After one day
વિહાન : હાઈ
વિહાન : good morning
વિહાન : good evening
વિહાન : હાઈ ? શું થયું?
વિહાન : good night
Second day
વિહાન : હાઈ
વિહાન : good morning
વિહાન : કંઇ થયું
વિહાન : good night
Third day
વિહાન : હાઈ
વિહાન : good morning
સાક્ષી : 😊
વિહાન : ઓ મેડમ ક્યાં હતાં? શું થયું છે?
સાક્ષી : અહીંયા જ હતી
વિહાન : તો reply કેમ ની આપતી હતી?
સાક્ષી : ઓહ હા નોવેલ વાંચતી હતી તો મેસેજ જોયો નઈ હતો.
વિહાન : સાચે? નોવેલ કે પછી...
સાક્ષી : હા બોલ ને તને તો એવું લાગ્યું હસે ને boyfriend નું પૂછ્યું એટલે reply નઈ આપ્યો હોય. કાં તો બીજું કંઈ.???
વિહાન : ના પણ હા એવું જ લાગ્યું હતું મે પૂછ્યું ને તને ખોટું લાગ્યું હસે.
સાક્ષી : 😅🤣😅😂
વિહાન : કેમ હસે છે તું?
સાક્ષી : boyfriend 😀
વિહાન : એટલે છે એમ ને
સાક્ષી : 🙄 કોને કીધું?
વિહાન : તે તો કીધું. તું હસી એટલે છે એવું જ થાય ને.
સાક્ષી : 😀😃😀 જોક સારો કરે છે. જરૂરી નથી ને બધાં ને boyfriend હોય.
વિહાન : હા એ પણ છે
સાક્ષી : તો પછી
વિહાન : પણ તું કંઇ નઈ મૂક એ બધું. હવે એવું ના કેતી મે ક્યાં પકડ્યું છે.
સાક્ષી : 😅😅
Next day
વિહાન : good morning
સાક્ષી : good morning
(સાક્ષી આજે રાત થઈ ગઈ આને રેપળ ના આપ્યો સારું છે બકબક તો નઈ સાંભળવી પડે)
Second day
સાક્ષી : હાઈ
Third day
સાક્ષી : હાઈ
Fourth day
સાક્ષી : હાઈ Mr. બકબક
.
.
.
.
.
After one week
સાક્ષી : હાઈ
( અજીબ છે આ છોકરો. પેલા મેસેજ નઈ કરતી હતી તો કહેતો હતો મેસેજ કરાય અને હવે જવાબ નઈ આપતો)
( કંઇ થયું તો નઈ હોય ને એને)
વિહાન ને શું થયું હસે?
કેમ reply નઈ આપતો હોય?
After few days
વિહાન : હાઈ કપકેક
સાક્ષી : ઓહ હાઈ તું જીવે છે 🤔
વિહાન : એટલે તારે શું મારી નાંખવો છે?
સાક્ષી : અરે ના એવું નથી પણ તું છેલ્લા 15 દિવસ થી online નથી આવતો ને એટલે મને એવું લાગ્યું કે...
વિહાન : કોરોના થઈ ગયો એમ?
સાક્ષી : હા એવું જ કંઇક
વિહાન : શું એવું જ કંઇક. કોણ આવું બોલે
સાક્ષી : 😅😂😅
વિહાન : તું સાચે હસે છે ને? કે ખાલી ઇમોજી જ આવું મોકલ્યું.
સાક્ષી : હમ. ક્યાં હતો આટલાં દિવસ.
વિહાન : ઓહ તને યાદ આવી હતી મારી?
સાક્ષી : ના શાંતિ હતી
વિહાન : સાચે??
