વિહાન : હાઈ
સાક્ષી : 🙋🏻♀️
વિહાન : 🤦🏻♂️ તારા ઇમોજી એ બોવ કરી
સાક્ષી : 🙄
વિહાન : કંઇ નઈ
સાક્ષી : 🤔
વિહાન : હવે કંઇ બોલીશ કે પછી આમ ઇમોજી જ મોકલશે.
સાક્ષી : હા બોલ
વિહાન : નકચડી બોલ ને
સાક્ષી : 🙄
વિહાન : હા તારે reply આપવા નથી તો આવું જ કેવ ને
સાક્ષી : ઓકે
વિહાન : તારે તો સરખી રીતે હાઈ પણ નાં બોલવું હોય
સાક્ષી : હાઈ 🙋🏻♀️ વિહાન. કેમ છે તું?
વિહાન : બસ બસ મેડમ. આ કંઇ વધારે જ હતું
સાક્ષી : 😜😝
વિહાન : શું કરે છે? નોવેલ જ વાંચતી હશે નઈ.
સાક્ષી : હા સાચું કીધું એજ કરતી હતી.
વિહાન : એક સવાલ પૂછું?
સાક્ષી : એક નઈ બે પૂછ 😅
વિહાન : નાં નાં એક જ
સાક્ષી : સારું
વિહાન : તે તારું ઈન્સ્ટાગ્રામ નાં i'd પર no love આવું લખ્યું છે અને વૉટ્સઅપ પર love is life લખ્યું છે. આવું કેમ?
સાક્ષી : બોવ નોટિસ કરે છે તું તો.
વિહાન : નાં નાં એવું નથી
સાક્ષી : તો કેવું છે 😉
વિહાન : આ પાછળ ઇમોજી મૂકવું જરૂરી છે?
સાક્ષી : હા
વિહાન : કેમ?
સાક્ષી : તું ગુસ્સે થાય ને એટલે 😉
વિહાન : વાહ. તને કેમની ખબર ગુસ્સે થાવ છું
સાક્ષી : પડી ગઈ એતો 😅
વિહાન : ઑયે તે વાત બદલી નાંખી. મને કેને આ love
સાક્ષી : અરે yaar. Love એટલે જરૂરી થોડી 6 તું જ સમજે છે એજ હોય.
વિહાન : કંઇ સમજ નાં પડી
સાક્ષી : મગજ હોય તો પડે ને 😝
વિહાન : આવું બોલી દેવાનું સાવ
સાક્ષી : નથી ને મગજ 🤔
વિહાન : છે હવે તું કીધું એ બોલ ન
સાક્ષી : હમ. પોતાની જાત ને love કરાય ને. તારી ભાષા માં #self_love
વિહાન : વાહ
સાક્ષી : 😊
વિહાન : તું પોતાની જાત ને આટલો love કેમ કરે છે?
સાક્ષી : તો શું બીજા ને કરું?
વિહાન : હા ના
સાક્ષી : શું ? 🙄
વિહાન : કંઇ નઈ
સાક્ષી : સારું
વિહાન : હા
સાક્ષી : 😊
(After next day)
વિહાન : હાઈ કપકેક 🧁
સાક્ષી : હાઈ કબીરસિંહ 😉
વિહાન : કબીરસિંહ? આ શું?
સાક્ષી : તારું નવું નામ
વિહાન : ઓહ. એટલે તે આ નામ પાડ્યું હતું?
સાક્ષી : હા
વિહાન : કેમ?
સાક્ષી : કાજલ નાં મેરેજ પછી દેવદાસ થઈ ને કોણ બેસેલું?
વિહાન : કાજલ કોણ?
સાક્ષી : ઓહ અંજલિ કાજલ નઈ
વિહાન : હમ
સાક્ષી : કેટલી બોટલ તોડી? કબીરસિંહ 😝
વિહાન : શું બોલે છે તું?
સાક્ષી : 🍾🍻🍺🍾🍾🍾 આ બોટલ આવે ને એ.
વિહાન : ઓય તને કેમ ખબર આવી બધી?
સાક્ષી : એટલે તે ફોન બંધ કરી ને આજ કામ કર્યું છે? 🤨🤨
વિહાન : નાં હવે એવું નઈ કર્યું.
સાક્ષી : તો શું કર્યું છે? 🤨😝
વિહાન : ઓય 2 મતલબ ની દુકાન. એવું કંઇ નઈ કર્યું કબીરસિંહ ની જેવું.
સાક્ષી : તો કોના જેવું કર્યું છે? 😀😃
વિહાન : કોઈ નાં જેવું નઈ.
સાક્ષી : સારું. શું કરે અંજલિ ભાભી?
વિહાન : યાર ભાભી નથી એ?
સાક્ષી : તો શું છે? 🤨
વિહાન : બસ યાર હવે આ નાં બોલ
સાક્ષી : કેમ યાદ આવી જાય છે?
વિહાન : નાં પણ
સાક્ષી : સાચે સાચું બોલ શું છુપાવે છે?
વિહાન : કંઇ નઈ. જે હતું એજ કીધું છે તને 😊
સાક્ષી : ઓહ બરાબર.
વિહાન : હમ
સાક્ષી : કબીરસિંહ 😝
વિહાન : ઓહ તને મને હેરાન કરવાં માટે નામ મળી ગયું?
સાક્ષી : હા 😅
વિહાન : મે પણ તારું શોધી રાખીશ.
સાક્ષી : હા શોધી રાખજે
વિહાન : હા ખબર છે નથી મળવાનું એટલે જ કે છે તું.
સાક્ષી : 😊😝😊😝😊
વિહાન : તને પેહલી વાર આવી રીતે મસ્તી નાં મૂડ માં જોઈ.
સાક્ષી : સારું. પછી વાત કરું.
વિહાન કેટલી બિન્દાસ મસ્તી કરતી હતી આજે એ. કોઈ ચિંતા નઈ કે બીજું કંઈ નઈ.
કેટલી ખુશ હસે એ દેખાય આવતું હતું જ્યારે એના મેસેજ ની પાછળ એનું ઇમોજી મોકલે છે ત્યારે.
કોઈ દિવસ હજી સુધી એને મને મારી વિશે નઈ પૂછ્યું. બધાં ની જેમ શું કરે છે? અને બીજું બધું પણ.
હા દિવસ માં એક વાર તો આવે છે એ ઓનલાઇન મારી જોડે મસ્તી કરવા. વિહાન તું શું કઈ પણ બોલે છે.
કાશ મારી આવી એક દોસ્ત હોત જે મારો મૂડ ઓફ જ નાં થવા દે. મે એની સાથે મસ્તી કરી શકું. મે એને હેરાન કરી શકું?
શું સાક્ષી મારી આવી દોસ્ત બનશે?