beat of love - 5 - last part in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 5 - અંતિમ ભાગ (કલાઈમેકસ)

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર - 5 - અંતિમ ભાગ (કલાઈમેકસ)



કહાની અબ તક: સોનાં પર ગુંડાં નો ધમકી ભર્યા કોલ બાદ એના ફ્રેડ વિશાલ અને વિશાલના ફ્રેડ અર્જુન સાથે ત્યાં જાય છે તો એમાં એની બહેન કરીના ના બિએફ રાકેશ નો ફોન મળે છે! એના ઉપર રાકેશ જેવા અવાજ થી પુરાણા અડ્ડા પર સોનાં ને લઈ જવા કહેવાય છે! ત્યાં જતાં જ જાણ થાય છે કે રાકેશ તો બીજો જ છે બસ અવાજ જ એવો હતો. જેમ તેમ કરી ને એનો બોમ્બ તેઓ ડીફ્યુઝ કરે છે! એ રાકેશ જણાવે છે કે રાકેશ એ કહેલું એમ તો સૌ રાકેશ ના ઘરે જાય છે પણ વાત જ સાવ જુદી હોય છે! રાકેશ તો એમનું સ્વાગત કરે છે! જોકે અર્જુનને ભૂલ સમજાય છે કે પીકમાં બાજુ માં જ મયુર હતો! મિન્સ રાકેશ નો ડ્યુપલિકેટ મયુર ને રાકેશ કહેતો હતો!

મયુર ના ઘરે જવા માટે મયૂરને કોલ કરતા ખબર પડે છે કે એનું કીડનેપિગ થઈ ગયું હતું! કીદનેપર ના કહેલા સ્થાને પહોંચ્યા એમની ઉપર હમલો થાય છે અને બંનેને હોશ આવે છે તો બંને બંધાયેલા હોય છે! મયુર કહે છે કે રાકેશ ને સોનામાં અને પોતે મયૂરને કરીના માં ઈન્ટરસ્ટ છે એટલે આ બધું કર્યું સાથે જ કહે છે કે થર્ડ પાર્ટી અર્જુન એ તો મરવું જ પડશે કે એમ! પણ એની ઉપર કોલ આવે છે કે એના બે સાથી રાકેશ અને કરીના નું કી ડનેપિંગ કરવામાં આવ્યું છે!

હવે આગળ: અર્જુન એ તેમને એક મેદાન જેવી જગ્યા પર બોલાવ્યા હતા! આખરે એ કોઈ પ્રેફેસનલ કિદનેપાર તો હતો નહિ!

"બંને એક જ સમયે આવશે!" એમ મયુર એ કહ્યું.

"સારું!" કહી અર્જુન એ રઝામંદી આપી!

"યુ ગાયઝ આર ફૂલ!" મયુર એ કરીના અને રાકેશ ને કહ્યું!

"મયુર, તને શું લાગ્યું ગેઇમ તમે રમતા હતા!" કરીના એ અલગ જ સૂર જમાવ્યો!

"અર્જુન ઇઝ માય બોયફ્રેન્ડ!" કરીના બોલી!

"યસ, અને અમે બંને એ જ શુરુથી તમારી કામગીરી પર નજર રાખી હતી!" અર્જુન પણ બોલ્યો!

"પણ તું તો મને લવ કરું છું ને!" રાકેશ થી બોલાઈ ગયું!

"હા... એવી જ રીતે જે રીતે તું સોનાં ને નથી કરતો લવ!!!" એ કટાક્ષ હતો કે વાસ્તવિકતા રાકેશ વિચારી રહ્યો!

"એક્યુઅલી તો ના હું તને લવ કરું છું કે ના હું મયુર ની થવા માંગુ છું! હું તો કોલેજ ના ટાઈમ થી જ અર્જુન ને જ ચાહું છું અને વિશાલને પણ આ બધું ખબર છે! મારું તારી પાસે રહેવું તો બસ એક મજબૂરી હતી! અને એ જ તો તારી પણ મજબૂરી જ હતી ને તું તો સોનાં ને લવ કરતો હતો ને!" કરીના બોલતી હતી!

"સોના મારી નહિ તો કોઈની નહિ!" કહેતા રાકેશ એ સોનાં પર ગોળી ચલાવી દીધી! પણ વિશાલ એ સ્ફૂર્તિ થી એણે લાત મારી તો ગોળી એની પાસે રહી ને ગુજરી ગઈ!

"યુ હેવ ટુ બી માઈન!" મયુર ચિલ્લયો પણ અર્જુન એની માટે હતો!

અર્જુન એ મયૂરને અને વિશાલ એ રાકેશ ને મારવાનું શુરૂ કર્યું અને બંધ કર્યું તો બંને મરી ગયા હતા!

"પ્યારનો માર ઘાતક પણ હોય શકે છે અને મીઠો પણ!" વિશાલ બોલતો હતો!

"જે પ્યારનો માર્યો હોય છે એ એના પ્યાર માટે ગમે તે કરી શકે છે! જેમ તું મારા માટે ગમે એટલું જોખમ લેવા તૈયાર છું!" સોના બોલી.

"જો સોનાં, કોલેજ માં જે ગલતફેમી થતી હતી, એ જસ્ટ સંજોગની વાત હતી! મારો વિશાલ પર કોઈ ક્રશ. નથી!" એ બોલી!

"ઓકે... આઈ કેન અંડર સ્ટેન્ડ! મજાક મસ્તી તો ચાલ્યાં કરતી જ હતી ને કોલેજ માં તો!" સોના બોલી!

સૌની ગલતફેમી દૂર થઈ ગઈ હતી અને એમના દુશ્મનો પણ!

"વીશું, વી વિલ હેવ અ ડેસ્ટીનેશન વેડિંગ!" સોના બોલતી હતી!

"હા... બચ્ચા!" વિશાલ બોલ્યો!

"અવર ટીમ વર્ક ઇઝ ઓસમ! આપણે તો સી.આઈ. ડી. માં જોઈન થઈ જવું જોઈએ!" અર્જુન હસતો હતો!

"હા... હો એ વાત તો છે જ!" વિશાલે કહ્યું તો સૌ ખડખડાટ હસી પડ્યાં!

(સમાપ્ત)