ek kahani sharuaat - 2 in Gujarati Fiction Stories by Jagruti Rohit books and stories PDF | એક કહાની શરૂઆત...ભાગ-૨

Featured Books
Categories
Share

એક કહાની શરૂઆત...ભાગ-૨

'નેન્સી તું મને કહીં શકે છે.!'
' નિરવ નેન્સી ને જોઈને એટલો બંધો ખુશ થય ગયો 'એ પણ ભુલી ગયો.કેઓફીસ માં છે.!!ને નેન્સી ને બેસવાનું પણ કહ્યું નહી! "ઓ ..હો.. સોરી. .. સોરી ..યાર ..હું તને બેસવાનું કેહેવાનું પણ ભુલી ગયો." નેન્સી ક્યાં વાંધો નઈ હું બરાબર છું." "ના..ના.આવ બેસીને તું શું "પીવે છે. કોફી પીવે છે. ''કે તારી ફેવરેટ આદું વાળી ચા " ના મેં ''ચા પીવાની છોડી દિધી છે.'' કેમ ? 'બસ કોઈ ની યાદ માં' !! "શું વાત કરે છે.!!? "યાર તું કોની યાદ માં એતો બતાવ ?"
‌ "નેન્સી હું કેમ બતાવું તને ને તું કોફી પીવે છે.?"તને તો કોફી બિલકુલ ભાવતી નતી ને ?" નિરવ હા મેં પણ કોઇની યાદ ને ભુલા માટે આ કોફી પી છું.!!" કોની યાદ માં એ તો બોલી શકે છે. !"હા જરૂર સમય આવશે તો ચોક્કસ થી બતાવીશ તને" !!

હજુ એ સમય નથી આવ્યો યાર.. સારું તું બતાવ ને અહીં કેમ આવી છે.? જોબ માટે શું થયું? મળી ગઈ ? "નેન્સી હા મળી ગયો છે. એક વિક પછી જોઈનીગ છે મારું ગુડ "..તો હવે રોજ સવારે મુલાકાત થશે." હા "
"નિરવ તું હમણાં કેવી રીતે આવી છે."ભાઈ મુકવા આવ્યો છે." ના હું ઓટો રિક્ષા માં આવી છું." નેન્સી વેરી ફની..😃😃..
"નિરવ તારો ફોન નંબર તો આપતાં જાવ તમને વાંધો ના હોયતો."?
નેન્સી હા ચોક્કસ કેમ નઇ..☺️..
બાય..નિરવ બાય ..પછી મળીશું..નેન્સી બાય કહીને જાયછે.," " ‌ "નિરવ આજે એક અલગ જ ઓ" દુનિયામાં પોંહચી ગયો છે. આજે એનું મન કામ માં લાગતું નહોતું."

હા પણ ઓફિસમાં કામ કરવું પડશે "નિરવ ચાલ નિરવ કામ કર કામ.. એમ મનમાં ને મનમાં એકલો ..એકલો.. .બોલે છે." ' ને ‌ શશાંક આવે છે.' શું છે.યાર તું આમ અચાનક મને મુકીને ક્યાં જતો રહેલો 'તારી તબિયત તો સારી છે'.?આમ એકલો એકલો કેમ બડબડ કરે???"
" શશાંક ને નિરવ પણ કોલેજ માં સાથે હતાં પણ એકબીજા સાથે ખાસ મુલાકાત થતી નથી. ઓફિસમાં માં આવ્યા પછી ખાસ ફ્રેન્ડ બની જાય છે".
"શશાંક ને પણ નેન્સી પ્રત્યે એ ની લાગણીઓ ને કોઈ દિવસ શેર કરી નથી..!"શશાંક ,નિરવ વાત કરતાં ને ફોન ની રીંગ આવી.. "
" નિરવ હેલ્લો" 'નેન્સી ' તમે હું ધરે પોંહચી ગયી છું.. સારી રીતે "
'નેન્સી હું પછી ફોન કરું તમને ? શાંતિ નિરવ.?'
"નિરવ કેમ ? બીજી છો તમે સાંજ ? નિરવે નેન્સી ની એકા શ્વાસે બોલી ગયો.."
"નેન્સી ના ખાસ બીજી નથી બોલો કશું કામ હતું .?" તો સાંજ બહાર મળી ? વિચારી ને કહ્યું તમને? સારું !
હા ચોક્કસ હું તમારાં ફોન ની રાહ જોઈશ.. ફોન કરજો હું રાહ જોઈશ..
'નેન્સી હું તમને એક વાત કહું તમે મને તું કહીને બોલાવો તો મને વધુ ગમશે.." તમે પણ મને નિરવ‌ કહેશો તો મને પણ ગમશે.."
" સારું ચાલો હું પછી ફોન કરું તમને !! તમને!! સોરી.. સોરી..
" નિરવ તને ફોન કરું..." ઓકે ‌.. હા હવે મને ગમ્યું"
"નિરવ ના ચહેરા પર એક અલગ પ્રકારની ચમક આવી ગઈ છે. એ જોઈને શશાંક ને પણ નવાઈ લાગી કે"!! આજે નિરવ કોઈ અલંગ દુનિયા માં જતો રહ્યો છે.."!!