સાક્ષી : હા સાચે કોઈ બકબક ના કરે તો શાંતિ લાગે ને 😉
વિહાન : બોવ સારું સેવખમણ
સાક્ષી : 😒
વિહાન : પત્યું તારું
સાક્ષી : હમ
વિહાન : ફોન મેં બંધ કરી દિધો હતો. #Switch_off
સાક્ષી : 😱😱 એવું પણ આવે
વિહાન : હા
સાક્ષી : ઓકે
વિહાન : પૂછશે નઈ મને શું થયું હતું?
સાક્ષી : બોલી દેને જાતે. કોઈ છોડી ને તો નઈ જતું રહ્યું ને ???
વિહાન : તને કેમની ખબર?
સાક્ષી : એવું કંઇ હોય એટલે બધાં ફોન બંધ કરી દે એટલે
વિહાન : હા એવું નઈ હતું. મારી best friend ના મેરેજ થઈ ગયા એટલે થોડો દુઃખી હતો
સાક્ષી : ખુશ થવાની વાત છે ને આતો
વિહાન : હા ખુશી ની વાત છે પણ એને એના સપનાં પૂરાં કરવા હતા અને એ હવે નઈ રહ્યાં
સાક્ષી : અરે કંઇ સમજાય એવું બોલ ને
વિહાન : ઓકે
સાક્ષી : ચાલ બોલ
વિહાન : અંજલિ છે એનું નામ. કૉલેજ થી સાથે છે એ. અને માસ્ટર માં પણ સાથે છે. એને માસ્ટર પતાઈ ને બેંગ્લોર જવું હતું જોબ માટે. અને એને 1 મહિનો એકલું રેહવું. બધાં થી દૂર. કોઈ નાના ગામ માં. એને ngo માં કામ કરવું હતું. અને બીજા પણ હતા.
સાક્ષી : તો શું થયું હવે સપનાં પૂરા કરી દેશે.
વિહાન : હા વિચાર્યુ તો મે પણ એવું પણ એવું નઈ થાય. એની સાથે વાત થઈ મારી એનેં કીધું હવે માસ્ટર નઈ કરવાનું આગળ.
સાક્ષી : કેમ?
વિહાન : છોકરા ના ઘરે થી નાં પાડે છે એટલે.
સાક્ષી : omg
વિહાન : શું થયું
સાક્ષી : કંઇ નઈ. અંજલિ ખુશ છે ને?
વિહાન : હા એના પપ્પા ની છેલ્લી ઈચ્છા હતી એટલે.
સાક્ષી : મને કંઇ સમજ નાં પાડી.
વિહાન : એના પપ્પા ને કેન્સર હતું અને છેલ્લા સ્ટેજ પર હતું. એટલે જ્યારે હોસ્પિટલ માં લઇ ગયા ત્યારે ત્યારે એમને અંજલિ ને આ છેલ્લી ઈચ્છા કીધી હતું.
સાક્ષી : ઓકે.
વિહાન : હા
સાક્ષી : પણ તારું ફોન બંધ રાખવાનું
વિહાન : હા તું એજ વિચાર તી હસે કે આવું કેમ. ફ્રેન્ડ ના મેરેજ થી દુઃખી થાવ છું. આવું વિચારે છે ને તું?
સાક્ષી : હા એવું જ વિચારું છું
વિહાન : મારી એક બહેન હતી એ એના સપનાં ની પાછળ પાગલ હતી પણ એક દિવસ એને ચક્કર આયા ને પડી ગઈ હોસ્પિટલ માં લઇ ગયા ત્યારે ડોક્ટર એ કીધું એ જીવે એમ નથી છેલ્લી વાર મળી શકો છો તમે.
સાક્ષી : 😶
વિહાન : છેલ્લી વાર મળવા ગયો હતો હું ત્યારે એને કીધું મારી જેમ સપનાં પૂરા કર્યા વગર ના જતો તું. તારા સપનાં પૂરા કરી ને આવજે. અને બીજાં નાં સપનાં તારા થી પૂરા thay તો કરજે. બસ પછી એ શ્વાસ જ ના લઇ શકી અને 🤐 sorry યાર આગળ નઈ બોલતું મારાથી
સાક્ષી : ઓકે સમજી ગઈ મે. દીદી ની યાદ આવે છે.
