Hu ane mara Ahsaas - 8 in Gujarati Poems by Darshita Babubhai Shah books and stories PDF | હું અને મારા અહસાસ - 8

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

હું અને મારા અહસાસ - 8

હું અને મારા અહસાસ

ભાગ -૮

હુંફાળો સ્વભાવ યાદ આવે છે,
માયાળુ વર્તાવ યાદ આવે છે.

*******************************************

સ્પર્શ મારો બૂરી નજર થી બચાવશે એને,
એટલી તો ખાત્રી છે મારી લાગણી ની
મને.

*******************************************

હું અને તારી યાદ
હું અને તારી વાત
હું અને તારી નજર
હું અને તારો સ્પર્શ
હું અને તારો શ્વાસોશ્વાસ
હું અને તારો અહેસાસ
હું અને તું, તું અને હું
આપણો એક આત્મા.

*******************************************

ભીંજવી
ને ભીંજાઈએ
ચાલો
વરસાદ ને
જ રેઈનકોટ પહેરાવી દઈએ.

*******************************************

સાથ માં તારા ભીજાવું ગમે છે,
યાદ માં તારી ભીજાવું ગમે છે.

*******************************************

અન્યાય કરવો પાપ છે,
અન્યાય સહેવો પાપ છે.

*******************************************

આંખે જુલમ કર્યો છે,
યાદે જુલમ કર્યો છે.

લાગણીઓ ભરી તે,
વાતે જુલમ કર્યો છે.

*******************************************

માયાળુ મન હાથતાળી રમે છે,
લાગણીઓ હાથતાળી રમે છે.

ચોવીસ કલાક સાથે રહેવાની,
માગણીઓ હાથતાળી રમે છે.

*******************************************

જેવું વાવો તેવું લણો

*******************************************

જુવાન લોકો દેશ નું ભવિષ્ય છે,
નૂતન લોકો દેશ નું ભવિષ્ય છે.

થનગનાટ તેમનો સાચી દિશા લે,
તરુણ લોકો દેશ નું ભવિષ્ય છે.

*******************************************

પ્રેમાળ હ્નદય
હમેશાં
જુવાન રહે છે.
પ્રફુલ્લિત મન
હમેશાં
જુવાન રહે છે.

*******************************************

લાગણીના સૂર રેલે વાસળી,
રાસ રાધા સંગ ખેલે વાસળી.

*******************************************

વેલે વાસળી.

*******************************************

પ્રેમ માં તારા ભીંજાવા આતુર છે,
ઉમંગી હૃદય પીગળવા આતુર છે.

*******************************************

ધ્યાન ઈશ્વર
તરફ આગળ
વધવાનું
પ્રથમ પગથિયું છે.

*******************************************

આડુંઅવળું જોઇ ને ના ચાલો,
આડકતરું ક્યારેય ના બોલો.

*******************************************

સત્ય બહાર આવે છે,
છુપાવશો ક્યારેય ના.

*******************************************

સત્ય ક્યારેય ઊજળું નથી હોતું,
પણ તે દિલ હલકું થઈ જાય છે.

*******************************************

વરસાદ પીને,
ભીંજાઈ જાઉં.

આવો ને મેઘા,
ગીતો હું ગાઉ.

*******************************************

પ્રેમ ની રુંતુ વીતી જાય છે,
ને હયાતી ભૂંસાઈ જાય છે.

જીવંત રહેવા શોખ જીવતા રાખો,
લાગણી નું ઝરણું વહેતું રાખો.

*******************************************