આ લેખ ને લગતી વળગતો કોઈ પણ માહિતી જાણવા નીચે આપેલા ની કે email પર સંપર્ક કરવો
Email:cksolanki8888@gmail.com
Watshapp :7226838212
[ભાગ-1 વૃષભ ને એક કંપની માં જોબ કરે છે. ત્યારે તેના collage ગ્રુપ માં મેસેજ આવે છે. કોઈ ને વૈશાલી ની ખબર નથી. ત્યારે વૃષભ બીજા દિવસે ફલાઈટ દ્વારા મુસાફરો કરવા નીકળે છે..]
નોકરી ના સિલસિલા માં ઘણી હવાઈ સફર કરી છે. પણ આ સફર માં ઋષભ નું ઉદ્દેશ્ય એકદમ સાફ છે. કે વૈશાલી ને મળવું
પણ હજી એ ખબર નથી કે વૈશાલી આ re યુનીયન માં આવી રહી છે કે ની!!! પણ ઋષભ નું દિલ તો એવું કરે છે કે એક વાર વૈશાલી ને ગળે લગાવી ને કહેવુ છે કે "મેં તારાથી દૂર શહેર છોડી ને માત્ર સારા ભવિષ્ય માટે ગ્યો હતો"..!! ક્યારેક ક્યારેક apde સારું ભવિષ્ય માટે વર્તમાન ને ભૂલી જઈએ છે. વૈશાલી સાથે પણ કઈ આવુંજ થયું છે.
મન માં આશ લઈ ને ઋષભ એરપોર્ટ મથી બાર નીકળે છે બહાર નીકળવાના દરવાજા પાસે લોકો નો ભીડ છે.!!! કેટલા કે ના હાથ માં કાર્ડ છે જેમાં અલગ અલગ લોકો ના નામે લખેલા છે. ઋષભ ની નજર આ બધા નામ વાંચતા એક નામ પર આવી ને રોકાય છે જેમાં જાણીતા અક્ષર માં લખેલું છે. ઋષભ
પૂરા પાંચ વર્ષો પછી ઋષભ ની આખો માં ખુશી અને સૂકુંન નું મિશ્રણ દેખાય છે. જયારે એને જોયું કે એનું કાર્ડ પકડી ને ઉભી છે વૈશાલી..... ધીરે ધીરે પગલાં થી ઋષભ વૈશાલી તરફ આગળ વધે છે. પણ વૈશાલી ત્યાંજ થંભી ગયેલી છે.
ઋષભ કઈ બોલે તે પહેલાં વૈશાલી પૂછે છે તારી દાઢી ક્યાં ગઈ...??? Oh... My.. God..... દાઢી વગર તો તું એક નાનો છોકરો લાગી રહ્યો છે... વળતા જવાબ માં ઋષભ કહે છે કોર્પોરેટ એ મને બહારથી છોકરો અને અંદર થી તૂટેલો બનાવી દીધો છે.. પણ તું તો હજી એવીજ છે પાંચ વર્ષ માં તારી 10 વરસ ની ઉમર ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે.. શું વાત છે યોગા ચાલી રહ્યા છે કે શું!!!!!...
આવે તે એ અમારું પ્રોફેસન છે સિક્કિમ માં અમે એક સ્કૂલ ચલાવ્યે છે... મેં તો કાલે મોડી રાતે જ આવી ગઈ હતી પણ અનુપ ની ફલાઈટ 7:30 વાગ્યે લેંડ થઈ છે.
અનુપ....!!!!!! ઋષભ એ પુછ્યું
વૈશાલી : અનુપ મારો પતિ અને વૃષભ મારો નેનો દીકરો વૈશાલી એ એના હાથ માં લીધેલ કાર્ડ ના નામ પર ઈશારો કરતા કહ્યું...
પોતાની અંદર ઊઠેલું તુફાન ને દબાવી ને ઘણી આસાની થી વૈશાલી આ બધું બોલી ગઈ..
બીજી ભાજી વૃષભ વૈશાલી વિશે સાંભળી ને ખુશ તો થાય છે પણ સાથે સાથે પોતાની જાતને પણ કોશી રહ્યો છે. વૃષભ એ ને કઈ પૂછે એના પહેલા જ અનુપ અને 2 વર્ષ no નાનો છોકરો ત્યાં આવી પહોંચે છે. પૂરા પાંચ વર્ષો પછી વૃષભ વૈશાલી ને એક મા અને કોઈ ની પત્ની જોઈ રહ્યો છે..
એટલે ઋષભ સમજી ગ્યો કે જિંદગી ક્યારેય રોકાતી નથી...
ત્યાં ઋષભ અને વૈશાલી ના ફોન એક સાથે વાગી ઉઠે છે
ત્યાં એમના collage ma watshapp ગ્રુપ માં નેહા એ વૈશાલી ને અડદ કરી છે...
ત્યારે વૃષભ એ ટાઇપ કર્યું....
Typing......
વેલકમ વૈશાલી
So happy to see you five years
મિત્રો હું એવી આશા રાખું છું કે તમને આ નાનકડી એવી સ્ટોરી ગમી હશે..
મારી આ પહેલી સ્ટોરી હોવાથી કઈ લખાણ માં ભૂલ ચૂક હોય તો માફ કરજો. 🙏🙏
સ્ટોરી ગમે તો જરૂર રિવ્યૂ આપવા આપની મહેરબાની..