ અદ્રશ્ય શક્તિ એ ધક્કો મારીને રોકી ની ચીસ નીકળી જાયછે
એવામાં રચનાનો ચહેરો પડછાયા જેમ આવેછે અને બદલો લેવાની વાત કરેછે અંતે અટહાસ્ય કરતી રચના રોકીને બદલો લઈશ એમ કહીને અલોપ થઇ જાયછે..
રોકી અને એના દોસ્તો આ જોઈને હતપ્રત થયી જાયછે..
હવે જોઈએ આગળ...
રોકીને એના દોસ્ત ની ડેથ નું ખૂબ દુઃખ થાયછે એવામાં ચોકીદાર એ પોલીસ ને ફોન કરેલ હોયછે એટલે પોલીસ તપાસ કરીને અને અંતે પીએમ માટે લાશ ને લઈ જાય છે
રોકી અને એના દોસ્તો રચનાની વાત પોલીસથી છુપાવે છે.. પણ હવે એમને અહીં રહેવું સલામત ન લાગતા બધા ગાડી માં જંગલના રસ્તે હાઇવે જવા રવાના થાયછે..
પણ અચાનક ગાડી રસ્તા માં બંધ પડે છે..
અને રોકીનો એક દોસ્ત સમર બહાર આવીને ગાડી ચેક કરેછે.. પેટ્રોલ પતી ગયું હોયછે.. અને પેટ્રોલ પમ્પ દૂર હોયછે એટલે એને હવે આગળ નો રસ્તો ચાલીને પાર કરવો પડે એમ હોયછે.
રોકી નો દોસ્ત વિનીત આગળ એક ઝુંપડી જેવું દેખાય ત્યાં રોકાવાનું કહેછે બધા ના પાડે છે પણ વિનીત ત્યાં જાયછે પણ ત્યાં કોઈ હતું નહીં.. આસપાસ નજર કરેછે તો કોઈ દેખાતું નથી..
પણ ઝૂંપડીમાં ફાનસ જલતો હોય છે એટલે કોઈ બહાર ગયું હશે ને હમણાં આવશે એમ કહીને તે ત્યાં રાહ જુએ છે.
****
આ બાજુ રોકી થી એનો દોસ્ત જુદો પડી જયછે એટલે બધા એમે શોધવામાં લાગી જાયછે..
વિનીત વિનીત ની બુમો પાડતા જાયછે અને જંગલો માં ભયંકર આવજો થાય છે..
પવનના સુસવાટા અને ધૂળની ડમરીઓ ઊડતી હોયછે...દૂર દૂર સુધી ઝાંખુ દેખાતું હોયછે.. વિનીત ના કોઈ આસાર દેખાતા નથી..
આ બાજુ વિનીત ઝૂંપડીમાં પ્રવેશે છે.. અને ત્યાં કોઈ ખુણા માં લાલ કલરની સાડી અને માથે ઓઢીને બેસેલું હોયછે..
વિનીત નામ પૂછે છે.. તો ખાલી હકાર માં માથું જ ધુણાવે છે કંઈજ બોલતી નથી.. એયલે વિનીત પણ નામ પૂછતો નથી.. વિનીત પાણી માંગે છે.. એટલે ઉભી થયીને પાણી લઈને આવેછે.. અને પાણી પીવા માટે ગ્લાસ હાથમા લેછે તો ગ્લાસનાં પાણી માં લાજ કાઢેલી એ સ્ત્રી ના ચહેરા નું પ્રતિબિંબ દેખાયછે..
રચના..
વિનીત થી ચહેરો ઓળખતા બૂમ પડેછે..
એટલે રચનાની સાડીનો ઘૂંઘટ ઉડી જાયછે..
ને રચનાનો ચહેરો ખુલ્લો થઇ જાયછે..
વિનીત ત્યાંથી ભગવા પ્રયત્ન કરેછે પણ ઊંધા માથે પટકાય છે એ ઉભો થયીને દોડવા જાયછે પણ રચનાની સાડીનો છેડો મોટો થતો જાયછે અને સીધો જ વિનીત ના ગળામાં ગાળિયો બની જાયછે અને એક ઝાડ સાથે સાડી વીંટળાઈ જાયછે અને વિનીત નું પ્રાણ પંખેરું ત્યાંજ ઉડી જાયછે..
આખરે રચનાએ એની પર દારૂ ઢોળ્યો અને દીવાસળી ચાંપી...હ ..આ એજ વિનીત હતો જેને રચનાની લાશ પર દારૂ ઢોળેલો..
આખરે રચનાએ બીજો પડાવ પણ પાર કરી લીધો..અને હવે અન્ય 2 ફ્રેન્ડ્સ અને રોકી એ બાકી હતા..
રચના ત્યાંથી ગાયબ થયી જાયછે..
આ બાજુ રોકીને એના 2 દોસ્ત વિનિતને શોદવા મથે છે...એક ઝૂંપડું દેખાતા ત્યાં પૂછપરછમાં જાયછે..પણ કોઈ હતું જ નહીં..
પણ લોહીના લીસોટો હતો...એ લીસોટો ફોલો કરતા કરતાં એ લોકો આગળ વધે છે.. વને આગળ એક.ઝાડ સાથે વિનિતની લાશ લટકેલી જોવા મળેછે..
વિનીત... રોકી એન્ડ દોસ્તો ચીસ પાડી ઉઠેછે...અને રચના પ્રગટ થાયછે...
રોકી મારો બીજો શિકાર પણ થયી ગયો હું તને લાસ્ટ માં મારીશ તારૂં મોત તો યમરાજ પણ કંપી ઉઠશે એવું ક્રિશ... તું જો મારા પ્રેમને ધૂતકારનાર આજે હું તને ધૂતકરું છું..
અંને રચના ગાયબ થયી જાયછે..
વધુ જુઓ આવતા અંક માં.
આગળ જઈને જોવે છે તો