" શશાંક શું વાત છે. !યાર તારો ચહેરો 😊 ખુશ થી ગુલાબી .. ગુલાબી થય ગયો છે.?"કોનો ફોન હતો.?"
"કોઈ ખાસ વ્યક્તિ નો છે...કે શું...? બોલને યાર મારા થી શું શરમાય છે..?"
નિરવ એવું કશું નથી યાર એ તો એક ફ્રેન્ડ નો ફોન હતો. આજે ઓફિસ પછી બહાર મળવાની વાત છે...!
‌‌ શશાંક હું પણ આવું તારાં એ દોસ્ત ને મળવા હું પણ સાંજ ફિરીજ છું તને વાંધો ના હોય તો ? ...
" હવે નિરવ શું કરે..એના સમય જ્યું જો હા કહેતો તકલીફ થાય ને ના પાડે તો... તકલીફ .. સારું તું પણ આવજે.. મારી સાથે ... "
શશાંક હસવા લાગ્યો ના યાર તું એકલો જ મળી આવે તાર એ ખાસ દોસ્ત ને..☺️😃😃🤗 ચાલ હું પણ કામ કરું. હમણાં બોસ આવશે..તો ખોટો ગુસ્સો કરશે.. ચાલ તું પણ તારું કામ પતાવી લે. પછી મળી.. વાત કરીશું.. નિરવ એવાત પણ સાચી છે..
"આજે નિરવ નું ધ્યાન કામમાં કેન્દ્રિત થતું નથી.. એ વારે.. વારે.. ફોન ને ચેક કરેછે.."!!
સાંજ ૫:૩૦ વાગે ફોન ની રીંગ વાગી ને નિરવના ઉદાસ ચેહરા પર એક ખુશીની લહેર છવાઈ ગઈ.. હેલ્લો નેન્સી બોલો ..સામેથી. બોલો? ..સોરી ..સોરી.. તું બોલ ...ઓકે.. નેન્સી.. હવે બરાબર.. હું આવું છું મળવા નિરવ ક્યાં મળું હું તને ?
"નિરવ માંરી ઓફિસની બહાર એક કેફ્રે છે. ત્યાં મળીએ ...? સારું હું પોંહચી જાઈશ.. નિરવ ને હા સાચવીને આવજે .. નેન્સી ..હા હું નાની નથી હવે.". "નિરવ હા મને ખબર છે. તું મોટી થય ગય છે... એટલે ચિંતા તો થાય‌ ને ".. નેન્સી વેરી ફ્રનિ.....
નિરવ કેફેમાં બેસે છે. પણ નેન્સી હજું આવી નથી .."નિરવ હવે ચિંતા કરે છે.. ‌ એક કલાક થીં રાહ જુવે છે.નિરવ ".. આકુળવ્યાકુળ થઈ જાય છે. શું થયું હશે.. એનો ફોન પણ નથી લાગતો.‌..
"થોડી વારમાં નેન્સી સામેથી આવતી દેખાઈ છે..નિરવ ફટાફટ કેફે ની બહાર નીકળી જાય છે. શું થયું કેમ આટલું મોટું થયું? "
એ..રે યાર હું તારા માટે તારી ફેવરેટ ચોકલેટ લેવા ગઇ હતી ને તો વાર થઈ ગઈ ...‌પણ‌‌ તને શું થયું તું કેમ આટલો ગભરાઈ ગયો છે.
"નિરવ શાંતિ થી બેસ હું ઠીક છું ...મને કશું થયું નથી...!" નિરવ ને નેન્સી બંને કેફેમાં બેસે છે ને વાતો કરેછે. ....