Struggle In Our Life in Gujarati Motivational Stories by Himani Nakum books and stories PDF | Struggle In Our Life

Featured Books
Categories
Share

Struggle In Our Life

આપણે life મા વધારે struggle કરીએ છીએ.પેલા તો જન્મ લેવા માટે 9 મહિના મમ્મી ના ગર્ભમાં પછી મોટા થાય એટલે ભણવામાં એના થી મોટુ આપણે exam મા ઉર્તીણ આવવું પછી exam મા ઉર્તીણ થઈ ગયા પછી નોકરી માટે ફાફા મારવા.એક રીતે જોઈએ તો આપણી life મા struggle સિવાય કશું છે પણ નહી.
આપણે life મા નાની નાની વસ્તુ માટે struggle કરવુ પડે છે.એમા પણ નાની માણસ ને તો એક એક વસ્તુ માટે struggle કરવુ પડે છે.
આપણે કોઈ પણ વસ્તુ struggle વગર મળતી નથી.જેમ સોના ને ઘસવાથી સોનુ ચમકે છે એમ જ મહેનત કરવાથી આપણને success મળે છે એમ આપણે પણ ચમકયે છીએ. Struggle (મહેનત) એ આપણી life મા આપણને success મેળવવા મા મદદરૂપ થાય છે.
એક story છે ત્રણ મિત્રો ની,
ત્રણેય મિત્રો કોલેજ ભણવામાં જાય પણ એક મિત્ર ને ભણવા કરતા રખડવા મા વધારે રસ હોય છે એ કોઈ દિવસ ભણવા મા ધ્યાન ના આપે.બીજો મિત્ર એને મહેનત વગર ફળ જોઈ એ એ મહેનત કર્યા વગર પરીક્ષા મા પાસ થવા માગે એ બધુ ભગવાન ભરોસે રાખે છે અને ત્રીજો મિત્ર એ ભણવામાં હોશિયાર અને મહેનતુ એ પરીક્ષા મા પાસ થવા વધારે મહેનત કરે.
દિવસો વીતતાં ગયા પરીક્ષા માથે આવી ગઈ.બધા પરીક્ષા હોલ મા બેઠા પરીક્ષા ચાલુ થઈ ગઈ.બધા એની રીતે પેપર લખવા લાગ્યા.પણ પેલો મિત્ર આખું વષૅ રખડવા મા કાઢયું કોઈ દિવસ બુક વાંચી ના હોય એ પેપર મા શુ લખે?
બીજો મિત્ર જે ભણવામાં ઓછુ ધ્યાન આપે એને મહેનત વગર પાસ થાવું હોય એ ભગવાન ભરોસે બધુ રાખી દે એને એમ કે મહેનત વગર ભગવાન એને પાસ કરી દેશે..પણ એને કોણ સમજાવે ભગવાન પણ મહેનત કરે એનો સાથ આપે છે.
ત્રીજો મિત્ર જે ભણવામાં હોંશિયાર અને મહેનતુ છે એ પરીક્ષા ની તૈયારી કરી હોય છે એ પેપર પુરુ કરે છે.
એક મહિના પછી પરીક્ષા નુ રિઝલ્ટ આવ્યું.એમા પેલા બે મિત્રો ફેલ થઈ ગયા અને ત્રીજો મિત્ર પાસ થઈ ગયો.
તો આપણે એ શીખ મળે છે કે મહેનત(struggle)આપણે ભગવાન પણ મદદ નથી.એટલે જેટલુ struggle hard હશે એટલુ જ success easy and unbelievable હશે..
મહેનતુ માણસ life મા કોઈ પણ વસ્તુ મા હારતો નથી સફળતા એના પગ ચુમે છે.તે સોનાની જેમ ઘસાઈ ને ચમકી ગયો હોય છે.હમેશા આપણે મહેનત કરતા રહેવું જોઈએ.એક દિવસ તો આપણને success જરૂર મળશે.
Life મા કોઈ પણ વસ્તુ થી હારી નહી જવાનું હમેશા એનો સામનો કરવા નો life ઉતાર ચઢાવ તો હમેશા આવ્યા રાખે. સુખ અને દુ:ખ એક સિકકા ની બે બાજુ છે ..
Life મા મહેનત કરવાથી દુ:ખ ને દુર કરી શકાય.. life મા બધુ મહેનત થી જ મળે છે.એક રીતે જોઈએ તો આપણા freedom fighters એ પણ કેટલી લડાઈ કરી કેટલી મહેનત કરી ને આપણને આઝાદી અપાવી..
"life મા એટલી મહેનત (struggle)કરી જ લેવાય કે આપણા બાળકો નો આત્મવિશ્વાસ વધારવા બીજા ના દાખલા આપવા ન પડે"
એક english quote છે.
"Strength and growth come only through continuous effort and struggle."
આ સુવિચાર નો અર્થ એ થાય છે..
શક્તિ અને વૃદ્ધિ ફક્ત સતત પ્રયત્નો અને સંઘર્ષ દ્વારા થાય છે.
જો આપણે સતત આપણા goal એટલે કે ધ્યેય તરફ ધ્યાન રાખશુ તો આપણ ને success જરૂર મળશે...
કહેવાય છે ને મહેનત ના ફળ મીઠા હોય છે.
Last quote
"The struggle you are in today is developing The strength you need for tomorrow"


Thank you.