Love Secrets - 4 in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | Love Secrets - 4

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

Love Secrets - 4

 


આઇ.ટી.આઇ. માં તો બીજા ઘણા ખાસ લોકો પણ આવતા જે રાજ ને ઘણા કરીબ હતા... રોહિત, સંદીપ, જગદીશ, નિલેશ વગેરે એના ખાસ મિત્રો હતા.

કોલેજ લાઇફ અને આઇ.ટી.આઇ.ની લાઇફ એમ તેઓ બેવડી લાઇફ જીવતા હતા.

અક્ષય અને રાજ તો કમ્પ્યુટર માં માસ્ટરી હતા... કોઈ ને ના આવડે તો એમને જ બોલાવે... અરે ઘણી વાર તો રાજ નું માથું પણ દુઃખી જતું!

રાજ અને અક્ષય આ બધા ના પી.સી. પર જતા અને ના આવડે એ શીખવતા.

♥♥♥♥♥

રાજ ને ગૌરી એ બ્લોક કરી દીધો હતો તો... એને ટેક્સ મેસેજ લખવા શુરૂ કરી દીધા... એને વારંવાર કહ્યું કે એ નહિ પીવે એમ... છેવટે દયા આવી તો એને એને અનબ્લોક કર્યોં.

"જો તું મારા માટે પીવું એ મને ના ગમે. . . એક વાર ના પાડેલી ને મે તને તો કેમ પીધી?!!!" ગૌરીએ મેસેજ કર્યો.

"દેખ, એ તો મે ટેન્શન માં હતો... યાર... ઓકે તો મે પણ ટે નશન માં જ બ્લેડ મારી લીધી ... ઓકે..." એને લખ્યું.

આ બાજુ રાજના આંખમાંથી આંસુ વહેવા શુરૂ થઈ ગયા... "ઓ પાગલ..." એ ખાલી બોલી શક્યો.

"જો હવે મે ક્યારેય નહિ પીવું... ક્યારેય નહી..." એને લખ્યું.

"ના પીજે ને..." પેલી એ કટાક્ષ કર્યો.

"ઓકે... બાય... કાલે કોલેજમાં મળીયે" કહી બંને ઑફલાઈન થયા.

♥♥♥♥♥

રાજ આજે કોલેજ ગયો તો એને ગૌરીના ગાલ ને ટચ કરી ને કહ્યું, "કેમ યાર, તું આમ કરું છું...?!"

એને રાજના અસાઇન્મેન્ટ્સ લીધા...  અને એના "જી" ને બતાવતા બોલી, "આ ચાલે એમ ને!!!"

લેક્ચર અટેન્ડ કરી ને તેઓ આઇ.ટી.આઇ. પહોંચ્યા.

રાજ એના પી.સી. પરથી કામ કરતી ગૌરી ને જોતો હતો... એટલામાં ચંદ્રિકા આવી અને રાજના હાથ પકડીને કહેવા લાગી કે એનું પ્રેકટિકલ
કરે... દૂર રહી ને ગૌરી બધું જોતી હતી... હજી આઇ.ટી.આઇ. માં અમુક ને નહોતી ખબર એમના વિશે.

રાજ એ ગૌરી તરફ જોયું અને એને આંખ કાઢી તો રાજ એ અક્ષયને કહ્યું કે ચંદ્રિકા ને સમજાવે એમ તો એને ગાળ બોલી ને વાત જ ખતમ કરી દીધી.

♥♥♥♥♥

બંને ના ઓનલાઇન થવાનો સમય આવી ગયો.

"આજે તો તારી જી.એફ. એ તારો હાથ કેવો મસ્ત પકડ્યો હતો ને..." એને કંટક્ષમાં મેસેજ કર્યો.

"જો અમારી વચ્ચે કઈ જ નથી... ઓકે..." રાજ એ બચાવ કર્યો.

"મસ્ત લાગો હો તમે બે સાથે ..." પેલી એ લખ્યું.

"ઓ પાગલ, એક ઝાપટ મારીશ ને... ના જોઈ હોય તો ..." રાજ એ કહ્યું.

"રાજ, સાચું કહું ને તો વિચાર તો આવી ગયો હતો કે એક ઝાપટ જઈને મારું ચંદ્રિકાને... પણ ..." ગૌરી એ લખ્યું...

"ઉહ. .. એમ છે. ..." રાજ એ લખ્યું.

"જો હવે મારી બાજુ જ બેસજે... ઓકે..." એને લખ્યું.

"ઓકે... મેડમ... બીજું કંઈ..." રાજ એ લખ્યું.

"દેખ મે તારા અસાઇન્મેન્સ્ટ્સ જમાં કરાવી દઈશ કાલે... ઓકે..." ગૌરી એ કહ્યું...

"થેંક યુ ... વેરી મચ..." રાજ એ કહ્યું.

"આજે તો તુ બહુ જ મસ્ત જીભ કાઢી કાઢી ને વાતો કરતી હતી ને... બહુ જ ક્યૂટ લાગતી હતી... બાય ગોડ!!!"

"જાણે મે તો સાવ ભંગાર લાગુ છું..." એને લખ્યું.

"ઓ ગાંડી, જો એવું ના બોલ... તું બહુ જ મસ્ત છુ... આઇ જસ્ટ લવ યુ... એંજલ..." એને કહ્યું.

"આજથી તારું નામ, એંજલ, એમ પણ તું પરી જેવી જ તો લાગુ છું... ગુડ નાઈટ" બંને ગુડ નાઈટ કહી ને ઊંઘી ગયા.

આજે તો રાજ ને ખ્યાલ નહોતો કે એને કાલે બહુ જ પ્રેમવાળી ખુશી મળવાની હતી અને એ પણ અચાનક જ અને અનાયાસે જ...

વધુ આવતા અંકે...
                                         
ભાગ 5માં જોશો: આજે તો રાજે કોલેજ માં ગૌરી ના બંને હાથ ને પકડી ને કહેવા લાગ્યો... "રડતી ના તું હો ક્યારેય, પ્લીઝ..."

"રડું જ છું ... યાર મે તો રોજ..." એને કહ્યું.

"ઓ પાગલ ... કેમ રડું છું?" રાજે રડમસ રીતે પૂછ્યું.

"મરી જવું છે ... યાર!" એને કહ્યું.

બોલતા ની સાથે જ રાજે એને મોં પર એક ઝાપટ મારી...