વિહાન : હા
સાક્ષી : તો તું આમ રડસે તો દીદી પણ રડસે. એટલે રડ નઈ 😀
વિહાન : ઓકે
સાક્ષી : 😶
વિહાન : આ શું નવું લઇ આવી તું.???
સાક્ષી : 🙄
વિહાન : બોલ ને હવે
સાક્ષી : 🤔
વિહાન : gannu દાદા આને સમજવો ને બોલે કંઇક
સાક્ષી : 🤨
વિહાન : 🤦🏻♂️અરે તારું ઇમોજી
સાક્ષી : 🧐
વિહાન : બોલ ને યાર. તારા ઇમોજી ની ભાષા મને સમજ માં નઈ આવતી
સાક્ષી : 😂😆😅😆
વિહાન : કેમ હસે છે?
સાક્ષી : તે કીધું ને ઇમોજી ની ભાષા સમજ માં નઈ આવતી એટલે 😅
વિહાન : હા તો સાચું જ કીધું ને
સાક્ષી : હમ
વિહાન : શું હમ?
સાક્ષી : તો કંઇ ભાષા સમજ માં આવે છે?
વિહાન : 🤔
સાક્ષી : એક પણ નઈ આવડતી..??
વિહાન : નાં હવે આવડે છે.
સાક્ષી : શું આવડે છે? બોલ તો
વિહાન : ઑય 2 મતલબ ની દુકાન
સાક્ષી : 😅😅
વિહાન : એટલે તું મસ્તી કરતી હતી મારી સાથે? આ ઇમોજી મોકલી ને.?
સાક્ષી : હા કોઈ શક 😉
વિહાન : નાં કોઈ શક નઈ
સાક્ષી : હમ
વિહાન : મે તારું નામ બરાબર જ પાડ્યું છે. કપકેક🧁
સાક્ષી : 😊
વિહાન : સાચે કેવ છું કેટલો દુઃખી હતો અને અત્યારે હસું છું.
સાક્ષી : ઓહ
વિહાન : શું ઓહ
સાક્ષી : કંઇ નઈ.
વિહાન : તું શું કરે છે? નોવેલ જ વાંચતી હસે? સાચું ને???
સાક્ષી : હા
વિહાન : કાંટાળો નાં આવે ચસ્મિશ 😎
સાક્ષી : અબે આવું નઈ કેવાનું
વિહાન : શું કામ? હું તો બોલીસ. 😎
સાક્ષી : સારું બોલજે. મે પણ તારું નામ પાડ્યું છે. પણ નઈ કેવા તને 😉
વિહાન : કેમ
સાક્ષી : મારી મરજી
વિહાન : 🥱🥱
સાક્ષી : સૂઈ જા
વિહાન : માર ખવડાવવો છે તારે?
સાક્ષી : કેમ
વિહાન : 11 વાગ્યે ઉઠ્યો હવે સૂઈ જઇશ ને તો મમ્મી સાવરણી લઇ ને મારસે.
સાક્ષી : વાઉ. મઝા આવશે તો તો
વિહાન : ઓ મેડમ બસ.
સાક્ષી : 🤐
વિહાન : 😂😂😂😂
સાક્ષી : 😶
વિહાન : તું બોલી શકે છે 😅
સાક્ષી : 😒
વિહાન : બસ બસ બોવ ઇમોજી નાં મોકલાય
સાક્ષી : હમ
વિહાન : બોલ
સાક્ષી : પછી વાત કરું.
વિહાન : સારું
સાક્ષી : 😊
સાક્ષી એ વિહાન નું શું નામ પાડ્યું હસે?
શું બંને સારા મિત્ર બનશે?
કેવી હસે એમની દોસ્તી?