paryay - 1 in Gujarati Fiction Stories by Dipti N books and stories PDF | પર્યાય - 1

The Author
Featured Books
Categories
Share

પર્યાય - 1

આવી જ એક આથમતી સાંજ હતી અને વરસાદી માહોલ સર્જાયો હતો અને હજી તો આગાહી કરવામાં આવી હતી કે હજુ બે દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહેશે મુંબઈ આખું પાણી માં હતુ અને આવી મેઘલી રાતે અનિમેષ टावर ના સાતમાં માળની બારીમાંથી નીશા ઉભી ने
આકાશમાંથી અવિરત વરસતા વરસાદ ને પડતાં જોઈ રહી હતી અને પોતાના નામ નો મતલબ વીચારી રહી હતી કે મારા નામ મુજબ નીશા ની પ્રભાત થશે કે નહીં? જે પેલેથી જ નસીબ ની થોડી મોળી હતી જેનો જન્મ થયો અને ૬ મહિનામા જ તેની માં મૂકીને જતી રહી અને તેના દાદી પાસે ગામડે રહી ने મોટી થઈ તેના કાકા કાકી હતા જે રાખતા પણ કાકી સતત એવુ જતાવતા કે અમે તને રાખી છે ને મોટી કરીએ છીએ. પણ ગામડા માં રહેતા લોકો પોતાના રિવાજ ને મગજ મુજબ રહે આથી તેની સામે રહેતા સંજયભાઈ અને કાશ્મીરાં બેન ના એક ના એક તેના દીકરા રજની સાથે લગ્ન નક્કી કર્યા તેના દાદી ने થયુ કે નીશા ने માં તો મળશે કેમકે પોતાની વહુ ના નીશા સાથે ના વર્તન થી દાદી બધું સમજતા પણ નીશાને સતત સમજાવતા રહેતા કે બેટા થોડું સહન કરીશ તો ઘણું બધું મેળવી શકાય છે ને આમ જ નીશા ધીરે ધીરે ભણવા મા પણ રહી હતી અને ૧૨ ધોરણ ખૂબ સરસ રીતે પાસ કરીને આગાળ ભણવા માટે તૈયાર હતી પરંતુ તેના કાકી ने આ માટે મનાવવા માટે મહેનત કરવા ની હતી અને આ ભણવા કરતાં પણ વઘુ અઘરું હતું તેણે કાકા ને વાત કરી ને કાકી ની મંજૂરી લેવા માટે કહ્યું અને કાકી નો મૂડ જોઇને વાત કરીએ એવું નક્કી કર્યું પેલાં તો કાકી e ના જ પાડી અને ભણવા કરતા काम રાહ જોવે છે એ કરો પેલાં એવું કઈ દીધુ પણ મારી ફી હું નોકરી કરીને આપીશ ने काम પણ બધું કરીશ એવી આજીજી કરીને જેમતેમ કાકીને મનાવી લીધા ने નીશા ની નવી જિંદગી મળી થયો કૉલેજ નું પહેલું વર્ષ પસાર કરી ને બીજા વર્ષમાં હોસ્ટેલ ની જરૂર પડી આ વખતે કાકી એ બહુ કઈ કહ્યું નહીં ને નીશા હોસ્ટેલ મા આવી નોકરી કરી ને ભણવા લાગી તેના પ્રિન્સીપાલ મૅડમ ખૂબ સારા હતા તેને નીશા માટે કાંઈક અલગ j લાગણી હતી આથી તે તેને પોતાને ઘેર બોલાવી ને રહેવાનુ કહી દીધું ने નીશા ત્યાં રહેવા લાગી તેને લાગ્યું કે તેના જન્મ પછી તેને માં મળી ગઈ થોડો સમય સરસ પસાર થયો અને તે વખતે તેની જ કૉલેજ માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો ઉદય મળ્યો તે નીશા સાથે વાતો કરતા થોડો વધુ સમય પસાર કરવા લાગ્યો એક દિવસ તેણે નીશા ने કહ્યુ પણ ખરૂં કે નીશા નો ઉદય થશે કે નઈ,, નીશા પણ થોડું શરમાઇ અને પોતાની જિંદગી માં નીશા ના ઉદયની રાહ જોવા લાગી તે કોલેજ ના ત્રીજા વર્ષમા આવી ગઈ તેને બધું એક સપના જેવુ લાગતું હતું પણ કુદરત તો જાણે કેમ નીશા ની ખુશી ઉપર તરાપ મારવા રાહ જોઈને જ બેઠી હોય એમ ત્યાં તેનાં મૅડમ નો ભાઈ સૂરજ ત્યાં આવ્યો અને તેણે નીશા ने જોઇ અને તેનાં પર નજર બગાડી તે કોઇ પણ બહાને નીશા ने એકલી જોઈ ने છેડવા નું ચુક્તો નહી. નીશા તેના મૅડમ ના ઉપકાર માંથી મુક્ત થવા માંગતી ન હતી આથી તેણે કૉલેજ ના ક્લાસ ની એક ફ્રેન્ડ એકલી રે છે તેથી ત્યાં થોડો સમય સુધી રહેવું પડશે